Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/બોટાદમાં ડાયમંડ એસોસિએશન દ્વારા 10 દિવસ બંધનો લેવાયો નિર્ણય, હીરાબજારની તમામ ઓફિસો રહેશે બંધ, 30 એપ્રિલ સુધી હીરાબજારનું તમામ કામ બંધ

Gujarat/અંબાજીમાં સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત. 3 દિવસ સુધી અંબાજીમાં સંપૂર્ણ લોકડાઉન, બુધ-ગુરૂ,શુક્ર સંપૂર્ણ બજાર રહેશે બંધ, મંગળવારે સાંજે 5 વાગ્યા સુધી દુકાનો રહેશે ખુલ્લી, શનિવારથી બજાર 1 વાગ્યા સુધી રહેશે ખુલ્લુ, વહીવટી તંત્ર-વેપારીઓ દ્વારા યોજાઈ બેઠક

Gujarat/બનાસકાંઠાના ધાનેરામાં 7 દિવસનું લોકડાઉન, મેડિકલ અને દવાખાના સિવાય તમામ દુકાનો રહેશે બંધ, સવારે 6 થી 8 દૂધના પાર્લર ખુલ્લા રહેશે

Gujarat/ગોંડલ માર્કેટીગ યાર્ડ એક સપ્તાહ સુધી બંધ

Gujarat/જૂનાગઢનું માર્કેટીંગ યાર્ડ આજથી 25 એપ્રિલ સુધી બંધ, ચેરમેન કિરીટ પટેલ દ્વારા લેવાયો નિર્ણય

Delhi/દિલ્હીમાં આજથી એક સપ્તાહનું લોકડાઉન , આજે રાત્રે 10 વાગ્યાથી સોમવારે સવારે 5 સુધી લોકડાઉન, દિલ્હી મુખ્યમંત્રી કેજરીવાલે કરી જાહેરાત ,,દિલ્હીમાં કોરોનાનાં કેસો વધતાં લીધો નિર્ણય

Gujarat/ગોંડલ બસ સ્ટેન્ડ રોડ પર મેડિકલ વેસ્ટ ફેંકાયો , કચરાના ઢગલાથી ઇંજેક્શન બોટલો મળી આવી, રેમડેસિવિર ઇંજેક્શનની સોય સહિતનો મેડિકલ વેસ્ટ , ન.પા.ના સેનિટેશન ચેરમેન પહોંચ્યા ઘટનાસ્થળે , મેડિકલ વેસ્ટ ફેંકનાર સામે તપાસ હાથ ધરાયી

Gujarat/મુખ્યમંત્રી રૂપાણીની Exclusive વાતચીત, કોરોના ટેસ્ટ મુદ્દે મુખ્યમંત્રીની અપીલ, તાવ કે લક્ષણ આવે કે તરત ટેસ્ટ કરાવો, તરત ટેસ્ટ પોઝિટિવ આવે તો આઇસોલેટ થાઓ, વિટામીનની ચાર ગોળી નિયમિત લો, કેટલાંક લોકો સાજા થઇ કામે લાગી ગયા છે

Gujarat/રાત્રિ કર્ફયૂ અંગે મુખ્યમંત્રીનું નિવેદન, કેસો વધશે ત્યાં આવનારા દિવસોમાં વિચાર કરીશું, જે શહેરોમાં કેસ વધશે તે પ્રમાણે નિર્ણય કરીશું

Gujarat/મુખ્યમંત્રી રૂપાણીની Exclusive વાતચીત, રાત્રે હોમડિલિવરી મુદ્દે મુખ્યમંત્રીનું નિવેદન, આગામી દિવસોમાં સ્થિતિ મુદ્દે વિચારીશું

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy