Gujarat/
સુરત શહેરમાં કોરોનાના કહેરમાં દર્દીઓ વધ્યા, બીજી લહેરમાં ગંભીર દર્દીઓ વધ્યા, સિવિલ અને સ્મિમેરમાં 1372 દર્દીઓ ગંભીર, સિવિલમાં 1079માંથી 1055 દર્દી ગંભીર, 22 વેન્ટિલેટર, 279 બાઈપેપ, 754 ઓક્સિજન પર , સ્મિમેરમાં 342 પૈકી 317 દર્દી ગંભીર, 24 વેન્ટિલેટર, 77 બાઈપેપ, 216 ઓક્સિજન પર
