Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/મુખ્યમંત્રી રૂપાણીની Exclusive વાતચીત, સી.આર-મુખ્યમંત્રી વિવિધ નિવેદન મુદ્દે પ્રતિક્રિયા, સવાલ ધન્વંતરિ રથનો કાર્યક્રમ હતો, રેમડેસિ.ઇન્જે.મુદ્દે સી.આર નો પ્રશ્ન પુછ્યો, તેનો જવાબ સીઆર આપી શકે તેમ કહ્યું, સી.આરને રાજકોટ કાર્યક્રમમાં પાટીલે કહ્યું, મને કોઇ વિગત ખબર નથી તેમ જણાવ્યું, કોઇ વાતમાં તથ્ય નથી, સી.આર અને મારા વચ્ચે કોઇ મતભેદ નથી

Gujarat/મુખ્યમંત્રી રૂપાણીની Exclusive વાતચીત, હજી 10 હજાર ઓક્સિજન બેડ 30 એપ્રિલ સુધી વધારાશે, સંકટ સમયે સૌ સાથે મળીને આ સમયે કામ કરીશું, કેસો-મૃત્યુદર વધ્યાં એમાં સરકાર વાત છુપાવતી નથી, અગાઉ 15મી માર્ચે 50 હજાર પર ડે ટેસ્ટ કરાયા, આજે પોણા બે લાખ ટેસ્ટ કરાય છે, વ્યાપક ટેસ્ટિંગ સેન્ટર ઉભા કરાયા છે, આંકડા રાજ્યસરકાર-ભારત સરકારનાં પોર્ટલ પર અપડેટ છે

Gujarat/મુખ્યમંત્રી રૂપાણીની Exclusive વાતચીત, રાજ્યમાં કોરોના સ્થિતિ મુદ્દે આપી મહત્વની જાણકારી, બેડથી માંડી તમામ વ્યવસ્થા સરકાર કરી રહી છે, કોરોના કેસ સીધા વધી જતાં તાત્કાલિક જરૂરિયાત થઇ, 30 એપ્રિલ સુધીમાં પીક સાયકલનાં 60 દિવસ પૂર્ણ થશે, તજજ્ઞો કહે છે 30 એપ્રિલ સુધી સાયકલ તુટશે,

Gujarat/રાજકોટમાં કોરોનાનો કહેર યથાવત , છેલ્લા 24 કલાકમાં 67 દર્દીના થયા મોત, સારવાર દરમિયાન દર્દીઓના થયા મોત , મોત અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી કરશે

Gujarat/અમરેલીના વડિયામાં લોકડાઉન, વેપારીઓ સ્વૈચ્છિક બંધ પાડશે, આજથી 30 એપ્રિલ સુધી દુકાનો અડધો દિવસ બંધ, બપોરે 2 વાગ્યા સુધી જ દુકાનો રહેશે ખુલ્લી, બજારમાં નોટિસ બોર્ડ લગાવી કરાઈ જાહેરાત

Gujarat/પંચમહાલમાં મોરવાહડફ પેટાચૂંટણીનો મામલો, નિમિશાબેન સુથાર થયા કોરોના સંક્રમિત , વિધાનસભામાં કોરોના માટે આચારસંહિતા પૂર્ણ, ભાજપના ઉમેદવાર નિમિષાબેન સુથારને કોરોના, શનિવારે પેટા ચૂંટણી માટે થયુ હતું મતદાન

Gujarat/વડોદરામાં કોવિડ હોસ્પિટલોને મળશે ઓક્સિજન , નવલખી મદાનમાં ઓક્સિન રિફિલીંગની વ્યવસ્થા , કોવિડ હોસ્પિટલોને એક કલાકમાં મળશે ઓક્સિજન , જિલ્લાની 2 હજાર હોસ્પિટલોમાં પહોંચાડાશે ઓક્સિજન , 6-7 કલાકમાં પહોંચતો ઓક્સિજન એક કલાકમાં પહોંચશે

Delhi/રાજ્યમાં લોકડાઉન અંગે મોટા સમાચાર, લોકડાઉનનો નિર્ણય કેન્દ્રએ રાજ્ય સરકારો પર છોડયો, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું મોટું નિવેદન, રાજ્ય સરકારો પાસે અધિકાર, કેટલાંક રાજ્યોએ રાત્રિ-વીકેન્ડ કર્ફયૂ લગાવ્યા, કેન્દ્રએ નિર્ણયની છૂટ રાજ્યોને આપી છે, સમગ્ર રાજ્યોની સ્થિતિ સમાન નથી: અમિત શાહ, ખાનગી ઇન્ટરવ્યુમાં અમિત શાહે આપી જાણકારી, રાજ્ય સરકારોએ પરિસ્થિતિ મુજબ નિર્ણય લેવો પડશે

India/દેશમાં લોકડાઉન લાદવાની અટકળોનો અંત, ઉદ્યોગ જગતને કેન્દ્રીયમંત્રીએ આપી ખાતરી, કોરોનાની બીજી લહેરમાં નહીં લદાય લોકડાઉન, નાણાપ્રધાન નિર્મલા સીતારમણે આપ્યું નિવેદન , દેશભરમાં કોરોનાનું સતત વધી રહ્યું છે સંક્રમણ , કોરોના વધતા કામદારોના સ્થળાંતરનો વધી રહ્યો છે ભય

Gujarat/સુરત શહેરમાં કોરોનાના કેસોમાં સતત વધારો, ગઈકાલે શહેરમાં ઓલટાઇમ હાઈ 1929 કેસ , શહેરમાં અઠવા અને રાંદેર ઝોન સૌથી વધુ સંક્રમિત, અઠવામાં 344 અને રાંદેરમાં 342 કેસ પોઝિટિવ આવ્યા, બંને ઝોન માટે ખાસ કોરોનાને ડામવા સ્ટ્રેટેજીની જરૂર

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy