Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Ahmedabad/અમદાવાદમાં GMDCમાં હોસ્પિટલની તૈયારીઓ, 900 બેડ હોસ્પિટલની તૈયારીઓ પુરજોશમાં, GMDC ગ્રાઉન્ડ ખાતે બનશે કોવિડ હોસ્પિટલ, રાજ્ય સરકાર બનાવશે કોવિડ કેર હોસ્પિટલ

Gujarat/ગુજરાતની 26 શૈ.સંસ્થામાં RTPCR ટેસ્ટ શરૂ કરાશે, ટેસ્ટિંગની ક્ષમતા વધારવા લેવાયો નિર્ણય, સ્થાનિક આરોગ્ય તંત્ર સેમ્પલ કલેકટ કરશે, સેન્ટ્રલ લેવલની સંસ્થાની લેબમાં પરીક્ષણ કરાશે, કોરોનાનાં ટેસ્ટિંગની કામગીરી બમણી કરવા પ્રયાસ

India/દેશમાં લોકડાઉન લાદવાની અટકળોનો અંત, ઉદ્યોગ જગતને કેન્દ્રીયમંત્રીએ આપી ખાતરી, કોરોનાની બીજી લહેરમાં નહીં લદાય લોકડાઉન, નાણાપ્રધાન નિર્મલા સીતારમણે આપ્યું નિવેદન, દેશભરમાં કોરોનાનું સતત વધી રહ્યું છે સંક્રમણ, કોરોના વધતા કામદારોના સ્થળાંતરનો વધી રહ્યો છે ભય

Not Set/કુંભમેળામાંથી પરત ફરેલાં વધુ 15ને કોરોના, વધુ 15 યાત્રીઓનો કોરોના ટેસ્ટ પોઝિટિવ, તમામને સમરસ હોસ્ટેલમાં મોકલાયા, કુંભયાત્રીને કોરોનાનો કુલ આંક 48 પર પહોંચ્યો, હરિદ્ધારથી આવેલા 230 યાત્રીનાં રેપિડ ટેસ્ટ કરાયા, અગાઉ CMની જાહેરાત બાદ તંત્ર દોડતું થયું

India/દેશમાં વધુ 1.43 લાખ કોરોનામુક્ત, 24 કલાકમાં 2.70 લાખથી વધુ નવા કેસ, દેશમાં કુલ કેસ હવે દોઢ કરોડને પાર, મહારાષ્ટ્ર-દિલ્હીએ તોડ્યાં તમામ રેકોર્ડ, ઉત્તરપ્રદેશમાં પણ તૂટ્યાં તમામ રેકોર્ડ, 24 કલાકમાં 1,620 નાગરિકોના મોત, મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 68,631 કેસ, દિલ્હીમાં 24 કલાકમાં 25,462 કેસ, ઉત્તરપ્રદેશમાં 24 કલાકમાં 30,566 કેસ

Rajsthan/રાજસ્થાનમાં 15 દિવસનું સેમી લોકડાઉન, 15 દિવસ સુધી મોટાભાગની પ્રવૃત્તિ બંધ, તમામ બજારોને બંધ રાખવા આદેશ, અનુમતિ સિવાય લોકો નહીં નીકળી શકે બહાર, તમામ આવશ્યક સેવા રહી શકશે ચાલુ, નિયંત્રણ કહેવાશે જન-અનુશાસન પખવાડિયું, સેમી લોકડાઉન 3જી મે સુધી અમલમાં, મોટાભાગના નિયંત્રણો મહારાષ્ટ્ર જેવા જ

uttrakhand/ભાજપના વરિષ્ઠ નેતાનું કોરોનાથી મોત, પૂર્વ કેન્દ્રીય રાજ્યમંત્રી બચીસિંહ રાવતનું નિધન, પ્રધાનમંત્રી મોદીએ આપી શ્રદ્ધાંજલિ, ઉત્તરાખંડના પીઢ ભાજપ નેતા હતાં બચીસિંહ

International/અમેરિકામાં ફાયરિંગની વધુ એક ઘટના,ટેક્સાસમાં ફાયરિંગની ઘટનામાં ત્રણના મોત,ટેક્સાસના ઓસ્ટીનમાં ફાયરિંગમાં ત્રણના મોત,અમેરિકામાં ફાયરિંગની સતત બનતી ઘટના,2021માં જ ફાયરિંગની કુલ 12 ઘટના,12 ઘટનામાં અત્યાર સુધીમાં 67ના મોત

Gujarat/ઈફ્કો આપશે વિનામૂલ્યે ઓક્સિજન,કલોલ સ્થિત પ્લાન્ટથી આપશે ઓક્સિજન,200 ક્યુબિક મીટર પ્રતિ કલાકની ક્ષમતા,હોસ્પિટલને પૂરો પાડશે ઓક્સિજનનો જથ્થો,46.7 લીટરના 700 મોટા સિલિન્ડર આપશે,મધ્યમ કદના 300 સિલિન્ડર પણ ફાળવશે,હોસ્પિટલે સિક્યોરિટી ડિપોઝીટ આપવી પડશે

National/અભિનેતા મિથુન ચક્રવર્તીની તબિયત લથડી,રાયગંજમાં ચૂંટણી પ્રચાર દરમ્યાન લથડી તબિયત,કોલકતાની હોસ્પિટલમાં દાખલ કરાયા,પીએમ મોદીની રેલીમાં મિથુન ચક્રવર્તી બેચેન થયા,ખુબ જ બેચેની અનુભવતા હોસ્પિટલ ખસેડાયા,ડોક્ટરે ડિહાઇડ્રેશનની આશંકા વ્યક્ત કરી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy