Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/ગાંધીનગરમાં કેબિનેટની બેઠક પૂર્ણ, સીટી સ્કેન રિપોર્ટના આધારે દાખલ થઇ શકશે દર્દી, RTPCR રિપોર્ટ અનિવાર્ય, રાજ્ય સરકારે કર્યો નિર્ણય

Gujarat/સુરત શહેરમાં કોરોનાના કહેરમાં દર્દીઓ વધ્યા, બીજી લહેરમાં ગંભીર દર્દીઓ વધ્યા, સિવિલ અને સ્મિમેરમાં 1372 દર્દીઓ ગંભીર, સિવિલમાં 1079માંથી 1055 દર્દી ગંભીર, 22 વેન્ટિલેટર, 279 બાઈપેપ, 754 ઓક્સિજન પર , સ્મિમેરમાં 342 પૈકી 317 દર્દી ગંભીર, 24 વેન્ટિલેટર, 77 બાઈપેપ, 216 ઓક્સિજન પર

Gujarat/ધો.3 થી 8ની લેવાનાર સામયિક કસોટી મોકૂફ, એપ્રિલ માસમાં યોજાવાની હતી સામયિક કસોટી, 27,28 એપ્રિલે ધો.3થી 8ની સામયિક કસોટી હતી, પરીક્ષા મોકૂફ રાખવા ગુ.રા.પ્રા.શિક્ષણ સંઘે કરી હતી રજૂઆત, કોરોનાની મહામારીને લઈ શિક્ષણ વિભાગે કર્યો નિર્ણય

Gujarat/નડીયાદ ND દેસાઇ ઓક્સિજન ગેસ લીકેજ મામલો, સમગ્ર મામલે હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટનું નિવેદન, ગેસ જેવો દેખાતો વાયુ બરફની વરાળ , હોસ્પિટલના વહીવટી તંત્રએ કર્યો ખુલાસો, આ લીકેજ ઓક્સિજન નહી હોવાનું કહી રહ્યા છે, મેન્ટનન્સ ટીમ દ્રારા ચેકીંગ કરાવ્યુ છે, ND દેસાઇ સુપ્રિટેન્ડેન્ટે, દર્દીઓના જીવ જોખમમાં નથી, હાલ હોસ્પિટલમાં 160 દર્દીઓને લઈ રહ્યા સારવાર

India/કોરોનાની સ્થિતિને લઇને SCનો સુઓમોટો, SCએ કેન્દ્ર સરકાર પાસે માંગ્યો જવાબ , ઓક્સિજન,દવા, વેક્સિન મામલે માંગ્યો જવાબ , લોકડાઉનના અધિકાર અંગે પણ માંગ્યો જવાબ ,, અલગ અલગ HCમાં ચાલતી અરજીને લઇને નિર્ણય, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પાઠવી નોટિસ, આવતીકાલે સુઓમોટા મામલે હાથ ધરાશે સુનાવણી

Gujarat/18 વર્ષથી વધુ વર્ષને રસી આપવાનો મામલો, 24 એપ્રિલથી થઈ શકશે રજિસ્ટ્રેશન, 1 મેં થી 18 વર્ષથી ઉપરના લોકોના અપાશે રસી, કેન્દ્રીય મંત્રીએ ટ્વિટ કરી આપી માહિતી

Gujarat/માનદ વેતનમાં વધારો ન થતાં આશા વર્કરો નારાજ, વડોદરામાં આશાવર્કર બહેનોનું નારાજ પ્રદર્શન, વડોદરાનાં મ્યુ.કમિ.ને આશાવર્કર બહેનોની રજુઆત, જીવનાં જોખમે કામ કરતી બહેનોની વેતન માટે વેદના, સરકારે તબીબોનું વેતન વધાર્યું, આશાવર્કરોને બાકાત રખાયાં

Gujarat/સુરતમાં કોરોનાનો વધ્યો કહેર , બપોર સુધીમાં શહેરમાં 302 કેસ , જિલ્લામાં 454 પોઝિટિવ કેસ નોંધાયા, સુરતમાં કુલ 454 પોઝિટીવ કેસ નોંધાયા

Gujarat/સુરતના કતારગામમાં પાલિકાના અધિકારીઓનો ઘેરાવ, દુકાનદારોએ કર્મચારીઓ સાથે કરી બબાલ, દુકાનદારોએ વેક્સિન લીધી કે નહીં તે તપાસમાં બોલાચાલી પાલિકા કર્મચારી અને દુકાનદારો વચ્ચે બબાલ

Gujarat/સુરતમાં કોરોના પોઝિટિવ દર્દીનો જન્મ દિવસ ઉજવાયો, નવી સિવિલ કોવિડ 19 વોર્ડમાં બર્થડે ઉજવાયો, સ્ટાફ દ્વારા કેક કાપી બર્થડે સેલિબ્રેશન કરાયુ, ગંભીર દર્દીઓને કોરોના સામે લડવાનો ઉત્સાહ આપવાનો પ્રયાસ, દવાની સાથે હિંમત આપવાનું કામ કરે છે કોરોના વોરિયર્સ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy