Gujarat/CMના અધ્યક્ષ સ્થાને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની બેઠક, અધિક મુખ્ય સચિવ, સચિવ સહિતના ઉચ્ચ અધિકારી હાજર, વિવિધ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખો-હોદ્દેદારો રહ્યા હાજર
Gujarat/ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે લીધી વેક્સિન,ગાંધીનગરની અપોલો હોસ્પિટલમાં લીધી વેક્સિન,સીઆર પાટીલે વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો,રસીકરણને વેગ આપવા કર્યું આહ્વાન,સીઆર પાટીલની પત્નીએ પણ લીધી વેક્સિન
Gujarat/ડાંગ-વઘઈમાં સ્વૈચ્છિક લોકડાઉન, 21 એપ્રિલથી 25 એપ્રિલ 4 દિવસ સુધી બજારો બપોરે 2 વાગ્યા બાદ રહેશે બંધ
Gujarat/રાજકોટ જુના યાર્ડના વેપારીઓનો નિર્ણય, જુના યાર્ડમાં અનાજ-કઠોળની દુકાનો બંધ રખાશે, તમામ દુકાનો બપોરે 3 સુધી બંધ રખાશે