Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે વરસાદની સંભાવના, હવામાન વિભાગ દ્વારા કરાઇ આગાહી, વાતાવરણમાં પલટાથી ખેડૂતો ચિંતાતુર, ભરઉનાળે વરસાદી માહોલથી વધી ચિંતા

India/હવે ટ્રેનમાં માસ્ક નહીં પહેરો તો દંડાશો, રેલવે સ્ટેશન,ટ્રેનમાં માસ્ક નહીં પહેરનારને દંડ, રૂ.500નો દંડ કરવાનો લેવાયો નિર્ણય, સંક્રમણ રોકવા રેલવે બોર્ડ દ્વારા મહત્વનું પગલું, માસ્ક નહીં પહેરનાર સામે કરાશે કાર્યવાહી, આગામી છ માસ સુધી નિયમ થશે અમલી

India/છત્તીસગઢનાં રાયપુરમાં હોસ્પિટલમાં ભીષણ આગ, પચપેડી નાકા પાસે રાજધાની હોસ્પિટલમાં આગ, મધરાતે દુર્ઘટનામાં પાંચ લોકોનાં કરૂણ મોત, ICU વોર્ડમાં કોરોના દર્દીની ચાલતી હતી સારવાર, 50 દર્દીઓનો ચાલતો હતો ઇલાજ, શોર્ટસર્કિટને કારણે આગ લાગી હોવાનું તારણ,

Gujarat/અમદાવાદમાં વધ્યું કોરોનાનું સંક્રમણ, પુષ્કર હીલ-1 ઓઢવનાં 270 મકાનો માઇક્રો કન્ટે.માં, સત્યદીપ હાઇટસ જોધપુરનાં 40 મકાનો માઇક્રો કન્ટે.માં, શ્યામ સત્તાધાર ઘાટલોડીયાનાં 38 મકાનોનો ઉમેરો, અમદાવાદમાં કુલ 435 માઇક્રો કન્ટે.ઝોનનો સમાવેશ, અમદાવાદમાં નવા 3241 કોરોનાનાં કેસ-25નાં મૃત્યુ

Gujarat/પાટણ શહેર સહિત જિલ્લામાં 7 દિવસનુ લોકડાઉન, મંગળવારથી જિલ્લામાં લાગુ પડશે સ્વૈચ્છિક લોકડાઉન, કલેક્ટર, SP, વેપારી અને તબીબોની બેઠકમાં નિર્ણય, જિલ્લામાં સતત વધતા સંક્રમણને લઇને લોકડાઉન, સમગ્ર જિલ્લામાં લોકડાઉન જાહેર કરનાર પાટણ પ્રથમ જિલ્લો, જીવન જરૂરીયાત વસ્તુઓ મળતી રહેવાનું આશ્વાસન

Gujarat/અમદાવાદ શહેરમાં નવા 3241 કેસ નોંધાયા, સુરતમાં શહેરમાં નવા 1720 કેસ નોંધાયા, રાજકોટ શહેરમાં નવા 417 કેસ નોંધાયા, વડોદરામાં શહેરમાં નવા 369 કેસ નોંધાયા, જામનગર શહેરમાં નવા 194 કેસ નોંધાયા, ભાવનગર શહેરમાં નવા 114 કેસ નોંધાયા

Gujarat/રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 9541 કેસ, ગુજરાતમાં 24 કલાકમાં 97 દર્દીના મોત , 24 કલાકમાં 3,783 દર્દીઓ થયા ડિસ્ચાર્જ, રાજ્યમાં કુલ 55,397 એક્ટિવ કેસ, કુલ કેસનો આંક પહોંચ્યો 3,94,229

India/કોરોના સ્થિતિ મુદ્દે એકશનમાં PM મોદી, ગત રાત્રે દરેક મંત્રાલયનાં અધિકારી સાથે બેઠક, કોરોનાની સ્થિતિ અને વેક્સિનેશન પર મંથન , ડો. હર્ષવર્ધને રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે કરી હતી બેઠક, ટેસ્ટીંગ,ટ્રેકિંગ,ટ્રીટમેન્ટનો કોઇ વિકલ્પ નથી:PM અધિકારીઓને ત્વરિત કામગીરી કરવા આપી સલાહ

Gujarat/રાજકોટના ગોંડલમાં કોરોનાનો કહેર, ગોંડલમાં કોરોનાથી વધુ 6ના મોત , કોરોનાથી મૃત્યુનો આંક 40ને પાર, ખાનગી હોસ્પિટલના સ્ટાફ પણ સંક્રમિત થયો

India/દેશ ફરતે તૈયાર થતું વેક્સિન કવચ, અત્યાર સુધીમાં અપાયા 12.50 કરોડ ડોઝ, વેક્સિનેશનમાં સરકારે વધારી ઝડપ, છેલ્લાં 24 કલાકમાં જ 25.65 લાખ ડોઝ, વેક્સિન કવચથી ઘટશે સંક્રમણની ઝડપ, ચાલુ માસે જ વધુ રસીને મળી શકે છે મંજૂરી, રસીકરણની પ્રક્રિયા બનશે વધુ ઝડપી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy