Gujarat/અરવલ્લીના બાયડમાં એક સપ્તાહ બંધ, આજથી 30 એપ્રિલ સુધી રહેશે સંપૂર્ણ બંધ, કોરોના સંક્રમણ અટકાવવા લેવાયો નિર્ણય, નગર પાલિકા અને વેપારીઓ દ્વારા નિર્ણય, જીવનજરૂરી વસ્તુઓની દુકાનો રહેશે ખુલ્લી
India/દેશમાં ટ્રિપલ મ્યુટન્ટ કોરોનાનો આતંક , મહારાષ્ટ્ર અને બંગાળમાં સૌથી વધુ કેસ મળ્યા, મહારાષ્ટ્રમાં 67,468 કેસ, 568 દર્દીના મોત, મુંબઈમાં નવા 7,684 કેસ,62 દર્દીના મોત, નાગપુરમાં 7,229 કેસ,98 દર્દીના મોત, ઉત્તરાખંડમાં રાત્રિ કર્ફ્યુનો સમય વધારાયો
Gujarat/જૂનાગઢ વંથલીમાં આજથી 4 દિવસ બંધ , 25 એપ્રિલ સુધી બજારો રહેશે સ્વૈચ્છિક બંધ , વેપારી એસો. અને ન.પા.ની બેઠકમાં નિર્ણય, કોરોનાના વધતા કેસને લઈ લેવાયો નિર્ણય, મેડિકલ સિવાય તમામ દુકાનો રહેશે બંધ
Gujarat/IIM અમદાવાદમાં કોરોનાએ માથું ઊંચક્યું, એક જ દિવસમાં 35 લોકો પોઝિટિવ, વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી મેમ્બર્સ થયા કોરોના સંક્રમિત , હજુ પણ IIMમાં 130 એક્ટિવ કેસ , છેલ્લા બે દિવસમાં 231 ટેસ્ટમાંથી 46 પોઝિટિવ
Gujarat/અમદાવાદ જ્વેલર્સ એસો. 23થી 25 સ્વંયભૂ બંધ રાખશે, ત્રણ દિવસ બંધ રાખવાનો એસો.નો નિર્ણય , કોરોનાના વધતા કેસને લઇ એસો.નું પગલું , અમદાવાદ ટુ વ્હીલર્સ એસો. પણ બંધમાં જોડાશે , ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની અપીલ બાદ સ્વયંભૂ બંધ
Gujarat/દર્દીઓને હવે એમ્બ્યુલન્સમાં જ સારવાર મળશે, અમદાવાદ સિવિલ ‘ટ્રીટમેન્ટ ઓન વ્હીલ્સ’ સેવા શરૂ, તબીબો ખુદ એમ્બ્યુલન્સમાં જઇ સારવાર આપશે, ખાનગી વાહનોમાં આવતા દર્દીને પણ સારવાર મળશે
Gujarat/અમદાવાદમાં કોરોના સંક્રમણમાં વધારો, નવા 29 સ્થળોને માઇક્રો કન્ટે.માં મુકાયા,, દૂધેશ્વર સર્વોદય સોસા.ના 263 મકાનોનો ઉમેરો, શહેરમાં કુલ 409 માઈક્રો ઝોન અમલી, માઇક્રો કન્ટેન્મેન્ટમાંથી 37 સ્થળો દૂર કરાયા , અમદાવાદમાં કોરોનાનાં નવા 4821 કેસ કન્ટેનમેન્ટ ઝોન હોવા છતાં લોકો કરી રહ્યા છે અવરજવર
Gujarat/અમદાવાદ શહેરમાં કોરોનાનો કોહરામ, સિવિલ હોસ્પિટલ બહાર વહેલી સવારથી 108ની લાઈન, 20 થી વધુ એમ્બ્યુલન્સની લાગી છે લાઈન, ઇમરજન્સી ગેટથી લઈને બહાર રોડ સુધી લાઈન, અનેક દર્દીઓ સારવાર માટે જોઈ રહ્યા છે રાહ, ગઈકાલે અમદાવાદમાં નોંધાયા હતા 4821 કેસ
Gujarat/એસટી નિગમના 42 કર્મચારીઓ પોઝિટિવ , વોલ્વો બસના 10 કંડક્ટરનો રિપોર્ટ પોઝિટિવ, અમદાવાદ વિભાગના 20 કર્મચારીઓને કોરોના, એક વર્ષમાં 600થી વધુ કર્મચારીઓ થયા સંક્રમિત, ગુજરાત એસટી નિગમે કોરોનાથી 13 કર્મીને ગુમાવ્યા
Gujarat/રાજકોટમાં કોરોનાને લઈ ગંભીર સ્થિતિ , કોવિડ હોસ્પિટલોમાં ઓક્સિઝનની અછત, ખાનગી હોસ્પિટલોએ કલેક્ટરને લખ્યો પત્ર , ઓક્સિજન ખાલી દર્દીઓ થયા અન્યત્ર શિફ્ટ , શહેરમાં સતત વધી રહ્યું છે કોરોના સંક્મણ