Gujarat/ભાવનગરમાં કોરોના સંક્રમણ વધતા તંત્ર એલર્ટ,સર ટી હોસ્પિટલ ખાતે તમામ વિભાગ કરાયા કોર્ડન,દર્દીઓના સગા અને સ્ટાફ સાથે બબાલને લઈ એલર્ટ,ટ્રોમાં સેન્ટર સાથે નવા બિલ્ડીંગમાં બેડ વધારાયા
Gujarat/રાજકોટ જિ.ભાજપના કાર્યાલય મંત્રીને કોરોના,કાર્યાલય મંત્રી અલ્પેશ ગોસ્વામી હોમ આઇસોલેટ,પૂર્વે બે મહામંત્રી પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા,ભાજપ કાર્યાલયમાં ઓછી અવર જવર રહે તેવી સૂચના
Gujarat/ભાવનગરમાં કોરોના સંક્રમણ વધતા તંત્ર એલર્ટ,સર ટી હોસ્પિટલ ખાતે તમામ વિભાગ કરાયા કોર્ડન,દર્દીઓના સગા અને સ્ટાફ સાથે બબાલને લઈ એલર્ટ,ટ્રોમાં સેન્ટર સાથે નવા બિલ્ડીંગમાં બેડ વધારાયા
Gujarat/સુરતમાં એપ્રિલ માસ કોરોના માટે બન્યો ઘાતક,19 દિવસમાં 292 લોકોને કોરોના ભરખી ગયો,31 માર્ચ સુધીમાં 888 મોત જાહેર થયા હતા,એપ્રિલમાં કોરોના દર્દીની સાથે મોતનો આંકડો પણ વધ્યો
India/ક્રિકેટર MS ધોનીનાં માતા-પિતાને થયો કોરોના,પિતા પાનસિંહ-માતા દેવિકા દેવીને કોરોના,રાંચીની હોસ્પિટલમાં કરાયા દાખલ,સુપર સ્પે.હોસ્પિટલમાં કરાઇ સારવાર
Gujarat/મહેસાણા કડીની રીધમ હોસ્પિટલનો મામલો,રેડેસિવિર ઇન્જેક્શનના ગેરકાયદે વેપાર મામલે ફરિયાદ,હોસ્પિટલની નર્સ ઇન્જેક્શનનો વેપાર કરતી હતી,હોસ્પિટલમાં એક્સપાયરી ઇન્જેક્શન ઝડપાયા હતા,5400નું રેમડેસિવિર ઇન્જેક્શન 15,000માં વેચતી હતી,નર્સ ગુડ્ડી રાજપૂત સામે નોંધાઈ પોલીસ ફરીયાદ

Gujarat/IAS ડો.રાજીવકુમાર ગુપ્તાએ કર્યુ ટ્વિટ,નેશનલ સિવિલ સર્વિસ ડેની પાઠવી શુભેચ્છા,સિવિલ કર્મીઓ કોરોના જંગમાં મોખરે,અમે લોકોનાં જીવ બચાવવા અંતિમ શ્વાસ સુધી લડીશું
Gujarat/મુખ્યમંત્રી રૂપાણીએ લીધી કોરોના વેક્સિન,ગાંધીનગર સરકારી હોસ્પિટલમાં લીધી રસી,કોરોના વેક્સિનનો વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો,ગાંધીનગર સરકારી હોસ્પિટલમાં લીધી રસી,કોરોના વેક્સિનનો આજે પ્રથમ ડોઝ લીધો
Gujarat/સુરતમાં રાત્રે પોલીસ કમિશનરનું ફૂટ પેટ્રોલિંગ,રાત્રિ કરફ્યૂ દરમિયાન અજય તોમરે કર્યું ચેકિંગ,શહેરના પાંડેસરા વિસ્તારમાં કર્યું સરપ્રાઇઝ ચેકિંગ,પોલીસ કમિશનરે 3 કિ.મી.સુધી કર્યું ફૂટ પેટ્રોલિંગ,પોઇન્ટ પરના પોલીસ કર્મીઓ સાથે કરી વાતચીત