Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

National/આવતીકાલે PMની વધતા કોરોના સંક્રમણ મુદ્દે ઉચ્ચસ્તરીય બેઠક, સવારે 9 વાગે મળશે PMની બેઠક, કોરોના પ્રભાવિત રાજ્યોના CM સાથે કરશે ચર્ચા, સવારે 10 વાગે CM સાથે કરશે ચર્ચા

Gujarat/દાહોદના લીમખેડામાં 3 શુક્ર-શનિ-રવિ દિવસનું સ્વૈચ્છિક સંપુર્ણ લોકડાઉન, લીમખેડા સરપંચે વેપારીઓ સાથે બેઠક યોજી લીધો નિર્ણય

Gujarat/અમરેલીમાં હીરાનાં કારખાનાઓ અને હીરા બજાર આજથી 26 એપ્રિલ સુધી રહેશે બંધ, તમામ કારખાના માલિકોઓએ સાથે મળી લીધો નિર્ણય

Gujarat/અમદાવાદ પાસપોર્ટ ઓફીસમાં કોરોનાનો ભરડો, 15 દિવસમાં 25 થી વધુ કર્મચારીઓ થયા સંક્રમિત, પાસપોર્ટ અધિકારી વિજય ખરાતનું કોરોનાથી નિધન

Gujarat/છોટાઉદેપુરના સંખેડામાં વેપારી અને પંચાયતનો આવતીકાલથી એક અઠવાડિયા સુધી સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય, બપોરના બે વાગ્યા સુધી જ ખુલ્લા રહેશે બજાર

Gujarat/જામનગરના રાજ પરિવારના સંતોષકુમારીબાનું કોરોનાથી નિધન, મેજર મહેન્દ્રસિંહજી જાડેજાના પુત્રવધુ છે સંતોષકુમારીબા, સંતોષકુમારીબાના નિધનથી ક્ષત્રિય સમાજમાં આઘાત

Gujarat/બનાસકાંઠાના દિયોદરમાં 3 દિવસ લોકડાઉન, શુક્ર,શનિ,રવિ 3 દિવસ દિયોદર શહેરમાં લોકડાઉન

Gujarat/વડોદરા GSFCએ મેડિકલ ઓક્સિજનનું શરૂ કરાયું ઉત્પાદન, CSR પહેલ હેઠળ વિના મુલ્યે પૂરો પાડવાનું કંપનીએ નક્કી કર્યું, દરરોજ 200 લિ. ક્ષમતાના ભરાય છે 35 સિલિન્ડર , હાલ રોજ આશરે 150 ટન મેડિકલ ઓક્સિજનની જરૂરિયાત, GSFC દિવસમાં લગભગ 10 ટન સપ્લાય કરી શકે

Gujarat/ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારને કોરોના, બોરસદ વિ.સભાના ધારાસભ્ય છે રાજેન્દ્રસિંહ પરમાર, કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હોમ આઇસોલેટ થયા, સોશિયલ મિડીયાના માધ્યમથી જનતાને કરી જાણ, સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા કરી અપીલ, કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવા કરી અપીલ

Gujarat/વડોદરા GSFCએ મેડિકલ ઓક્સિજનનું શરૂ કરાયું ઉત્પાદન,,CSR પહેલ હેઠળ વિના મુલ્યે પૂરો પાડવાનું કંપનીએ નક્કી કર્યું, દરરોજ 200 લિ. ક્ષમતાના ભરાય છે 35 સિલિન્ડર , હાલ રોજ આશરે 150 ટન મેડિકલ ઓક્સિજનની જરૂરિયાત, GSFC દિવસમાં લગભગ 10 ટન સપ્લાય કરી શકે

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy