Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Delhi/દિલ્હીમાં કોરોનાનો કહેર યથાવત, દર કલાકે 10 દર્દીનાં કોરોનાથી મૃત્યુ, હજારો પ્રવાસી શ્રમિકોની હિજરત, દિલ્હીથી માદરેવતન જવા રવાના થયા શ્રમિકો

Gujarat/સુરત કુંભમેળાથી પરત આવનારાનું ટેસ્ટિંગ , પરત ફરતા લોકોને મનપા દ્વારા કરાયું ટેસ્ટિંગ, કોરોના ટેસ્ટિંગમાં 11 લોકો આવ્યા પોઝિટિવ, 14 દિવસ ક્વોરોન્ટાઇન રહેવા કરાઈ તાકીદ , અન્ય રાજ્યમાંથી આવવારને પણ કરાશે ક્વોરોન્ટાઇન, જવાબદારી સોસાયટીના પ્રમુખને સોંપાઈ

Mumbai/શેરબજારની શરૂઆતમાં તેજીનો માહોલ, સેન્સેકસમાં 450 પોઇન્ટનો ઉછાળો, સેન્સેકસ 48,404 પોઇન્ટ પર, નિફ્ટીમાં 150 પોઇન્ટનો ઉછાળો, નિફ્ટી 14,504 પોઇન્ટ પર

India/દિલ્હીમાં PM મોદીની આજે મહત્વની બેઠક, વેક્સિન ઉત્પાદકો સાથે કરશે વીડિયો કોન્ફરન્સ, સાંજે 6 વાગ્યે વીડિયો કોન્ફરન્સથી કરશે બેઠક

India/દેશભરમાં કોરોનાનો કહેર યથાવત, રાજધાની દિલ્હીમાં 7 દિવસનું લોકડાઉન, ઉ.પ્ર.ના 5 શહેરોમાં લોકડાઉનનો HCનો આદેશ, મણિપુરમાં અનિશ્ચિત મુદતનો નાઇટ કર્ફયૂ, રાજસ્થાનમાં 3 મે સુધી મિની લોકડાઉન, કેરળમાં આજથી રાત્રિ કરફ્યૂનો અમલ, પંજાબમાં કરફ્યૂનો સમય વધારાયો

India/દેશમાં 24 કલાકમાં દોઢ લાખ કોરોનામુક્ત, 24 કલાકમાં 2.55 લાખથી વધુ નવા કેસ, દેશમાં કુલ કેસ હવે 1.53 કરોડને પાર, દેશમાં એક્ટિવ કેસ હવે 20.24 લાખને પાર, 24 કલાકમાં 1700થી વધુ નાગરિકોના મોત, મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 58,924 નવા કેસ, 24 કલાકમાં ઉત્તરપ્રદેશમાં 28,211 નવા કેસ

Gujarat Corona Case/છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આકંડો 11,403,  રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 4,15,972,  ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ 117,  રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 4179, ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 341724,  રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 68754

Gujarat/મહીસાગર સંતરામપુર સબ જેલમાં કોરોનાનો કહેર,સંતરામપુરમાં સબ જેલના 23 કેદીઓને કોરોના,તમામ આરોપીને સંતરામપુર સરકારી હોસ્પિ. ખસેડ્યા

Gujarat/ભાવનગરના વરતેજ પાસે બાળકનો મૃતદેહ મળ્યો,અવાવરૂ જગ્યાએથી બાળકનો વિકૃત અવસ્થામાં મળી લાશ,બાળકની ઉમર 2 વર્ષ આસપાસ હોવાનું અનુમાન,બાળકના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિ. ખસેડ્યો,બાળકની ઓળખ સહીતની વધુ તપાસ હાથ ધરી

National/કોરોના વેક્સીન અંગે મહત્વપૂર્ણ નિણર્ય, 1 મેથી 18 વર્ષથી ઉમરના તમામને અપાશે વેક્સિન, અત્યાર સુધી 45 વર્ષથી ઉપરનાને અપાતી હતી વેક્સીન, વેક્સિનેશન ઝડપી બનાવવા લેવાયો નિર્ણય, પીએમ મોદી અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં લેવાયો નિર્ણય

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy