Gujarat/અમદાવાદમાં લોકો વળ્યાં સ્વયંભૂ બંધ તરફ, નરોડા વિસ્તારમાં સ્વૈચ્છિક બંધનો માહોલ, કોરોના સંક્રમણ વધતા લેવાયો નિર્ણય , નરોડા વિસ્તારમાં જોવા મળ્યો સન્નાટો , નરોડામાં છેલ્લા 3 દિવસથી બજારો છે બંધ, સતત કેસો વધતાં તંત્ર એલર્ટ પર
Gujarat/વલસાડમાં સ્વૈચ્છિક બંધને મિશ્ર પ્રતિસાદ, આજથી 10 દિવસ સુધી છે સ્વૈચ્છિક બંધ , સોની બજાર, ઇલેક્ટ્રીકની દુકાનો રહી બંધ , શાકભાજી અને અનાજ કરિયાણાની દુકાનો ખુલ્લી, કરિયાણાના વેપારીઓ બપોર બાદ દુકાનો રાખશે બંધ
Gujarat/અરવલ્લીમાં આજથી ટેકાના ભાવે ઘઉંની ખરીદી બંધ , પુરવઠા વિભાગ દ્વારા કોરોના સંક્રમણ રોકવા નિર્ણય , માર્કેટયાર્ડમાં 30 એપ્રિલ સુધી ઘઉંની ખરીદી રહેશે બંધ , જિલ્લાના 8 કેન્દ્રો પર થતી હતી ઘઉંની ખરીદી , 6000 ખેડૂતોએ ઘઉં વેચવા કારાવી છે નોંધણી
Gujarat/રાજકોટમાં કોરોનાગ્રસ્ત મહિલાએ કર્યો આપઘાત , સમરસ કોવિડ સેન્ટરના 5 માળેથી ઝંપલાવ્યું, માનસિક હતાશામાં પગલુ ભર્યુ હોવાનું અનુમાન
Gujarat/સુરત બારડોલીમાં ગેસની ભઠ્ઠી ફરી બગડી , સ્મશાનગૃહમાં 3 ગેસ સંચાલિત ભઠ્ઠી બગડી , સ્મશાન સંચાલકોની મુશ્કેલીમાં થયો વધારો , આજ સાંજ સુધી ભઠ્ઠી રિપેર થાય એવી શક્યતા, 2 લાકડાની ભઠ્ઠી બિનકોવિડ મૃતદેહો માટે અનામત
Gujarat/રાજકોટ સૌરાષ્ટ્ર યુનિ.માં કોવિડ સેન્ટર શરૂ , પ્રથમ તબક્કામાં 200 દર્દીઓને કરાશે દાખલ , આવતા સપ્તાહથી 400 દર્દીઓને અપાશે સારવાર , 400 ઓક્સિજન પાઇપલાઇન સાથે બેડ ઉપલબ્ધ , સૌરાષ્ટ્ર યુનિ.ના કન્વેક્શન સેન્ટરમાં કોવિડ સેન્ટર , તબીબ, નર્સ સહિતનો 350ના સ્ટાફની નિમણૂંક
Gujarat/રાજકોટમાં કોરોના વાયરસનો હાહાકાર , સિવિલ હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સની લાઇનો , હોસ્પિટલ બહાર 60થી વધુ એમ્બ્યુલન્સ કતારમાં , ખાનગી વાહન તેમજ રીક્ષામાં આવી રહ્યા છે દર્દીઓ , એમ્બ્યુલન્સમાં જ દર્દીઓને અપાઈ રહી છે સારવાર
Gujarat/સુરત શહેરમાં કોરોના દર્દીઓમાં વધારો , સિવિલ અને સ્મિમેરમાં 1312 દર્દી ગંભીર, સિવિલમાં 988 પૈકી 958 દર્દી ગંભીર, 14 વેન્ટિલેટર અને 686 દર્દી ઓક્સિજન પર, સ્મીમેરમાં 371 પૈકી 354 દર્દી ગંભીર, 21 વેન્ટિલેટર અને 220 દર્દી ઓક્સિજન ઉપર ગંભીર દર્દીને સ્ટેબલ કરવા ડોકટરો કરી રહ્યા છે મહેનત
Gujarat/સુરત શહેરમાં સતત કોરોનાના કેસો વધ્યા,,ગઈકાલે પણ 1879 કેસો આવ્યા સામે, રાંદેર અને અઠવા ઝોનમાં સતત કેસ વધ્યા, બંને ઝોનમાં સતત બીજા દિવસે 300થી વધુ કેસ, કતારગામ ઝોનમાં પણ સંક્રમણ વધી રહ્યું છે, કતારગામમાં 261 કેસ પોઝિટિવ નોંધાયા, ત્રણેય ઝોનમાં મનપાની સઘન કામગીરી
America/અમેરિકાએ નાગરિકોને આપી ચેતવણી, ભારતનો પ્રવાસ નહીં કરવા જણાવ્યું, ભારતમાં કોરોના સંક્રમણ વધતાં આપી જાણકારી