Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/AMCની વિવિધ કમિટીઓની કરાશે રચના,આખરે ભાજપ સંગઠનની મળી લીલી ઝંડી,30 એપ્રિલે કરાશે વિવિધ 17 કમિટીઓની રચના,ઓનલાઈન મળનારી સામાન્ય સભામાં કરાશે નિયુક્તિ,વિવિધ કમિટીઓના સભ્યોની કરાશે નિયુક્તિ

Gujarat/અરવલ્લી મોડાસા શહેરમાં આજથી સ્વૈચ્છિક બંધ,આજથી 7 દિવસ સુધી રહેશે સ્વૈચ્છિક લોકડાઉન,કોરોનાની ચેઇનને તોડવા વેપારીઓ અને તંત્રનો નિર્ણય,શાકભાજી,મેડિકલ સહીત આવશ્યક સેવાઓ ચાલૂ,મિશ્ર બંધની સ્થિતિમાં ખરીદી કરતા લોકો નજરે પડ્યા

Gujarat/કરજણનાં MLAનાં પુત્રની કારે વૃદ્ધને કચડતાં મોત,કરજણનાં મેથી ગામે હિટ એન્ડ રનની ઘટના,અકસ્માત સર્જી ધારાસભ્યનો પુત્ર થયો ફરાર,MLA અક્ષય પટેલનાં પુત્ર ઋષિએ અકસ્માત સર્જ્યો,MLA નો પુત્ર પુરઝડપે નારેશ્વરથી કુરાલી જતો હતો,પગપાળા જતાં નાગજીભાઇ પટેલનું ઘટનાસ્થળે જ મોત,કરજણ પોલીસે હાથ ધરી કાર્યવાહી

Gujarat/મોરબીમાં કોરોના સંક્રમણમાં સતત વધારો,રેમડેસિવિર ઇંજેક્શન ન મળતા દર્દીઓના સગામાં રોષ,કલેક્ટરના બંગલાની બહાર એકઠા થયા લોકો,વીસી હાઇસ્કૂલ ખાતે ઇંજેક્શનનું કરાય છે વિતરણ,સવારથી લાઇનમાં ઉભા છે લોકો ઇંજેક્શન લેવા માટે

Gujarat/રાજ્યમાં કમોસમી વરસાદની ભીતિ,પાટણ,બનાસકાંઠા અને કચ્છમાં પડી શકે છે વરસાદ,સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં પણ વરસાદની આગાહી,પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે,ગરમી સાથે લોકોએ બફારો પણ સહન કરવો પડશે,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોથી વાતાવરણ પલટાશે

Gujarat/અમદાવાદમાં કોરોના વિસ્ફોટ થવાનું નક્કી,નરોડા ફ્રૂટમાર્કેટમાં સો.ડિસ્ટન્સનાં ધજાગરા,ફ્રુટ માર્કેટમાં સવારે લોકોની ઉમટી ભીડ,બે ગજની દૂરીનું પણ નથી કરાયું પાલન,કોરોના સંક્રમણ વધશે તો જવાબદારો કોણ?,મહામોટી ભીડ સામે AMC ઉંઘતું ઝડપાયું

Ahmedabad/AMCની વિવિધ કમિટીઓની કરાશે રચના, આખરે ભાજપ સંગઠનની મળી લીલી ઝંડી, 30 એપ્રિલે કરાશે વિવિધ 17 કમિટીઓની રચના, ઓનલાઈન મળનારી સામાન્ય સભામાં કરાશે નિયુક્તિ, વિવિધ કમિટીઓના સભ્યોની કરાશે નિયુક્તિ

India/રામનવમી નિમિત્તે PM મોદીએ કર્યુ ટ્વિટ, રામનો એ સંદેશ કે મર્યાદાનું પાલન કરો, કોરોનાથી બચવાના ઉપાયનું પાલન કરો, દવા પણ,કડકાઇ પણ – આ મંત્રને યાદ રાખો

India/કોરોનાકાળમાં નહીં ઉજવાય રામનવમી, મોટાભાગનાં રામમંદિરોમાં નહીં થાય ઉજવણી, કોરોના સંક્રમણ અટકાવવા સ્થાનિક તંત્રનો નિર્ણય, અયોધ્યાનું રામમંદિર પણ ભકતો માટે બંધ, ઘરેથી જ રામભકતોને પુજા કરવા કરાઇ અપીલ

USA/જ્યોર્જ ફ્લોઈડ હત્યાકેસમાં ચુકાદો, પૂર્વ પોલીસ અધિકારી શોવિન દોષિત, ડેરેક શોવિન ત્રણેય આરોપોમાં દોષિત, થર્ડ ડિગ્રી માનવહત્યામાં દોષિત જાહેર, જ્યોર્જ ફ્લોઈડની હત્યાથી ધ્ર્રૂજ્યું હતું US, સમગ્ર USમાં ફાટી નીકળ્યાં હતાં તોફાનો, રંગભેદ વિરુદ્ધ થયા હતાં આંદોલન, બ્લેક લાઈવ્ઝ મેટર્સ નામથી આંદોલન, ડેરેકને થઈ શકે છે 25થી 40 વર્ષની કેદ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy