National/સતત બીજા દિવસે દોઢ લાખ કોરોનામુક્ત, દેશમાં કોરોનાનો ફરી નવો રેકોર્ડ, છેલ્લાં 24 કલાકમાં 2.90 લાખથી વધુ કેસ, 24 કલાકમાં વધુ 2 હજાર નાગરિકોના મોત, મહારાષ્ટ્રમાં સર્વાધિક 62,097 નવા કેસ, ઉત્તરપ્રદેશમાં 24 કલાકમાં 29,574 કેસ, દિલ્હીમાં 24 કલાકમાં 28,395 નવા કેસ, સાડા એકવીસ લાખ પાર એક્ટિવ કેસ
Gujarat/ગોધરામાં 3 દિવસ શુક્રવાર, શનિવાર અને રવિવાર બજારો રહેશે સંપૂર્ણ બંધ, 26 એપ્રિલ થી 5 મે સુધી સવારે 6 થી બપોરના 2 સુધી બજારો રહેશે ખુલ્લા, ગોધરા શહેરમાં વધતા સંક્રમણને અટકાવવા લેવાયો નિર્ણય, આગામી 5 મેં સુધી થશે આ નિર્ણયનો અમલ
Gujarat/આણંદ સહિત 7 ન.પામાં આંશિક લોકડાઉનનો નિર્ણય રદ, અધિક જિ. કલેક્ટરે જાહેરનામું રદ કર્યુ, અગાઉ 7 પાલિકામાં લોકડાઉન કરાયુ હતું
Gujarat/અરવલ્લી શામળાજી મંદિર 10 દિવસ રહેશે બંધ, આગામી 30 એપ્રિલ સુધી મંદિર રહેશે બંધ, બંધ બારણે ભગવાન શામળિયાની થશે પૂજા, કોરોનાનું સંક્રમણ વધતા લેવાયો નિર્ણય, અગાઉ 10 થી 20 એપ્રિલ સુધી મંદિર બંધ કરવાની હતી જાહેરાત
National/કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કોરોના પોઝિટિવ, રાહુલ ગાંધી થયા હોમ આઇસોલેટ, રાહુલ ગાંધીએ ટ્વિટ કરી આપી માહિતી