Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/કચ્છના ભુજમાં 3 દિવસ રહેશે સ્વૈચ્છિક બંધ, શુક્ર, શનિ અને રવિ ભુજમાં સ્વૈચ્છિક લોકડાઉન, રાજયમંત્રી વાસણભાઇ આહિરએ આપી માહિતી , વેપારી સંગઠનો અને તંત્રની બેઠકમાં લેવાયો નિર્ણય, કોરોના સંક્રમણમાં સતત વધારો થતાં લીધો નિર્ણય

Gujarat/ભાવનગર સિવિલ હોસ્પિ.ના HODની પોસ્ટ વાયરલ,,ભાવનગરની સર ટી હોસ્પિટલના દરવાજા કરાયા બંધ, ડૉક્ટર, નર્સિંગ સ્ટાફ પૂરી અથાગ મહેનત કરી રહ્યા છે, વેન્ટિલેટરની ક્ષમતા સાથે ફરી મળવાની બાંયેધરી , વેન્ટિલેટરી સપોર્ટની જરૂરી હોય તેવા દર્દી માટે ગેટ બંધ , અમે આભાર સિવાય કંઈપણની અપેક્ષા રાખતા નથી, અમારો શ્રેષ્ઠ પ્રયાસ કરવાનો પ્રયત્ન કરીએ છીએ

Mumbai/મુંબઇ કોવિડ હોસ્પિટલમાં આગ લાગતા 12 દર્દીનાં મોત, મુંબઇનાં વિરાર સ્થિતિ કોવિડ હોસ્પિટલમાં આગ, હોસ્પિટલમાં આગ લાગતા 12 કોરોના દર્દીનાં મોત, 5 દર્દીઓને બીજી હોસ્પિટલમાં ખસેડાયા, વિરારની વિજય વલ્લભ હોસ્પિટલમાં આગની ઘટના, 10 જેટલી ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો

Gujarat/બનાસકાંઠાના પાલનપુરમાં સ્વૈચ્છિક બંધ , 23 એપ્રિલથી 27 એપ્રિલ સુધી લોકડાઉન, કોરોનાનું સંક્રમણ વધતા લેવાયો નિર્ણય, વહીવટી તંત્ર અને વેપારી મંડળોનો નિર્ણય, ગામડાઓના સરપંચોને તંત્રએ આપ્યા નિર્દેશ

Gujarat/બનાસકાંઠાના દિયોદરમાં 3 દિવસ લોકડાઉન, દિયોદર ગ્રામ પંચાયત કચેરીએ લીધો નિર્ણય, શુક્ર,શનિ,રવિ 3 દિવસ દિયોદર શહેરમાં લોકડાઉન, કોરોના સંક્રમણ અટકાવવા ગ્રામ પંચાયતનો નિર્ણય

Gujarat/જામનગરમાં કોરોના વાયરસ બેકાબુ , 100 પોલીસ કર્મીઓ કોરોના સંક્રમિત , સિક્કા પોલીસ સ્ટેશનમાં 10 કર્મીઓને કોરોના , પોલીસ કર્મીઓ પોઝિટિવ થતાં તંત્રની ચિંતા વધી

Gujarat/અમદાવાદમાં કોરોનાનો અજગરીભરડો, અમદાવાદમાં કુલ 401 મકાનો માઇક્રો કન્ટે.માં, સુરભી એપા.જોધપુરનાં 48 મકાનોનો ઉમેરો, શ્યામ હિલ્સ,રાણીપનાં 32 મકાનોનો ઉમેરો, અમદાવાદમાં કોરોનાનાં નવા 5,142 કેસ

Gujarat/હવે લગ્ન માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું પડશે, ગૃહવિભાગે જૂનો પરિપત્ર ફરી કાર્યાન્વિત કર્યો, લગ્નમાં ભીડ થશે તો પોલીસ સામે કાર્યવાહી કરાશે, રાજ્યનાં ડીજીપી આશિષ ભાટીયાએ કરી જાહેરાત, ઓનલાઇન રજિ.થી પોલીસ કરશે મોનિટરિંગ, લગ્નમાં 50 વ્યકિતની મર્યાદા નિર્ધારિત કરાઇ

Gujarat/મુંબઇ હોસ્પિટલમાં આગની ઘટનામાં વધ્યો મૃત્યુઆંક, વિરાર સ્થિત કોવિડ હોસ્પિટલમાં આગની ઘટના, ઘટનામાં 13 લોકોનાં આગથી કરૂણ મોત, શોર્ટસર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન, 10થી વધુ ફાયરની ટીમ દ્વારા કરાઇ બચાવ કામગીરી

Gujarat/અમદાવાદમાં સ્થિતિ બની કાબુ બહાર, ડોમમાં ટેસ્ટ બંધ થયા તો ડ્રાઇવ થ્રુ ટેસ્ટમાં ભીડ, ડોમમાં ટેસ્ટિંગ કિટની અછતથી લોકો પરેશાન, ડ્રાઇવ થ્રુ ટેસ્ટમાં લોકોની સંખ્યામાં બમણો વધારો, આખરે કયાં જઇએ તે લોકોનો વેધક સવાલ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy