Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/સુરત હીરા માર્કેટમાં બંધને મિશ્ર પ્રતિસાદ , મીની બજારમાં લોકોના ટોળા એકઠા થયા , સોશિયલ ડિસ્ટન્સના જોવા મળ્યા ધજાગરા , કોરોના કેર વચ્ચે લોકો હજુ પણ સુધરવા તૈયાર નહીં બેરીકેડ લગાવ્યા છતાં અંદર લોકોની ઉમટી ભીડ

Gujarat/રાજકોટ બસપોર્ટમાં 65 મુસાફરોને કોરોના, આજે 400 લોકલ ટ્રીપ કરાઇ રદ, કોરોના સંક્રમણ વધતાં તંત્રનો નિર્ણય

Gujarat/CM રૂપાણી પહોંચ્યા જામનગર, જામનગર સ્થિતિ મુદ્દે કરશે મહત્વની બેઠક, ટોચનાં અધિકારીઓ પણ હાજર, જિલ્લા કલેકટર-આરોગ્ય અધિકારી સાથે બેઠક,

Gujarat/રાજ્ય સરકાર 50 નવી એમ્બ્યુલન્સની ખરીદી કરશે, આજે 108ને 25 નવી એમ્બ્યુલન્સ આપશે, અમદાવાદ શહેરમાં 25 એમ્બ્યુલન્સ ફાળવાશે , કોરોનાનાં કેસ વધતા મુખ્યમંત્રીએ લીધો નિર્ણય, અમદાવાદ શહેરમાં 108 એમ્બ્યુલન્સની અછત વર્તાઈ, એમ્બ્યુલન્સ અછત દૂર કરવા સરકારે ખરીદી હાથ ધરી

Gujarat/રાજકોટમાં એસ.ટી ડિવિઝન કોરોના વિસ્ફોટ, 9 ડેપોમાં કોરોનાનાં કેસોમાં વધારો, 77 જેટલાં ડ્રાઇવર કંડકટરને થયો કોરોના, રાજકોટ જિલ્લામાં કોરોના કેસોમાં સતત વધારો

Gujarat/રાજકોટમાં કોરોના બન્યો કાળમુખો, છેલ્લાં 24 કલાકમાં 68 દર્દીનાં મોત, રાજકોટમાં કોરોનાનાં વધી રહ્યાં છે કેસ

Gujarat/અમરેલીનું બાબરા માર્કેટીંગયાર્ડ રહેશે બંધ, અચોક્કસ મુદત સુધી માર્કેટીગયાર્ડ રહેશે બંધ, બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી યાર્ડમાં હરાજી નહી થાય કોરોનાનું સંક્રમણ વધતા લેવાયો નિર્ણય

Gujarat/અમરેલીના બગસરામાં સ્વૈચ્છિક લોકડાઉન, શાકભાજી- ફ્રુટના વેપારીઓ પાળશે બંધ, સોમવારથી બપોરે 2 સુધી જ દુકાનો રાખશે ખુલ્લી, સોમવાર થી 30 એપ્રિલ સુધી બપોરે 2 વાગ્યા બાદ દુકાનો બંધ,

Gujarat/મહેસાણામાં વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક બંધ, વેપારીઓએ સ્વેછાએ લોકડાઉન પાડ્યું, મહેસાણા 1 અને બે માં સમગ્ર બજાર બંધ, શનિ- રવિ બજાર બંધ રાખવા કરાઈ હતી અપીલ

Gujarat/અમરેલીના રાજુલામાં સ્વૈચ્છિક લોકડાઉન, રાજુલામાં 2 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન, શનિ-રવિ બજારો રહેશે બંધ, ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કરાઈ હતી જાહેરાત

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy