Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

India/દેશ પર સેકન્ડ વેવનું મહાસંકટ, છેલ્લાં 24 કલાકમાં અઢી લાખથી વધુ કેસ, 24 કલાકમાં સવા લાખથી વધુ કોરોનામુક્ત, છેલ્લાં 24 કલાકમાં 1400 નાગરિકોના મોત, દેશમાં એક્ટિવ કેસ હવે 18 લાખની નજીક, મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 67,123 નવા કેસ, દિલ્હીમાં 24 કલાકમાં જ 24,375 કેસ, ઉત્તરપ્રદેશમાં 24 કલાકમાં 27,334 કેસ, કર્ણાટકમાં 24 કલાકમાં 17,489 કેસ

Gujarat/ગાંધીનગર દહેગામમાં આંશિક લોકડાઉન, આજથી થી 30 એપ્રિલ સુધી આંશિક લોકડાઉન, સાંજે 4 વાગ્યા બાદ ધંધા રોજગાર રહેશે બંધ , ઇમરજન્સી સેવાઓ 24 કલાક રહેશે ચાલુ, દૂધની ડેરીઓ રાત્રે 10 વાગ્યા સુધી રહેશે ચાલુ

Gujarat/ગાંધીનગરમાં કરિયાણાના વેપારીઓનો નિર્ણય, આજથી કરિયાણાની દુકાનો અડધો દિવસ રહેશે ખુલ્લી, આજથી 30 એપ્રિલ સુધી અડધો દિવસ દુકાનો રહેશે ખુલ્લી, સવારે 7.30 થી 2 વાગ્યા સુધી દુકાનો રહેશે ખુલ્લી, કોરોનાનું સંક્રમણ વધતા લેવાયો નિર્ણય

Gujarat/પાલનપુર માર્કેટયાર્ડ આજથી રહેશે બંધ , આજથી 21 એપ્રિલ સુધી માર્કેટયાર્ડ બંધ, પાલનપુરમાં કોરોના સંક્રમણ વધતા નિર્ણય, ખેડૂતો 22 એપ્રિલથી માર્કેટયાર્ડમાં આવી શકશે,

Gujarat/આણંદ સોજિત્રાના ભડકદ ગામે સ્વૈચ્છિક લોકડાઉન, 5 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન, 21 તારીખ સુધી બજારો 12 વાગ્યા પછી રહેશે બંધ, એક સાથે 18 લોકોને કોરોના આવતા લેવાયો નિર્ણય

Gujarat/બોટાદના 3 શહેરો આજે સંપૂર્ણ બંધ, બોટાદ ,બરવાળા-ગઢડા શહેર સ્વૈચ્છિક બંધ , સવારથી તમામ વેપાર ઉધોગ આજે સંપૂર્ણ બંધ, કોરોના સંક્રમણ વધતાં વેપારી એસો.દ્વારા નિર્ણય

Gujarat/જામનગર જામજોધપુરમાં 4 દિવસ સ્વયંભૂ બંધ, વેપારીઓએ ધંધા-રોજગાર બંધ રાખ્યા, જરૂરી કામ સિવાય લોકોને બહાર ન નીકળવા અનુરોધ, મેડિકલ,આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની દુકાનો બંધ

Gujarat/વલસાડનાં ધરમપુરમાં સ્વૈચ્છિક લોકડાઉન, કોરોના પોઝિટિવ કેસને લઈ નિર્ણય, રવિ- સોમવાર ધરમપુરમાં લોકડાઉન, અન્ય દિવસોમાં સાંજે 4 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી , બપોરે 4 વાગ્યા બાદ ધરમપુરમાં દુકાનો બંધ

Gujarat/રાજકોટમાં ઈલેક્ટ્રિક સામાનની દુકાનો બંધ , ઇલે.અને હોમ એમ્પ્લાયન્સીસની દુકાનો રહેશે બંધ , ટીવી એપ્લા. ટ્રેડર્સ એસો. દ્વારા સ્વંયભુ બંધનો નિર્ણય , રવિવારે પણ સ્વૈચ્છિક બંધ

Patan/પાટણ શહેર સહિત જિલ્લામાં 7 દિવસનુ લોકડાઉન, મંગળવારથી જિલ્લામાં લાગુ પડશે સ્વૈચ્છિક લોકડાઉન, કલેક્ટર, SP, વેપારી અને તબીબોની બેઠકમાં નિર્ણય, જિલ્લામાં સતત વધતા સંક્રમણને લઇને લોકડાઉન, સમગ્ર જિલ્લામાં લોકડાઉન જાહેર કરનાર પાટણ પ્રથમ જિલ્લો, જીવન જરૂરીયાત વસ્તુઓ મળતી રહેવાનું આશ્વાસન

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy