Gujarat/
બનાસકાંઠા ધાનેરામાં સ્વૈચ્છિક બે દિવસ લોકડાઉનની જાહેરાત, શનિવાર અને રવિવારે સંપૂર્ણ બજાર બંધ રાખવાનો નિર્ણય, શુક્રવારે સાંજે 6 થી સોમવારે સવારે 6 સુધી બજાર બંધ રાખવાનો નિર્ણય, નગરપાલિકા અને વેપારીઓએ સંક્રમણને અટકાવવા લીધો નિર્ણય, ધાનેરામાં પોઝીટીવ કેસ સતત વધતા જનતાના હીતમાં નિર્ણય, ધાનેરા નાયબ કલેકટરની અધ્યક્ષતામાં યોજાઈ હતી બેઠક
