Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/અમરેલીના સાવરકુંડલામાં સ્વૈચ્છિક બંધ , આજથી 4 દિવસ માટે સંપૂર્ણ લોકડાઉન , વેપારી સંગઠનોના પ્રતિનિધિઓની બેઠકમાં નિર્ણય , આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો રહેશે ખુલ્લી , દુકાનો સવારે અને સાંજે 2 કલાક ખુલ્લી રહેશે, ઇમરજન્સી સેવાઓ અને મેડીકલ ખુલ્લા રહેશે

Gujarat/અરવલ્લી જિલ્લામાં લગ્ન સમારંભમાં પોલીસ કાર્યવાહી, મેઘરજના લખાપુર ગામે લગ્ન પ્રસંગમાં જાહેરનામાનો ભંગ, 50 થી વધુ લોકો હાજર હોઈ પોલીસે ગુનો દાખલ કર્યો, કોરોના ગાઇડલાઇનના પગલે કડક કાર્યવાહી કરાઈ

Gujarat/જામનગર કોરોનાના કહેરથી તંત્ર બન્યું અસહાય, હોસ્પિટલમાં બેડ ના હોવાથી દર્દીઓ સારવારથી વંચિત, 200થી વધુ દર્દીઓની એમ્બ્યુલન્સમાં જ સારવાર, જી.જી. હોસ્પિટલમાં 2000 દર્દીઓ હાલ સારવાર હેઠળ, ગઇકાલે જામનગરમાં 500થી વધુ કેસ નોંધાયા હતા, હોસ્પિટલમાં ઓક્સિજનની માગમાં ધરખમ વધારો, નાઇટ કર્ફ્યુ લગાવવા છતાં પણ સ્થિતિમાં કોઇ સુધાર નહી

Gujarat/રાજકોટમાં કોરોનાનો કહેર યથાવત , રાજકોટ એસટી ડિવિઝનની બસ રદ્દ, 350 લોકલ એસટી બસ ટ્રીપ રદ , ગ્રામ્ય વિસ્તારમાં સ્વયંભૂ લોકડાઉન

Gujarat/રાજકોટમાં કોરોનાનો કહેર યથાવત , સિવિલ હોસ્પિટલ બહાર લાંબી કતારો , રેમડેસિવિર ઇંજેક્શન લેવા લાગી લાઇનો , દર્દીના સગાઓ ઇજેકશન લેવા કતારમાં

Gujarat/જામનગર ભાજપના વોર્ડ પ્રમુખનું નિધન, કોરોનાની સારવાર દરમિયાન થયું અવસાન, વોર્ડ નં.16 ના પ્રમુખ નિલેશસિંહ જાડેજા , રાજપૂત સમાજના અગ્રણી નિલેશસિંહ જાડેજા , મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના નજીકના હતા , શહેર ભાજપ સંગઠનમાં છવાયો શોકનો માહોલ

Gujarat/ભાવનગરની સર.ટી હોસ્પિટલનો વીડિયો વાયરલ, વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ, ડોક્ટરો દર્દીઓને ગવડાવે છે ભજન, કોરોના વોર્ડમાં દર્દીને ભજન ગવડાવી આપે છે ઉર્જા, અન્ય દર્દીઓને યોગા કરવા આપી રહ્યા છે પ્રોત્સાહન

Gujarat/જામનગર ભાજપના વોર્ડ પ્રમુખનું નિધન, કોરોનાની સારવાર દરમિયાન થયું અવસાન, વોર્ડ નં.16 ના પ્રમુખ નિલેશસિંહ જાડેજા , રાજપૂત સમાજના અગ્રણી નિલેશસિંહ જાડેજા , મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના નજીકના હતા , શહેર ભાજપ સંગઠનમાં છવાયો શોકનો માહોલ

Gujarat/અમદાવાદ આવી શકે છે ગૃહમંત્રી અમિત શાહ ,,રાજ્ય સરકાર સાથે મંત્રણા કરે તેવી શક્યતા , GMDC હોલની DRDO કોવિડ સેન્ટરનું પણ કરશે નિરીક્ષણ, રાજ્યમાં કોરોના સ્થિતિ મુદ્દે સંભાળશે મોરચો , આજે મોડીસાંજે અમદાવાદ આવશે ગૃહમંત્રી, રાત્રિ રોકાણ દરમિયાન અધિકારીઓ સાથે બેઠકની સંભાવના

Gujarat/જામનગર મહેસુસ સેવા સદનની કચેરીમાં કોરોના, રજિસ્ટ્રાર કચેરીના 6 કર્મચારીઓ કોરોના સંક્રમિત, 4 સબ રજિસ્ટ્રાર કચેરીઓ બંધ કરવામાં આવી , 30 એપ્રિલ સુધી રજિસ્ટ્રાક કચેરીનું કામકાજ બંધ , નોંધણી નિરીક્ષકના પત્રને આધારે SDMનો નિર્ણય

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy