Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/સુરતમાં ઓક્સિજનની તંગી સામે કંપનીઓની નફાખોરી, કોરોના સ્થિતિનો ઓક્સિજન કંપનીઓએ ઉઠાવ્યો ફાયદો, ડિસે.માં ઓક્સિજન સિલિન્ડરનો ભાવ રૂ.150નો હતો, હવે ઓક્સિજન સિલિન્ડરનાં રૂ.400નો ભાવ લેવાયો, ડિમાન્ડ વધતાં ભાવ વધુ હોવા છતાં એક-બે દિવસનું વેઇટિંગ, 7 ક્યૂએમ બી-ટાઇપ સિલિન્ડરનાં અગાઉ રૂ.150 લેવાતા, હજુ પણ ભાવમાં વધારો થાય તેવી શકયતા

Gujarat/કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે આવશે અમદાવાદ , GMDC હોલની DRDO કોવિડ સેન્ટરનું કરશે નિરીક્ષણ, GMDC ગ્રાઉન્ડમાં 900 બેડની કોવિડ હોસ્પિટલ , 900 બેડની ડેડિકેટેડ કોવિડ કેર હોસ્પિટલ , 150 ICU અને 150 વેન્ટિલેટર્સની વ્યવસ્થા , 900 બેડ તૈયાર થતા અન્ય 600 બેડ તૈયાર કરાશે

Mumbai/મુંબઇ કોવિડ હોસ્પિટલમાં આગ લાગતા 13 દર્દીનાં મોત, મુંબઇનાં વિરાર સ્થિતિ કોવિડ હોસ્પિટલમાં આગ, હોસ્પિટલમાં આગ લાગતા 12 કોરોના દર્દીનાં મોત, 5 દર્દીઓને બીજી હોસ્પિટલમાં ખસેડાયા વિરારની વિજય વલ્લભ હોસ્પિટલમાં આગની ઘટના,10 જેટલી ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો

Gujarat/ગુજરાતમાં કોરોનાનો હાહાકાર, કોરોનાનો કયો વાયરસ? જાણવા કવાયત, સેમ્પલ નેશનલ વાયરોલોજી ઓફ ઇન્સ્ટિ.માં મોકલાયા, બ્રાઝિલ કે પછી ટ્રિપલ મ્યુટન સ્ટ્રેઇન…!, બીજી લહેરમાં નવો સ્ટ્રેઇન ઘાતક બન્યો, બીજે મેડિકલ કોલેજમાંથી 12 સેમ્પલ મોકલાયા, 30 સેમ્પલ પૂણે સ્થિત ઇન્સ્ટિ.માં મોકલાયા

India/દિલ્હી હાઇકોર્ટે કેન્દ્ર સરકારની કાઢી ઝાટકણી, આખો દેશ રામભરોસે ચાલી રહ્યો છે: દિલ્હી HC, દેશમાં ઓક્સિજન-દવાની અછત દુર કરવા સવાલ, અછત દુર કરવા સરકારે શું કર્યું?-સુપ્રીમનો સવાલ, દિલ્હીમાં ઓક્સિજનનો જથ્થો વધારવા જણાવ્યું, PMની બેઠકમાં રાજ્યોને ઓક્સિ.ઉત્પાદન વધારવા તાકીદ

National/દેશમાં પોણા બે લાખ થયા કોરોનામુક્ત, દેશમાં ફરી વિશ્વના સૌથી વધુ કેસ, 24 કલાકમાં 3.31 લાખથી વધુ નવા કેસ, એક્ટિવ કેસનો આંક 24 લાખને પાર, દેશમાં 72 કલાકમાં 6 હજારથી વધુ મોત, છેલ્લાં 24 કલાકમાં ફરી 2 હજારના મોત, મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 67,013 કેસ, ઉત્તરપ્રદેશમાં 24 કલાકમાં 34,254 કેસ

International/પાકિસ્તાને ફરી કરી નાપાક હરકત, 30 ભારતીય માછીમારોનું કર્યું અપહરણ, પાકિસ્તાને મરીનનનું ફરી દુસાહસ, ભારતીય સીમામાં ઘૂસીને કર્યું અપહરણ, માછીમારો પર જ લગાવ્યો આરોપ, દરિયાઈ સીમા ઉલ્લંઘનનો ખોટો આરોપ

Gujarat/અમદાવાદના તમામ કાપડ બજાર ત્રણ દિવસ માટે બંધ, આવતીકાલ સાંજથી તમામ કાપડ બજારો રહેશે બંધ, મસ્કતી કાપડ મહાજન માર્કેટ દ્વારા લેવાયો નિર્ણય

Gujarat/લગ્ન માટે ઓનલાઈન નોંધણી ફરજિયાત..લગ્નપ્રસંગમાં થતી ભીડને લઈ DGP એક્શનમાં…રાત્રી કર્ફ્યૂમાં નહીં અપાય મંજૂરી

Gujarat/રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં નવા 13105 કેસ…137 ના મોત…5010 દર્દી ડિસ્ચાર્જ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy