Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/કચ્છના અંજારના તાલુકામાં કોરોના સંક્રમણ વધ્યું,અંજારના મેઘપર બોરીચી ગામમાં 10 દિવસનું લોકડાઉન,30 એપ્રિલ સુધી બપોરે 1 વાગ્યા બાદ સ્વૈચ્છિક બંધ,ભીડ ભાડવાળા સ્થળોએ લોકોને એકત્ર ન થવા સૂચના

Gujarat/ગાંધીનગરમાં 3 અધિકારીઓ કોરોના સંક્રમિત,માહિતા ખાતાના 3 અધિકારી કોરોના પોઝિટિવ,સંજય કછોટ, ધવલ પટેલ, વિપુલ ચૌહાણને કોરોના,ત્રણેય અધિકારીઓ થયા હોમ આઇસોલેટ

Gujarat/સૌરાષ્ટ્રના સંઘ અને VHPના અગ્રણીનું નિધન,કાલાવડના વતની નવનીતભાઈનું કોરોનાથી નિધન,કોરોનાને લઈ હોસ્પિટલમાં હતા સારવાર હેઠળ,સંધની ભગીની સંસ્થામાં તેઓએ કામ કર્યુ હતુ,PM સાથે સંધના કાર્યમાં સહભાગી પણ થયા હતા

Gujarat/કોંગ્રેસના સિદ્ધપુરના MLA કોરોનાગ્રસ્ત,MLA ચંદનજી ઠાકોર થયા કોરોના ગ્રસ્ત,ચંદનજીએ વિડીયો જાહેર કરી આપી જાણકારી,લોકોને કોરોના ગાઈડલાઇનું પાલન કરવા અપીલ

Gujarat/જામનગરમાં કોરોના સંક્રમણમાં સતત વધારો,કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનની જરૂરિયાત,12 દિવસમાં ઓક્સિજનની વધી જરૂરિયાત,ઓક્સિજનની 10 કિલો લીટર ટેન્ક ઉભી કરવા તજવીજ,હોસ્પિટલમાં ઓક્સિજનવાળા દર્દીઓની વધી સંખ્યા

Gujarat/ભાવનગરના મહુવામાં કોરોના સંક્રમણ વધ્યું, 21 એપ્રિલ બપોરે 2 વાગ્યા બાદ બજારો રહેશે બંધ,ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા લેવામાં આવ્યો નિર્ણય,કોરોના સંક્રમણ વધતાં લેવામાં આવ્યો નિર્ણય,સ્વૈચ્છિક બંદ કરવા નાના વેપારીઓ સહમત

Gujarat/મહેસાણામાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા,પાલિકાની નજીક આવેલ બજાર ફૂલમાં ભીડ,સ્વૈચ્છિક બંધ બાદ પણ લોકોની ઉમટી ભીડ,નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી આવી સામે,અનેક સ્થળોએ પણ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા,SP પાર્થરાજ ગોહિલ બજારમાંથી થયા પસાર

Gujarat/રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કાળો વેપાર,દર્દીઓને દાખલ કરવા માટે પડાવાય છે રૂપિયા,દર્દી દીઠ 9 હજાર આપો તો દર્દી તાત્કાલિક દાખલ થાય,સામાન્ય દર્દીને કલાકો સુધી નથી કરતા દાખલ,ચૌધરી સ્કૂલના ગ્રાઉન્ડમાં ફરે છે વચેટિયા,ઉપર સુધી પૈસા જાય છે તેવી વિડિયોમાં વાત,ચૌધરી સ્કૂલના ગ્રાઉન્ડનો વિડિયો વાયરલ

India/એર ઇન્ડિયાએ ઇંગ્લેન્ડની ફ્લાઇટ રદ કરી,ભારતથી ઇંગ્લેન્ડ આવતી-જતી ફલાઇટ રદ કરી,24 એપ્રિલથી 30 એપ્રિલ સુધી ફલાઇટ રદ, કોરોના સંક્રમણને કારણે લેવાયો નિર્ણય

Gujarat/ભાવનગરના મહુવામાં કોરોના સંક્રમણ વધ્યું,12 એપ્રિલ બપોરે 2 વાગ્યા બાદ બજારો રહેશે બંધ,ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા લેવામાં આવ્યો નિર્ણય,કોરોના સંક્રમણ વધતાં લેવામાં આવ્યો નિર્ણય,સ્વૈચ્છિક બંદ કરવા નાના વેપારીઓ સહમત

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy