Gujarat/સુરત IPL અને ઓનલાઈન સટ્ટો રમતા બે ઝડપાયા, પાંડેસરા પોલીસે બાતમીના આધારે કરી ધરપકડ, અલથાણ ખાતે રહેતો બુકી વોન્ટેડ જાહેર કરાયો, પાંડેસરા પોલીસે બે સટ્ટોડીયાની ધરપકડ કરી , આ મામલે વધુ તપાસ હાથ ધરી
Gujarat/બનાસકાંઠા દિયોદરના MLAએ હોસ્પિટલની લીધી મુલાકાત, શિવાભાઈ ભુરિયાએ કોંગ્રેસ કાર્યકરો સાથે કરી મુલાકાત, રેફરલ હોસ્પિટલની કોવિડ કેર સેન્ટરની લીધી મુલાકાત, હોસ્પિટલમાં ઓક્સિજનની મોટી અછત
Gujarat/રાજકોટમાં પૈસા લઈને સિવિલમાં દાખલ કરાવવાનો મામલો, આરોપીઓને હંગામી ધોરણે કામ પર રાખ્યા હતા , પ્રદ્યુમનનગર પોલીસની પૂછપરછમાં થયો ખુલાસો, હિતેષ મહિડાને 1 એપ્રિલથી સફાઈ કર્મી રખાયા હતા , જગદીશ સોલંકીને 10 એપ્રિલે એટેન્ડન્ટ તરીકે રખાયા, આરોપીઓ એક દર્દીને હોસ્પિટલમાં કરાયા હતા દાખલ , અન્ય અધિકારીની સંડોવણી છે કે કેમ તે અંગે તપાસ શરૂ
Gujarat/નડિયાદની એનડી દેસાઇ હોસ્પિટલમાં તંત્રની બેદરકારી, ઓક્સિજન ટેન્કમાં સતત લીકેજ, તંત્ર ઉંઘતું ઝડપાયું, હોસ્પિટલની નિષ્કાળજીના દૃશ્યો આવ્યા સામે, નાસિકની ઘટના બાદ પણ તંત્રની નથી ઉઘડતી આંખ, દર્દીઓને સપ્લાય કરાતા ઓટુ ટેન્કમાં ઓક્સિજન લીકેજ, કોરોના દર્દીઓના જીવ જોખમમાં મુકાઈ શકે છે
Gujarat/અરવલ્લીના સચિવ રૂપવંતસિંઘ કોરોના પોઝિટિવ , જિલ્લામાં કોરોના મામલે કરાઈ છે તેમની નિમણૂંક , કોરોના પોઝિટિવ આવતા સચિવ થયા કોરોન્ટાઇન , ગત સપ્તાહે તેમણે લીધી હતી જિલ્લાની મુલાકાત , કોરોના મામલે મોનિટરિંગ કરવાની છે જવાબદારી
Gujarat/મહેસાણાના વિસનગરમાં આજે સજ્જડ બંધ, વિસનગરમાં 25 એપ્રિલ સુધી સ્વૈચ્છિક બંધ, વેપારીઓ અને પાલિકાની બેઠકમાં નિર્ણય , મેડિકલ અને દૂધ સિવાય તમામ દુકાનો બંદ, કોરોના સંક્રમણ વધતાં લેવામાં આવ્યો નિર્ણય
Gujarat/જામનગર ગ્રામ્ય વિસ્તારોમાં સ્વૈચ્છિક બંધનો અમલ, જામવંથલી ગામે સ્વૈચ્છિક લોકડાઉનની અમલવારી, જીવનજરૂરી ચીજવસ્તુઓની દુકાન 4 કલાક ખુલ્લી રહેશે, સરપંચ, તલાટી અને વેપારીઓ દ્વારા લેવાયો હતો નિર્ણય, 30 ઐપિલ સુધી સ્વૈચ્છિક લોકડાઉન રાખવાનો નિર્ણય
Gujarat/જૂનાગઢ વંથલીમાં આજથી 4 દિવસ બંધ, 25 એપ્રિલ સુધી બજારો રહેશે સ્વૈચ્છિક બંધ, વેપારી એસો. અને ન.પા.ની બેઠકમાં નિર્ણય, કોરોનાના વધતા કેસને લઈ લેવાયો નિર્ણય, મેડિકલ સિવાય તમામ દુકાનો રહેશે બંધ
Gujarat/જામનગર ગ્રામ્ય વિસ્તારોમાં સ્વૈચ્છિક બંધનો અમલ, જામવંથલી ગામે સ્વૈચ્છિક લોકડાઉનની અમલવારી , જીવનજરૂરી ચીજવસ્તુઓની દુકાન 4 કલાક ખુલ્લી રહેશે, સરપંચ, તલાટી અને વેપારીઓ દ્વારા લેવાયો હતો નિર્ણય, 30 ઐપિલ સુધી સ્વૈચ્છિક લોકડાઉન રાખવાનો નિર્ણય
Gujarat/ગુજરાત માટે સૌથી મોટા રાહતના સમાચાર , કેન્દ્ર સરકાર ગુજરાતને પહોંચાડશે રેમડેસિવિર ઇંજેક્શન, ગુજરાતને મળશે 1 લાખ 63 હજાર 500 રેમડેસિવિર, સૌથી વધુ મહારાષ્ટ્રને 2,69,200 ઇન્જેક્શન ફાળવાયા, 30 એપ્રિલ સુધી ગુજરાતને મળતો રહેશે જથ્થો, 1.20 લાખ ઝાયડસના રેમડેસિવિર , હેટેરોના 14,500, માયલાનના 15 હજાર રેમડેસિવિર, સિપ્લાના 8 હજાર, સન ફાર્મા 5 હજાર ઇંજેક્શન મળશે