Gujarat/સુરત શહેરમાં કોરોનાનો આતંક યથાવત, કોરોનાના આતંક વચ્ચે ગંભીર દર્દી વધ્યા, સિવિલ અને સ્મીમેરમાં 1322 દર્દી ગંભીર, સિવિલમાં 1030 પૈકી 979 દર્દી ગંભીર, 13 વેન્ટિલેટર અને 703 દર્દી ઓક્સિજન સપોર્ટ પર, સ્મીમેરમાં 358 પૈકી 343 દર્દીઓ ગંભીર, 12 વેન્ટિલેટર અને 211 દર્દી ઓક્સિજન સપોર્ટ પર
Gujarat/સુરતમાં કોરોના સંક્રમણમાં સતત વધારો , કોવિડ ગાઈડલાઈનમાં ભંગ સામે કડકાઈ, પાલિકાએ કરી એન્ફોર્સમેન્ટ ટીમની રચના, પાંડેસરમાં પણ ટીમ દ્વારા કરાયું ચેકીંગ, પાથરણા અને દુકાનદારોની કરાઈ તપાસ, પાથરણા અને દુકાનમાં કોવિડની ગાઈડલાઈનનો ભંગ, નિયમોના ભંગ કરનારા 11 સામે પોલીસ ફરિયાદ, 2 પાથરણાવાળા અને 9 દુકાનદારો સામે ફરિયાદ
Gujarat/અમદાવાદ વસ્ત્રાલમાં આજથી ડ્રાઇવ થ્રુ ટેસ્ટ , BRTS બસ ડેપોમાં ડ્રાઈવ થ્રુ RT-PCR ટેસ્ટ શરૂ, યુનિપથ લેબ અને AMC ના સંયુક્ત ઉપક્રમે આયોજન, પોતાના વાહનમાં આવી RTPCR ટેસ્ટ કરવી શકે, વોક ઈન RT-PCR ટેસ્ટ પણ કરાવી શકાશે કોરોના ટેસ્ટ માટે લોકોએ 800 રૂ ચૂકવવા પડશે
Gujarat/અમદાવાદમાં વ્યાજખોરનો આતંક આવ્યો સામે , ચાંદખેડામાં શાકભાજીના વેપારીનો આત્મહત્યાનો પ્રયાસ, એક વ્યાજખોર અને અન્ય 3 વેપારી વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ, 10 ટકાના વ્યાજે 10 લાખ રૂપિયાના વ્યાજે લીધા હતા, ચાંદખેડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી,
Gujarat/પાલનપુરમાં ટીબી હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સારવાર , જિલ્લામાં કોરોનાના કેસો વધતા તંત્રએ લીધો નિર્ણય, ટીબી હોસ્પિટલ 400 બેડની કોવિડ હોસ્પિટલમાં ફેરવાશે , નવી ઑક્સિજન લાઈન માટે કામગીરી શરૂ કરાઇ, દર્દીઓ માટે એક ટનની ઑક્સિજન ટેન્ક વસાવાઈ, બનાસ કોવિડ હોસ્પિટલમાં વધુ 24 વેન્ટિલેટર શરૂ કરાયા
Gujarat/રાજકોટમાં કોરોનાનો કહેર યથાવત , શહેરના ડિલક્સ પાન પાર્લર આજથી બંધ , આજથી 30 એપ્રિલ સુધી રહેશે બંધ , શહેરમાં 50થી વધુ આવેલા છે પાનના ગલ્લા
Gujarat/બનાસકાંઠાના ગામડાઓમાં કોરોના સંક્રમણ વધ્યું , ગામડાઓમાં સંક્રમણ અટકાવવા તંત્રની તૈયારી, તમામ લગ્નો પર વોચ રાખવા તંત્ર સાબદુ બન્યું, લગ્નો પર નજર રાખવા તલાટી સરપંચને સૂચના, ગામ વાઇઝ લીસ્ટ તૈયાર કરવા સરપંચને તાકીદ, પાલનપુરમાં ગામડાઓમાં 204 લગ્નની માહિતી , ડીસાના ગામડાઓમાં 203 લગ્નોની તંત્ર પાસે માહિતી
Gujarat/અમદાવાદમાં કોરોનાના સંક્રમણ સતત વધારો , સીટીએમ ચાર રસ્તા પર રેપીડ ટેસ્ટ કરાવવા લાઇનો , ટેસ્ટિંગની કામગીરી શરૂ થતા પહેલા લોકોની કતારો , કોરોના સંક્રમણ વધતાં લોકોમાં આવી જાગૃતિ , સવારથી કોરોના ટેસ્ટ કરાવવા લાઈનો લગાવીને બેઠા
Gujarat/સુરતમાં આજે આવ્યો ઇન્જેક્શનનો જથ્થો, 2700 ઇન્જેક્શનની કરાઈ ફાળવણી, સિવિલ હોસ્પિટલ ખાતે કરાઈ ફાળવણી, 2700 ઇન્જેક્શનું આજે કરાશે વિતરણ, આજે મોટી સંખ્યામાં લોકો લાગ્યા લાઈનોમાં, હોસ્પિટલ અને દર્દીના સગાની અલગ અલગ લાઈન, હોસ્પિટલ મોડી રાત્રીથી લોકો લાગ્યા કતારોમાં
Gujarat/રામનવમીના તહેવાર પર કોરોનાનું ગ્રહણ, રાજકોટમાં રામનવમીની શોભાયાત્રા રદ , ઘરે ઘરે દીપ પ્રાગટ્યનું આહવાન કરાયું, ઘરે ઘરે ભગવો ધ્વજ અને પ્રાર્થના કરો:VHP , વિહિપના નિલેશ કથિરિયાએ કર્યું આવ્હાન , વિજય મંત્રનું સ્મરણ કરી કોરોનાનું સંકટ દૂર કરવા પ્રાર્થના