Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/કુંભના મેળામાં ગયેલા લોકોને ગુજરાતને સીધો પ્રવેશ નહીં… કુંભથી આવતા લોકોને કરાશે આઇસોલેટ.. મુખ્યમંત્રી રૂપાણીનો મહત્વનો નિર્ણય

Gujarat/સાબરકાંઠાના હિંમતનગરમાં લોકડાઉન, શનિ-રવિ સ્વયંભૂ લોકડાઉન, હિંમતનગરમાં મોટાભાગની દુકાનો બંધ

Gujarat/દ્વારકા જિ.માં પોલીસ હેડ કોન્સ્ટેબલનું કોરનાથી મોત, ભાણવડ પો.સ્ટે.માં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલનું મોત, મોહન સોલંકીનું કોરોનાથી મોત

Gujarat/દ્વારકાના ભાણવડના ગુંદા ગામે સ્વૈચ્છિક બંધ, શનિ-રવિ-સોમ દુકાનો રહેશે બંધ, કોરોનાનું સંક્રમણ અટકાવવા નિર્ણય

Gujarat/પાલનપુર માર્કેટયાર્ડ આવતીકાલથી રહેશે બંધ , 18 એપ્રિલથી 21 એપ્રિલ સુધી માર્કેટયાર્ડ બંધ, પાલનપુરમાં કોરોના સંક્રમણ વધતા નિર્ણય, ખેડૂતો 22 એપ્રિલથી માર્કેટયાર્ડમાં આવી શકશે

Gujarat/વલસાડ ધરમપુર વેપારી એસો.દ્વારા મહત્વનો નિર્ણય, શનિ,રવિ અને સોમવાર ધરમપુરમાં રહેશે લોકડાઉન, અઠવાડિયામાં 3 દિવસ ધરમપુર સ્વૈચ્છિક બંધ , વધતા જતા કોરોના પોઝિટિવ કેસને ધ્યાને રાખી નિર્ણય, ધરમપુરમાં 4 વાગ્યા બાદ ધરમપુરમાં દુકાનો થશે બંધ, અન્ય દિવસોમાં સાંજે 4 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રહેશે

Gujarat/સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા શહેરની બજારો સવારથી બંધ , આજે અને રવિવાર તેમજ સોમવારે પણ રહેશે બંધ , પ્રાંત અધિકારીના આદેશ મુજબ રહેશે સંપૂર્ણ બંધ , જીવન જરૂરી ચીજવસ્તુઓની દુકાનો રહેશે ખુલ્લી , દુકાનો બંધ પરંતુ લોકોની અવર -જવર યથાવત

Gujarat/અંકલેશ્વરમાં સ્વૈચ્છિક લોકડાઉન, આજે સાંજે 6 થી સોમવાર સવારે 6 સુધી લોકડાઉન, ન.પા દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન આપવામાં આવ્યું , અંકલેશ્વર ન.પા. પ્રમુખ દ્વારા અપીલ કરાઇ

Gujarat/જેતપુર માર્કેટયાર્ડ 17 એપ્રિલથી 9 દિવસ બંધ , માર્કેટયાર્ડના વેપારીઓ એસોએશિન દ્વારા નિર્ણય , 17 થી 25 એપ્રિલ સુધી માર્કેટયાર્ડ રહેશે બંધ , કોરોના સંક્રમણ વધતાં લેવામાં આવ્યો નિર્ણય ખેડૂતોને જણસી નહીં લાવવા કરાયો અનુરોધ

Gujarat/રાજકોટમાં એન્ટીજન ટેસ્ટની કીટ ખુટી, જિ.ના આરોગ્ય વિભાગ સંચાલિત ટેસ્ટિગ બુથમાં કીટ ખુટી, શ્યામનગર, માધાપર સહિતના કેન્દ્રમાં કીટ ખુટી, લોકોને 600 રૂ આપી ખાનગી લેબમાં કરાવવા પડે છે ટેસ્ટ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy