Gujarat/ સુરતમાં આજે આવ્યો ઇન્જેક્શનનો જથ્થો, 2700 ઇન્જેક્શનની કરાઈ ફાળવણી, સિવિલ હોસ્પિટલ ખાતે કરાઈ ફાળવણી, 2700 ઇન્જેક્શનું આજે કરાશે વિતરણ, આજે મોટી સંખ્યામાં લોકો લાગ્યા લાઈનોમાં, હોસ્પિટલ અને દર્દીના સગાની અલગ અલગ લાઈન, હોસ્પિટલ મોડી રાત્રીથી લોકો લાગ્યા કતારોમાં

Breaking News