Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/સાળંગપુરમાં હનુમાન જયંતિનો મહોત્સવ રદ્દ , આગામી 27 એપ્રિલના રોજ છે હનુમાન જ્યંતી, દર વર્ષે ધામધૂમથી ઉજવાય છે હનુમાન જયંતિ, મંદિરમાં માત્ર સંતો દ્વારા મંદિરમાં પૂજા, વિધિ કરાશે , સતત કોરોના સંક્રમણને લઈ મંદિર વિભાગનો નિર્ણય

Mumbai/શેરબજારની શરૂઆતમાં 1000 પોઇન્ટનો કડાકો, સપ્તાહની શરૂઆતમાં શેરબજારમાં ગાબડું, સેન્સેકસ 47,778 પોઇન્ટ પર, નિફ્ટી 14,311 પોઇન્ટ પર, નિફ્ટીમાં 300 પોઇન્ટનો કડાકો

Ahmedabad/અમદાવાદમાં કોરોનાના સંક્રમણમાં સતત વધારો, શહેરનાં સાબરમતી વિસ્તારમાં આજથી આંશિક બંધ, વેપારીઓ બપોરે 2 વાગ્યા બાદ દુકાનો રાખશે બંધ, ન્યૂ રાણીપ અને નિર્ણયનગરમાં પણ દુકાનો રહેશે બંધ, કોરોન સતત વધી રહેલા કેસને લઈ લેવાયો નિર્ણય

Gujarat/રાજ્યમાં રસીકરણનો ગ્રાફ ઘટયો, રસીકરણમાં 3 લાખનો ઘટાડો નોંધાયો, 15 દિવસમાં રસીકરણનો આંક ચોથા ભાગનો, કેસ વધવાની સામે રસીકરણ ઘટયાનું તારણ, સામાન્ય વધારા બાદ સતત ઘટાડાનો ટ્રેન્ડ, રસીકરણ ઘટવાની સામે પોઝિટિવ કેસ વધ્યાં

Surat/સુરત શહેરમાં કોરોનાનો આતંક યથાવત, કોરોનાના આતંક વચ્ચે ગંભીર દર્દી વધ્યા, સિવિલ અને સ્મીમેરમાં 1322 દર્દી ગંભીર, સિવિલમાં 1030 પૈકી 979 દર્દી ગંભીર, 13 વેન્ટિલેટર અને 703 દર્દી ઓક્સિજન સપોર્ટ પર, સ્મીમેરમાં 358 પૈકી 343 દર્દીઓ ગંભીર, 12 વેન્ટિલેટર અને 211 દર્દી ઓક્સિજન સપોર્ટ પર

નવસારી/નવસારીમાં કાછોલી ગામે રાત્રે જુથ અથડામણ, જુની અદાવતને લઈ બે જુથ વચ્ચે અથડામણ, કાછોલીમાં ઘરોમાં તોડફોડ અને પથ્થરમારો, પથ્થરમારામાં જિલ્લા પોલીસ વડા ઇજાગ્રસ્ત, ગણદેવી તાલુકાના કાછોલી ગામમાં બબાલ, પોલીસે ટોળાને વિખેરવા ટીયરગેસ છોડ્યા, ટોળા વિરુદ્ધ પોલીસની ગુનો નોંધી કાર્યવાહી

Ahmedabad/અમદાવાદ વસ્ત્રાલમાં આજથી ડ્રાઇવ થ્રુ ટેસ્ટ, RTO તથા BRTS ડેપોમાં ડ્રાઇવ થ્રુ ટેસ્ટિંગ, ખાનગી લેબ સાથે PPE ધોરણે શરૂ કરાશે ટેસ્ટિંગ, પોતાના વાહનમાં આવી RTPCR ટેસ્ટ કરવી શકે, કોરોના ટેસ્ટ માટે લોકોએ 800 રૂ ચૂકવવા પડશે

Gujarat/આજથી જામનગર-વડોદરા સુપર ફાસ્ટ ટ્રેન રદ, કોરોના સંક્રમણને લઈને પશ્ચિમ રેલ્વેનો નિર્ણય, સંક્રમણના લીધે ટ્રાફિક ઓછો રહેતા લેવાયો નિર્ણય

Rajkot/રાજકોટ શહેરની 3 શાકમાર્કેટ બપોર બાદ બંધ, 30 એપ્રિલ સુધી બપોરે 2 વાગ્યા બાદ રહેશે બંધ, વધતા કોરોના સંક્રમણને કારણે લીધો નિર્ણય, જ્યુબિલી શાકમાર્કેટ ભાગ-1,2 બપોર બાદ બંધ, જ્યુબિલી શાકમાર્કેટ સંગઠનના હોદ્દેદારોએ સંયુક્ત યાદી જાહેર

Gujarat/સાબરકાંઠાના પ્રાંતિજમાં સ્વયંભૂ બંધ, બપોરે 3 વાગ્યા બાદ બજાર રહેશે બંધ, માત્ર દૂધ અને દવાના સ્ટોર ચાલુ રહેશે, 30 એપ્રિલ સુધી બજારો રહેશે બંધ, કોરોના સંક્પણ વધતાં લેવામાં આવ્યો નિર્ણય

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy