Gujarat/ રામનવમીના તહેવાર પર કોરોનાનું ગ્રહણ, રાજકોટમાં રામનવમીની શોભાયાત્રા રદ , ઘરે ઘરે દીપ પ્રાગટ્યનું આહવાન કરાયું, ઘરે ઘરે ભગવો ધ્વજ અને પ્રાર્થના કરો:VHP , વિહિપના નિલેશ કથિરિયાએ કર્યું આવ્હાન , વિજય મંત્રનું સ્મરણ કરી કોરોનાનું સંકટ દૂર કરવા પ્રાર્થના

Breaking News