Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

National/રેમડેસિવિર ઇંજેક્શનના ભાવમાં ધરખમ ઘટાડો, કેન્દ્રના આદેશ બાદ કંપનીઓએ ભાવ ઘટાડ્યા, ઝાયડસ બાદ છ કંપનીઓએ ઘટાડ્યા ભાવ, ઝાયડસના રેમડેસિવિરનો ભાવ રૂ. 899, બાયોકોન ઇન્ડિયાના રેમડેસિવિરનો ભાવ રૂ. 2450, ડો. રેડ્ડીના રેમડેસિવિરનો ભાવ રૂ. 2700, માયલાન ફાર્માના રેમડેસિવિરનો ભાવ રૂ. 3400, જુબિલન્ટના રેમડેસિવિરનો ભાવ રૂ. 3400, હેટેરોના રેમડેસિવિરનો ભાવ રૂ. 3490

Gujarat/ગાંધીનગર દહેગામમાં આંશિક લોકડાઉન, 18 થી 30 એપ્રિલ સુધી આંશિક લોકડાઉન, પહેલાં 18 એપ્રિલ સુધી લોકડાઉનનો લેવાયો હતો નિર્ણય, સાંજે 4 વાગ્યા બાદ ધંધા રોજગાર રહેશે બંધ , ઇમરજન્સી સેવાઓ 24 કલાક રહેશે ચાલુ, દૂધની ડેરીઓ રાત્રે 10 વાગ્યા સુધી રહેશે ચાલુ

Gujarat/અમરેલીના ખાંભામાં કમોસમી વરસાદ, ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ, ખાંભા,નાનુડી,પીપળવામાં વરસાદી ઝાપટાં, કેરીના પાકને નુકસાનની ભીતિ

Gujarat/કચ્છમાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો, નખત્રાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટા, ભુજ શહેરમાં પણ વરસાદ આવે તેવો માહોલ સર્જાયો, ભુજ સહીતના આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ

Gujarat/ખેડા કપડવંજમાં શનિ-રવિ વેપાર ધંધા બંધ, કપડવંજ શહેરમાં વધતા કોરોના સંક્રમણને લઈને બંધ , આજે બપોરે 3 વાગ્યા બાદ સોમવાર સવારે 6 વાગ્યા સુધી બંધ, નગરપાલિકા દ્વારા બજારો બંધ રાખવાનો લેવાયો નિર્ણય , અમલ નહી કરનાર સામે પગલા લેવા પાલિકાનો નિર્ણય

Gujarat/બનાસકાંઠા ધાનેરામાં સ્વૈચ્છિક બે દિવસ લોકડાઉનની જાહેરાત, શનિવાર અને રવિવારે સંપૂર્ણ બજાર બંધ રાખવાનો નિર્ણય, શુક્રવારે સાંજે 6 થી સોમવારે સવારે 6 સુધી બજાર બંધ રાખવાનો નિર્ણય, નગરપાલિકા અને વેપારીઓએ સંક્રમણને અટકાવવા લીધો નિર્ણય, ધાનેરામાં પોઝીટીવ કેસ સતત વધતા જનતાના હીતમાં નિર્ણય, ધાનેરા નાયબ કલેકટરની અધ્યક્ષતામાં યોજાઈ હતી બેઠક

Gujarat/અરવલ્લી સંક્ર્મણ વધતા મોડાસા યાર્ડ ત્રણ દિવસ બંધ રહેશે , 19 થી 21 એપ્રિલ સુધી યાર્ડમાં હરાજી બંધ રહેશે , ખેડૂતોને કોરોના સંક્ર્મણ ન થાય માટે લેવાયો નિર્ણય , મોડાસા યાર્ડ વિસ્તારમાં સ્વયંભૂ લોકડાઉનનું કરાશે પાલન , આગામી સમયમાં રજીસ્ટ્રેશન બાદ જ મળશે પ્રવેશ

Gujarat/જામનગરમાં CM રૂપાણીની ખાસ મુલાકાત, કોવિડ હોસ્પિટલની લીધી મુલાકાત, દર્દીઓ સાથે CMએ વ્યકત કરી સંવેદના, દર્દીનાં પરિવારજનો સાથે બેઠા CM રૂપાણી, પરિવારજનો સાથે જમીન પર બેસી જાણી સ્થિતિ, CMની સંવેદનાનો પરિચય સામે આવ્યો, Dy.CM નીતિનભાઇએ પણ સંવેદના વ્યકત કરી

Gujarat/વલસાડમાં શાકભાજી માર્કેટ બપોર બાદ રહેશે બંધ, સોમવારથી બપોરે 2 વાગ્યા બાદ રહેશે બંધ, વધતા જતા કોરોના સંક્રમણને લઈને લેવાયો નિર્ણય અચોક્કસ સુધી માર્કેટ રહેશે બંધ

Gujarat/રાજકોટમાં કોરોના વિસ્ફોટની સ્થિતિ,, બપોરે 12 વાગ્યા સુધીમાં નવા 248 કેસ, રાજકોટમાં કુલ 25,872 કોરોના પોઝિટિવ કેસ, આજ સુધીમાં 21,135 દર્દી કરાયા ડિસ્ચાર્જ, રાજકોટમાં રિકવરી રેટ 82.48 ટકા પર

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy