National/દેશમાં વધુ 1.35 લાખ કોરોનામુક્ત,24 કલાકમાં 2.70 લાખથી વધુ નવા કેસ,દેશમાં કુલ કેસ હવે દોઢ કરોડને પાર,મહારાષ્ટ્ર-દિલ્હીએ તોડ્યાં તમામ રેકોર્ડ,ઉત્તરપ્રદેશમાં પણ તૂટ્યાં તમામ રેકોર્ડ,24 કલાકમાં 1,500 નાગરિકોના મોત,મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 68,631 કેસ,દિલ્હીમાં 24 કલાકમાં 25,462 કેસ,ઉત્તરપ્રદેશમાં 24 કલાકમાં 30,566 કેસ
Gujarat/રેમડેસીવીર ઇન્જેક્શનને લઈ આરોગ્ય વિભાગની રેડ,બનાસકાંઠામાં ભૂમા મેડીકેર હોસ્પિ.ના ડોકટર પર કાર્યવાહી,6 દર્દીના ડોક્યુમેન્ટ પર પાલનપુર સિવિલ રેમડેસિવિર લીધા,દર્દીને રજા અપાઇ છતાં ડોક્ટરે મેળવ્યા ઇન્જેક્શન,આરોગ્ય અધિકારી ડો.હરિયાનીએ ટિમ સાથે કરી રેડ,ડિઝાસ્ટર અને રેપીડમિક એક્ટ હેઠળ ડોકટર સામે કાર્યવાહી,પાલનપુર પશ્ચિમ પો.સ્ટે.માં નોંધાઇ ફરિયાદ
Gujarat/રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 10,340 કેસ,ગુજરાતમાં 24 કલાકમાં 110 દર્દીના મોત,24 કલાકમાં 3981 દર્દીઓ થયા ડિસ્ચાર્જ,રાજ્યમાં કુલ 61,647 એક્ટિવ કેસ, કુલ કેસનો આંક પહોંચ્યો 4,04,569
Gujarat/અમદાવાદ GMDC અને કાંકરિયા બાદ વસ્ત્રાલમાં ડ્રાઇવ થ્રુ ટેસ્ટ,ખાનગી લેબ સાથે PPE ધોરણે શરૂ કરવામાં આવશે ટેસ્ટિંગ ટેસ્ટ માટે લોકોએ 800 રૂ ચૂકવવા પડશે
Gujarat/રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં કોરોનાનો કહેર,પો.સ્ટે.માં ફરજ બજાવતા 17 પો.અધિકારીઓને કોરોના,PI અજીતસિંહ ચાવડા, બે PSI સહિત કુલ 17 કર્મીને કોરોના
Amreli/અમરેલી માર્કેટીગ યાર્ડ રહેશે બંધ, અચોક્કસ સમય સુધી યાર્ડ બંધ રાખવા નિર્ણય, બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી યાર્ડની હરાજી બંધ, કોરોનાનું સંક્રમણ વધતા લેવાયો નિર્ણય
Gandhinagar/પૂર્વ CM શંકરસિંહનાં નાનાભાઇનું કોરોનાથી નિધન, શંકરસિંહ વાઘેલાનાં નાનાભાઇનું નિધન, કનુસિંહ વાઘેલાનું સારવાર દરમિયાન નિધન
National/JEE મેઇનની પરીક્ષા મોકૂફ, કોરોનાને કારણે લેવાયો નિર્ણય, કેન્દ્રીય શિક્ષણમંત્રીનો મહત્વનો નિર્ણય, 27-30 એપ્રિલ સુધી લેવાનારી હતી પરીક્ષા
Gujarat/અમરેલીમાં આજ સાંજથી સજ્જડ લોકડાઉન, સમગ્ર શહેરમાં સાત દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉન , અમરેલી વેપારી મહામંડળનો નિર્ણય, દુધ,ફ્રુટ,શાકભાજી,કરિયાણાને બપોરે 1 વાગ્યા સુધી છુટ, આજ સાંજથી શહેર એક સપ્તાહ માટે રહેશે બંધ
Gujarat/અરવલ્લી જિ.કોર્ટના સરકારી વકીલનું કોરોનાથી મોત , મુખ્ય જિલ્લા સરકારી વકીલ બી. આર. પંચાલનું નિધન , કોરોના સંક્ર્મણમાં થતા ચાલુ હતી સારવાર