Gujarat/પાટણ જિલ્લાના સમીમાં 7 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન , આજે ત્રીજા દિવસે પણ સમી શહેરની બજારો સ્વયંભૂ બંધ, વેપારીઓએ સ્વેચ્છાએ સ્વયંભૂ બંધ રાખવાનો લીધો નિર્ણય, સવારે 6 થી 9 સુધી જીવન જરૂરી વસ્તુઓનું થાય છે વેચાણ , મેડિકલ સુવિધા સિવાયની તમામ બજારો સંપૂર્ણ સજ્જડ બંધ
Gujarat/પોરબંદરમાં કોરોના સંક્રમણમાં વધારો , 12 ગામડાઓમાં 25 એપ્રિલ સુધી રહેશે બંધ , 11 થી 19 સુધી સ્વૈચ્છિક બંધ કરાયું હતું , કોરોના સંક્રમણ વધતાં 25 સુધી બંધ રખાશે , બપોર બાદ તમામ દુકાનો રહેશે સંપૂર્ણ બંધ
Gujarat/ગાંધીનગરમાં આજે મળશે કેબિનેટ બેઠક , CM રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક , રાજ્યમાં કોરોના વર્તમાન સ્થિતિ પર ચર્ચા , કોરોનાને લઈ હાઈકોર્ટના નિર્દેશ મુદ્દે ચર્ચા , ઓક્સિજનની અછત અને રેમડેસિવિર ઇંજેક્શન મુદ્દે ચર્ચા , કોરોના સંક્રમિત ધારાસભ્યો બેઠકમાં નહીં રહે હાજર
West Bengal/પશ્ચિમ બંગાળમાં છઠ્ઠા તબક્કાનું મતદાન, સવારે 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયાનો પ્રારંભ, 43 બેઠક પર 306 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ, ભાજપના વરિષ્ઠ નેતા મુકુલ રોયે કર્યું મતદાન, મતદાન મથકો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
Ahmedabad/IIM અમદાવાદમાં કોરોનાએ માથું ઊંચક્યું, એક જ દિવસમાં 35 લોકો કોરોના પોઝિટિવ, વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી મેમ્બર્સ થયા કોરોના સંક્રમિત, હજુ પણ IIMમાં 130 એક્ટિવ કેસ, છેલ્લા બે દિવસમાં 231 ટેસ્ટમાંથી 46 પોઝિટિવ
Ahmedabad/અમદાવાદ જ્વેલર્સ એસો. 23થી 25 સ્વંયભૂ બંધ ત્રણ દિવસ બંધ રાખવાનો એસો.નો નિર્ણય, કોરોનાના વધતા કેસને લઇ એસો.નું પગલું, અમદાવાદ ટુ વ્હીલર્સ એસો. પણ બંધમાં જોડાશે, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની અપીલ બાદ સ્વયંભૂ બંધ
Maharastra/મહારાષ્ટ્રમાં આજથી કડક લોકડાઉનનો અમલ, લોકલ ટ્રેન અને મેટ્રોમાં પ્રવાસ પર પ્રતિબંધ, જિલ્લા-શહેરમાં આવશ્યક સેવાને પરવાનગી, આજે રાત્રે 8 થી 1 મે સુધી કડક નિયંત્રણ, જો કે ફર્સ્ટવેવ કરતાં હશે થોડું હળવું, તમામ ખાનગી દુકાનો, મોલ, ઓફિસ બંધ, તમામ સરકારી કચેરીમાં 15 ટકા જ સ્ટાફ, આવશ્યક સેવાઓ જ રહી શકશે ચાલુ, શાદી સમારોહમાં માત્ર 25 લોકોને પરવાનગી, શાદી સમારોહ માટે 2 કલાકનો જ સમય, નિયમોનું ઉલ્લંઘન થશે તો 50 હજાર દંડ, આવશ્યક વાહન સેવામાં 50 ટકા મર્યાદા, જીલ્લા વચ્ચે પરિવહનને પણ મંજૂરી નહીં, ખાનગી બસ 50 ટકા ક્ષમતામાં દોડી શકશે
World/વિશ્વમાં કોરોનાનો હાહાકાર, 8.74 લાખ નવા કેસ, છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 14 હજારના મોત, બ્રાઝિલમાં 72 હજાર નવા કેસ, 3,157ના મોતથી હાહાકાર, અમેરિકામાં 63,840 નવા કેસ નોંધાયા, 834નાં મોત, તુર્કીમાં પણ 62 હજાર નવા કેસ, 362નાં મોત
India/પાનડેમિકની શરૂઆતથી આજ સુધીનો રેકોર્ડ, છેલ્લાં 24 કલાકમાં 3.15 લાખ નવા કેસ, વૈશ્વિક સ્તરે ભારતનો સૌથી મોટો દૈનિક આંક, અમેરિકાનો 3.07 લાખનો તૂટ્યો રેકોર્ડ, અમેરિકામાં હતો સર્વાધિક દૈનિક કેસનો રેકોર્ડ, સતત બીજા દિવસે દેશમાં 2 હજાર+ના મોત, દેશમાં એક્ટિવ કેસ પોણા ત્રેવીસ લાખને પાર
Gujarat/સુરતમાં કોરોનાને લીધે તંત્રના હાલ બેહાલ,શહેરમાં કોરોનાને લીધે મૃત્યુના કિસ્સામાં વધારો,મૃતદેહ લઈ જવા માટે શબવાહિની ઘટી પડી,સ્કૂલવાનમાં લઈ જવામાં આવી રહ્યા છે મૃતદેહ,તંત્ર આંકડા છુપાવવામાં આવતા હોવાના દ્રશ્યો,પાલિકા પાસે શાબવાહીની ખૂટી પડી