Gujarat/મહેસાણામાં ગુરૂવારથી સંપૂર્ણ લોકડાઉન, 22 એપ્રિલથી 2 મે સુધી સંપૂર્ણ લોકડાઉન, ન.પા અને વેપારીઓ વચ્ચેની બેઠકમાં નિર્ણય, માત્ર મેડિકલ અને ઈમરજન્સી સેવા ચાલુ કોરોના સંક્રમણને લઈને લોકડાઉન
Gujarat/અમરેલીમાં કોરોનાના વધતા સંક્રમણનો મામલો, અમરેલી ચેમ્બર ઓફ કોમર્સ-વેપારી મહામંડળનું એલાન, અમરેલી સ્વૈચ્છિક બંધનું એલાન, એક સપ્તાહ સ્વૈચ્છિક બંધનું એલાન ,, આજે અમરેલીમાં મોટા ભાગની દુકાનો બંધ , જીવનજરૂરી વસ્તુ માટે દુકાનો માત્ર બપોરે 1 વાગ્યા સુધી ખુલ્લી રહેશે
Gujarat/મહેસાણા વિસનગરમાં 4 દિવસ સ્વયંભૂ બંધ , 22 એપ્રિલથી 25 એપ્રિલ સુધી અપાયું બંધ , વેપારી એસોસિએશનની બેઠકમાં લેવાયો નિર્ણય , કોરોના સંક્રમણ વધતાં લેવામાં આવ્યો નિર્ણય , સવારે 6 થી 8 વાગ્યા સુધી દૂધ પાર્લરો રહેશે ચાલુ, મેડિકલ સ્ટોર્સ પણ રાબેતા મુજબ રહેશે ચાલુ
Delhi/કેન્દ્રીય ચૂંટણીપંચમાં કોરોનાની એન્ટ્રી, કેન્દ્રીય ચૂંટણીપંચનાં ચૂંટણી કમિશ્નરને કોરોના, ચૂંટણી કમિશ્નર રાજીવકુમાર સંક્રમિત, ચૂંટણી આયુકત સુશીલ ચંદ્રાને પણ કોરોના
Gujarat/રાજકોટ કલેકટર રૈમ્યા મોહન સાથે ખાસ વાતચીત, રાજકોટમાં કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, ટેસ્ટની સંખ્યામાં સતત વધારો કરાયો, દરરોજ 150 બેડ હોસ્પિટલમાં વધારવામાં આવે છે, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પણ અન્ય સેવો બંધ કરાઈ
Gujarat/રાજકોટમાં કોરોનાનો કહેર યથાવત , છેલ્લા 24 કલાકમાં 66 દર્દીના થયા મોત, સારવાર દરમિયાન દર્દીઓના થયા મોત , રાજકોટમાં વધી રહ્યું છે કોરોનાનું સંક્રમણ
Gujarat/ખેડામાં IAS રમેશ મેરજાના પત્નીને કોરોના , રેખા મેરજા પણ થયા કોરોના સંક્રમિત, હાલ નડિયાદ ખાતે તેઓ સારવાર હેઠળ, ગઈકાલે રમેશ મીરજાનો રિપોરર્ટ પોઝિટિવ આવ્યો હતો , ખેડા જિલ્લા અધિક કલેકટર રમેશ મીરજા
Gujarat/સુરત શહેરમાં કોરોના સંક્રમણમાં સતત વધારો , ટેક્સટાઇલ ટ્રેડર્સ એસો.ની લોકડાઉનની માગ , 7 દિવસના લોકડાઉન માટે સીએમને લખ્યો પત્ર, કાપડ ઉદ્યોગમાં એક સપ્તાહ લોકડાઉનની માગ , હીરા ઉદ્યોગકારો પાસે પણ સરકારે મંતવ્ય મંગાવ્યું
Gujarat/પાટણમાં શહેર-જિલ્લામાં 7 દિવસ સ્વૈચ્છિક બંધ, આજથી શહેર અને ગ્રામ્યમાં દુકાનો રહેશે બંધ , કલેક્ટર, SP, વેપારી, તબીબોની બેઠકમાં નિર્ણય, જિલ્લામાં સતત વધતા સંક્રમણને લઇને લોકડાઉન, જીવન જરૂરીયાત વસ્તુઓની દુકાનો ખુલ્લી રહેશે
Gujarat/અંબાજીમાં સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત, 3 દિવસ સુધી અંબાજીમાં સંપૂર્ણ લોકડાઉન, આજથી 3 દિવસ બજારો રહેશે સંપૂર્ણ બંધ , આજે સાંજથી 5 વાગ્યા સુધી દુકાનો રહેશે ખુલ્લી, વહીવટી તંત્ર અને વેપારીઓ દ્વારા યોજાઈ બેઠક