Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/દ્વારકાના ભાટિયા ગામમાં રહેશે આંશિક બંધ ,,કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામમાં બંધ, 30 એપ્રિલ સુધી બજારો-દુકાનો રહેશે બંધ , આવતીકાલથી ભાટિયા ગામ સજ્જડ બંધ રહેશે , જીવન જરૂરી ચીજવસ્તુઓની દુકાનો રહેશે ખુલ્લી

Gujarat/બોટાદમાં હીરા બજાર 10 દિવસ રહેશે બંધ , આજથી 30 એપ્રિલ સુધી રહેશે માર્કેટ બંધ , બોટાદ ડાયમંડ એસો દ્વારા લેવાયો નિર્ણય, હીરાબજારની તમામ ઓફિસો રહેશે બંધ, 30 એપ્રિલ સુધી હીરાબજારનું તમામ કામ બંધ

Gujarat/સાબરકાંઠામાં કોરોનાના દર્દીઓના વધારો , જિલ્લાની તમામ કોવિડ હોસ્પિટલો ફુલ , સિવિલની 3 અને 16 ખાનગી હોસ્પિટલો ફુલ , હોસ્પિટલોના 1100થી વધુ બેડ હાઉસફુલ , 24 ટકાથી વધુ દર્દીઓ વેન્ટીલેટર પર , ટેસ્ટિંગ માટે જરૂરી કીટની પણ અછત

Gujarat/અમરેલી જિલ્લામાં કરોના સંક્રમણ વધ્યું , અમરેલીમાં એક સપ્તાહનુ સ્વૈચ્છિક બંધ , વેપારીઓ દ્વારા લેવામાં આવ્યો નિર્ણય , અમરેલીમાં દુકાનો-બજારો રહેશે બંધ , જીવન જરૂરી વસ્તુઓની દુકાનો રહેશે ખુલ્લી

Gujarat/ગુજરાત સરકાર નવી 108 એમ્બ્યુલન્સ ખરીદશે, 1 અઠવાડિયામાં નવી 150 એમ્બ્યુલન્સ ખરીદશે, કોર કમિટીની બેઠકમાં લેવાયો એમ્બુલન્સ ખરીદવાનો નિર્ણય

Gujarat/અમદાવાદમાં કોરોના સંક્રમણમાં વધારો, નવા 17 સ્થળોને માઇક્રો કન્ટે.માં મુકાયા, 33 સ્થળોને માઇક્રો કન્ટે.માંથી અપાઇ મુક્તિ, કાસા વ્યોમા,બોડકદેવમાં 450 મકાનોનો ઉમેરો, અનિક એપા,વસ્ત્રાપુરમાં 120 મકાનોનો ઉમેરો, કેસો વધતાં મનપા દ્વારા કરાઇ કાર્યવાહી, અમદાવાદમાં 24 કલાકમાં નવા 4207 કેસ

Gujarat/અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો , શહેરમાં કેસ વધતા AMCની કાર્યવાહી , 50 ટકાથી વધુ સ્ટાફ સાથે કામ કરતા એકમો સીલ, AMC વિવિધ વિસ્તારમાં 5 ઓફિસો સીલ કરી , અમદાવાદ શહેરમાં નવા 4207 કેસ નોંધાયા

Gujarat/પાટણના સિદ્ધપુરમાં 7 દિવસ સ્વયંભૂ બંધ , કોરોના સંક્રમણ વધતા લેવામાં આવ્યો નિર્ણય , બંધમાં સહયોગ આપવા તંત્ર દ્વારા લોકોને અપીલ , આવશ્યક વસ્તુઓ માટે ટ્રાન્સપોર્ટ સેવા ચાલુ રહેશે, જીવન જરૂરિયાત અને હોસ્પિટલો ચાલુ રહેશે

Gujarat/અમદાવાદના કૃષ્ણનગરમાં 4.85 લાખની લૂંટ, લૂંટારુઓએ વાહનને ટક્કર મારી વેપારીને લૂંટયો, 3 શખ્સો દ્વારા વેપારીને માર મારી ચલાવી લૂંટ , વેપારીનો રિક્ષામાં 30 ફૂટ સુધી ઢસડાઈ પ્રતિકાર , ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે, કૃષ્ણનગર પોલીસે તપાસ શરૂ કરી

Gujarat/સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે વરસાદની આગાહી , ગુજરાતના અનેક જિલ્લામાં વાતાવરણમાં પલટો , મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી , જુનાગઢ, ભાવનગર અમરેલીમાં પડી શકે વરસાદ , વાતાવરણમાં પલટાથી ખેડૂતોમાં છવાઈ ચિંતા

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy