Gujarat/સુરત શહેરમાં કોરોનાનો આતંક, આતંક વચ્ચે ગંભીર દર્દીઓ વધ્યા, બીજી લહેરમાં ગંભીર દર્દીઓ વધ્યા, સિવિલ અને સ્મિમેરમાં 1372 દર્દીઓ ગંભીર, સિવિલમાં 1079માંથી 1055 દર્દી ગંભીર, 22 વેન્ટિલેટર અને 754 ઓક્સિજન પર , સ્મિમેરમાં 342 પૈકી 317 દર્દી ગંભીર, 24 વેન્ટિલેટર અને 216 દર્દીઓ ઓક્સિજન પર
Gujarat/મહેસાણામાં આજથી 11 દિવસ સંપૂર્ણ બંધ , આજથી 2 મે સુધી રહેશે સંપૂર્ણ લોકડાઉન, ન.પા અને વેપારીઓ વચ્ચેની બેઠકમાં નિર્ણય, માત્ર મેડિકલ અને ઈમરજન્સી સેવા ચાલુ, કોરોના સતત વધતા સંક્રમણને લઈને લોકડાઉન
Gujarat/મહેસાણા વિસનગરમાં 4 દિવસ સ્વયંભૂ બંધ, આજથી 25 એપ્રિલ સુધી રહેશે સ્વૈચ્છિક બંધ, વેપારી એસોસિએશનની બેઠકમાં લેવાયો નિર્ણય, કોરોના સંક્રમણ વધતાં લેવામાં આવ્યો નિર્ણય, સવારે 6 થી 8 વાગ્યા સુધી દૂધ પાર્લરો રહેશે ચાલુ, મેડિકલ સ્ટોર્સ પણ રાબેતા મુજબ રહેશે ચાલુ
Gujarat/મહેસાણા ઊંઝામાં 4 દિવસ સ્વયંભૂ બંધ, આજથી 25 એપ્રિલ સુધી સ્વૈચ્છિક બંધ , વેપારી એસોસિએશનની બેઠકમાં લેવાયો નિર્ણય , કોરોના સંક્રમણ વધતાં લેવામાં આવ્યો નિર્ણય , સવારે 6 થી 8 વાગ્યા સુધી દૂધ પાર્લરો રહેશે ચાલુ, મેડિકલ સ્ટોર્સ પણ રાબેતા મુજબ રહેશે ચાલુ
Gujarat/રાજકોટમાં 5 ઔદ્યોગિક વિસ્તારના ઉદ્યોગો બંધ , ઔદ્યોગિક એકમો બંધનો આજે બીજો દિવસ , શાપર વેરાવળ GIDC,આજી GIDC પણ બંધ , રાજકોટ એન્જિ.એસો.મેટોડા GIDC રહેશે બંધ, કોરોના સંક્રમણ વધતાં લેવામાં આવ્યો નિર્ણય
Gujarat/ખેડાના કઠલાલમાં આજથી સંપૂર્ણ લોકડાઉન , આજે સાંજથી 4 થી સવારના 6 સુધી સ્વૈચ્છિક બંધ , 30 એપ્રિલ સુધી 4 વાગ્યા બાદ દુકાનો રહેશે બંધ , સતત વધતા કોરોના સંક્રમણને લઇ નિર્ણય, મેડિકલ સેવાઓ સિવાયના તમામ કામકાજ બંધ
Gujarat/જામનગર ગ્રામ્ય વિસ્તારોમાં સ્વૈચ્છિક બંધની અમલવારી, જામવંથલી ગામે સ્વૈચ્છિક લોકડાઉનની અમલવારી શરૂ, સરપંચ, તલાટી અને વેપારીઓ દ્વારા લેવાયો હતો નિર્ણય, 30 ઐપિલ સુધી સ્વૈચ્છિક લોકડાઉન રાખવાનો નિર્ણય, જીવન જરૂરી ચીજવસ્તુઓની દુકાન 4 કલાક ખુલી રહેશે
World/વિશ્વમાં કોરોનાનો હાહાકાર, 8.74 લાખ નવા કેસ , છેલ્લા 24 કલાકમાં 14 હજારના મોત, બ્રાઝિલમાં 72 હજાર નવા કેસ, 3,157ના મોતથી હાહાકાર, અમેરિકામાં 63,840 નવા કેસ નોંધાયા, 834નાં મોત, તુર્કીમાં પણ 62 હજાર નવા કેસ, 362નાં મોત
Gujarat/મોરબીનું હળવદ માર્કેટ યાર્ડ આજથી સંપૂર્ણ બંધ, કોરોના સંક્રમણને પગલે અચોક્કસ મુદત સુધી બંધ, સંક્રમણના ભયથી યાર્ડના સત્તાધીશોએ લીધો નિર્ણય, મોરબીનું હળવદ શહેર 5 દિવસ માટે સજ્જડ બંધ, વેપારી એસોસિએશન દ્વારા લેવાયો નિર્ણય
Gujarat/આણંદ સહિત 7 ન.પામાં આંશિક લોકડાઉન, અધિક જિલ્લા કલેકટરએ કરી અપીલ, સાંજે 5 વાગ્યા બાદ વેપાર ધંધા રહેશે બંધ, 30 એપ્રિલ સુધી રહેશે વેપાર-ધંધા રહેશે બંધ, આણંદ, કરમસદ, વિદ્યાનગર, ઉમરેઠ, ખંભાત, બોરસદ,પેટલાદમાં પણ આંશિક લોકડાઉન