Gujarat/અમરેલીમાં ભાજપ આગેવાનોની લોકડાઉનની માગ , આગેવાનો-કાર્યકરોની સોશિયલ મીડિયા પર મુહિમ , ભાજપના યુવા આગેવાન મુકેશ સંધાણીએ કરી માગ , લોકડાઉનની માગ કરતા મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ, મહામારીથી બચવા સંપૂર્ણ લોકડાઉન એક માત્ર વિકલ્પ, લોકોનું દુ:ખ અને પીડા હવે સહન નથી થતી, ડો. ભરત કાનાબાર પણ કરી ચુક્યા છે લોકડાઉનની માંગ
Gujarat/રાજ્યમાં ધો.10ની પરીક્ષા રદ કરવા માગ, ઓલ ગુજરાત વાલીમંડળે લખ્યો પત્ર, શિક્ષણમંત્રી ચુડાસમાને લખ્યો પત્ર, GSEBમાં ધો.10 પરીક્ષા રદની કરી માગ, કોરોનાની વિદ્યાર્થીની માનસિક સ્થિતિ પર ગંભીર અસર
Gujarat/અમદાવાદ શારદાબેન હોસ્પિટલમાં વૃદ્ધનો આપઘાત ,60 વર્ષીય વૃદ્ધએ પાંચમા માળેથી ઝપલાવ્યું, કોરોના સંક્રમિત વૃદ્ધે 60 વર્ષીય વૃદ્ધનો આપઘાત , પોલીસ પહોંચી ઘટનાસ્થળે
India/કુંભનાં શાહીસ્નાન મુદ્દે PM મોદીએ કર્યુ ટ્વિટ, કુંભને કોરોનાને કારણે પ્રતિકાત્મક રખાય, જેનાથી આ સંકટ સામે લડાઇમાં તાકાત મળે, PMએ કુંભને પ્રતિકાત્મક રાખવા કરી અપીલ, સ્વામી અવધેશાનંદે તેમની અપીલને સ્વીકારી
Gujarat/બોટાદ જિલ્લાના 3 શહેરો આજે સંપૂર્ણ બંધ, બોટાદ ,બરવાળા અને ગઢડા શહેર સ્વૈચ્છિક બંધ , સવારથી તમામ વેપાર ઉધોગ આજે સંપૂર્ણ બંધ, કરોના સંક્રમણ વધતાં વેપારી એસો.દ્વારા નિર્ણય ,
Gujarat/અમદાવાદના મણિનગર વિસ્તારમાં સ્વયંભૂ બંધ , મણિનગરના ખરીદી બજારો સજ્જડ બંધ , શનિવાર અને રવિવાર સિંધી માર્કેટ રહેશે બંધ , કોરોના સંક્રમણ અટકાવવા લેવાયો નિર્ણય , ભીડ-ભાડથી ભરેલ બજારમાં હાલ સન્નાટો
Gujarat/કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે કર્યુ ટ્વિટ, ટ્વિટ કરીને મદદ કરવા કરી અપીલ, મુખ્યમંત્રી રૂપાણીને સ્થિતિને લઇ કરી વિનંતી, કોંગ્રેસ પાસે 65 ધારાસભ્યો છે જેની મદદ માટે તૈયારી, અમને પણ કામ બતાઓ જેથી મદદ કરી શકીએ, ધારાસભ્યોને જે આદેશ આપશો તેનું સાથે મળી કામ કરીશું
Gujarat/કચ્છનું આદિપુર-ગાંધીધામ બે દિવસ બંધ, શનિ- રવિ લોકડાઉનનો લેવાયો નિર્ણય , કોરોનાના કેસો વધતા લેવાયો નિર્ણય, ન.પા, વેપારી મંડળો,ચેમ્બરનો સંયુક્ત નિર્ણય ,
Gujarat/પંચમહાલ મોરવાહડફ વિધાનસભાની પેટાચૂંટણી, કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કટારાએ કર્યુ મતદાન, કતુંમ્બર પ્રાથમિક ફળિયા પ્રા.શાળામાં કર્યુ મતદાન, 9 વાગ્યા સુધીમાં 8.18 ટકા નોંધાયુ, કોવિડ નિયમોના પાલન સાથે મતદાન પ્રક્રિયા , ભાજપના ઉમેદવાર નિમિષા સુથારે કર્યું મતદાન
Gujarat/જામનગર જામજોધપુરમાં 4 દિવસ સ્વયંભૂ બંધ , આજથી વેપારીઓએ ધંધા-રોજગાર બંધ રાખ્યા, કોરોના સંક્રમણ વધતાં લેવાયો સ્વૈચ્છિક નિર્ણય , જરૂરી કામ સિવાય લોકોને બહાર ન નીકળવા અનુરોધ, મેડિકલ,આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની દુકાનો બંધ