Gujarat/ખેડાના કઠલાલમાં આજે -કાલે બે દિવસ સંપૂર્ણ લોકડાઉન, 22 એપ્રિલથી સાંજે 4 થી સવારના 6 લોકડાઉન રહેશે
Gujarat/આણંદના વલાસણ ગામે આંશિક લોકડાઉન, સવારે 6 થી બપોરે 12 સુધી દુકાનો રહેશે ખુલ્લી, વલાસણ મેલડી માતાજી મંદિર પણ 30 સુધી બંધ
Gujarat/કપડવંજના કેવડિયા ગામે લોકડાઉન, આજથી 1 મે સુધી રહેશે લોકડાઉન, સવારે 6 થી 11 સુધી દુકાનો રહેશે ખુલ્લી
Gujarat/આણંદ સહિત 7 ન.પામાં આંશિક લોકડાઉન, 21 એપ્રિલથી 30 એપ્રિલ સુધી સાંજે 5 વાગ્યા બાદ વેપાર ધંધા રહેશે બંધ, આણંદ, કરમસદ, વિદ્યાનગર, ઉમરેઠ, ખંભાત, બોરસદ, પેટલાદમાં આંશિક લોકડાઉન
Gujarat/સૌરાષ્ટ્રનાં વિવિધ એસો.નું બુધવારે-ગુરૂવારે બે દિવસ સ્વૈચ્છિક બંધ, શાપર વેરાવળ GIDC, આજી GIDC, રાજકોટ એન્જિ.એસો., મેટોડા GIDC સ્વૈચ્છિક બંધ રખાશે
Gujarat/ઉત્તરપ્રદેશને સુપ્રીમ કોર્ટથી મોટી રાહત, અલ્હાબાદ HCનાં નિર્ણય પર સુપ્રીમની રોક, યૂપીનાં 5 શહેરોમાં લોકડાઉનનાં આદેશ પર રોક, બે સપ્તાહ બાદ સમગ્ર મામલે થશે સુનાવણી