India/અમરનાથ યાત્રાને લઇને મોટા સમાચાર, અમરનાથ યાત્રાનું રજિસ્ટ્રેશન મોકૂફ, કોરોનાનું સંક્રમણ વધતા લેવાયો નિર્ણય
Gujarat/દહેગામમાં 24 થી 26 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉન, કાલે બજારો 2 વાગ્યા સુધી રહેશે ખુલ્લા, વહીવટી તંત્ર અને વેપારીઓ વચ્ચે યોજાઈ બેઠક
Gujarat/અરવલ્લીના ડેમાઈમાં 4 દિવસ સ્વૈચ્છિક લોકડાઉન, 24 થી 27 એપ્રિલ સુધી લોકડાઉન, 23 એપ્રિલે સવારે 7 થી 1 દુકાનો રહેશે ખુલ્લી, ગ્રામપંચાયતે જાહેરનામું બહાર પાડ્યું, 28 થી 30 એપ્રિલ સુધી સવારે 7 થી બપોરે 1 સુધી દુકાનો રહેશે ખુલ્લી, કોરોનાનું સંક્રમણ અટકાવવા લેવાયો નિર્ણય
Gujarat/સુરતમાં વધુ એક ઈન્જેશનનો મામલો સામે આવ્યો, ડુપ્લીકેટ રેમડેસિવિર ઈન્જેક્શન અપાતું હોવાની આશંકા, લોકોએ યુવાનને પકડી પોલીસને સોંપ્યો, સરથાણા પોલીસે તપાસ શરૂ કરી, ઈન્જેકશનમાં પાણી ભરી કરતો હતો સપ્લાય
Gujarat/ઊંઝા શહેર સંપૂર્ણ બંધ, કોરોનાના કેસ વધતા લેવાયો નિર્ણય, 21 થી 25 અપ્રિલ સુધી ઊંઝા બંધ, વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક બંધનો લેવાયો નિર્ણય
Gujarat/અરવલ્લી બાયડની ખાનગી હોસ્પિટલનો વીડિયો વાયરલ, હોસ્પિટલમાં રેમડેસીવીર ઈન્જેકશન વગર દર્દીઓ બેહાલ, દર્દીઓએ જાતે ઇન્જેક્શન લઈ આવવા ડોક્ટરે કહ્યુ, કોવિડ હોસ્પિટલમાં રેમડેસિવિર ઈન્જેકશનની અછત, મોડાસા-વાત્રક કોવિડ હોસ્પિટલો હાઉસફુલ
Gujarat/અમરેલી ભાજપના નેતાના પુત્રના લગ્નમાં સો.ડિસ્ટ.નો અભાવ, અશ્વિન સાવલિયાના પુત્રના વરઘોડામાં કોરોના નૃત્ય, ભાજપના નેતા છે અશ્વિન સાવલિયા, ભીડમાં કોરોનાના નિયમોના ઊડ્યા ધજાગરા, ભાજપના નેતાઓ પણ હતા હાજર
Gujarat/અમરેલી જિલ્લામાં કોરોનાનો વધ્યો કહેર , રાજુલા સરકારી જનરલ હોસ્પિ.માં દર્દીઓની વધી સંખ્યા, પૂર્વ સંસદીય સચિવ હીરા સોલંકી પહોંચ્યા હોંસ્પિટલ, હોસ્પિટલના અધિક્ષક સાથે બેઠક યોજી, ખાનગી હોસ્પિ.માં તાકીદે ઇન્જે.મળે તે માટે ચર્ચા, દર્દી અને તબીબ સ્ટાફની સ્થિતિ વિશે માહિતી મેળવી
Gujarat/સાબરકાંઠા અમરાપુર ગામે લગ્ન પ્રસંગે પોલીસની રેડ, સ્વેચ્છિક લોકડાઉનનો ભંગ થતાં પોલીસ તપાસ, વરઘોડામાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનો અભાવ, ડીજે સહિતનો માલસામાન પોલીસે જપ્ત કર્યો, પોલીસે 17 લોકો વિરૂધ્ધ નોંધી ફરિયાદ, વગર મંજૂરીએ લગ્ન અને વરઘોડો કાઢતા ફરિયાદ
Gujarat/અમરેલી જિલ્લામાં કોરોનાનો વધ્યો કહેર , રાજુલા સરકારી જનરલ હોસ્પિ.માં દર્દીઓની વધી સંખ્યા, પૂર્વ સંસદીય સચિવ હીરા સોલંકી પહોંચ્યા હોંસ્પિટલ, હોસ્પિટલના અધિક્ષક સાથે બેઠક યોજી, ખાનગી હોસ્પિ.માં તાકીદે ઇન્જે.મળે તે માટે ચર્ચા, દર્દી અને તબીબ સ્ટાફની સ્થિતિ વિશે માહિતી મેળવી