Gujarat/રાજ્યમાં ઓક્સિજન પ્લાન્ટ પર સરકારનું સીધું મોનિટરીંગ, CM રૂપાણીએ મોનિટરિંગના આપ્યા આદેશ, દરેક ઓક્સિજન પ્લાન્ટ પર સરકારી અધિકારીની નિમણુંક કરાઈ, ઓક્સિજન સપ્લાય પર સરકારની સીધી નજર, ઓક્સિજન સપ્લાય વાહન પર પોલીસ રાખશે મોનીટરીંગ, ઓક્સિજન પ્લાન્ટથી હોસ્પિટલ સુધી મોનીટરીંગ રાખશે, હાલ રાજ્યમાં 800 મેટ્રિક ટન ઓક્સિજનનો વપરાશ, કોરોનાને લીધે ઓક્સિજનનો વપરાશ વધ્યો, અન્ય રાજ્ય ઓક્સિજન જથ્થોની કરી રહ્યા છે માગ, અન્ય રાજ્યને ઓક્સિજન જથ્થો ન આપવા મુખ્યમંત્રીની સૂચના
Gujarat/અમદાવાદમાં કોરોનાના સંક્રમણ સતત વધારો, નિકોલ વિસ્તારમાં સ્વયંભૂ બંધ પાળવાની અપીલ , સૌરાષ્ટ્ર પટેલ સમાજ ચેરીટેબલ ટ્રસ્ટની અપીલ , 20 એપ્રિલ સુધી વેપાર ધંધા બંધ રાખવા અપીલ , ગઈકાલે અમદાવાદ શહેરમાં 2842 કેસ નોંધાયા હતા
Gujarat/રાજકોટ સિવિલ હોસ્પિટલોમાં તબીબોને કોરોના, 10 તબીબ સહિત 50 તબીબી સ્ટાફને કોરોના , બાળકોના વિભાગના વડા ડૉ.પંકજ બુચને કોરોના, અત્યાર સુધી 175 તબીબો કોરોના સંક્રમિત , 165 મેડિકલ અને વર્ગ-4ના 150 કર્મીઓને કોરોના , દરરોજ 5 થી 7 કર્મચારીઓ થઈ રહ્યા છે કોરોનાગ્રસ્ત
Gujarat/વલસાડનાં ધરમપુરમાં સ્વૈચ્છિક લોકડાઉન, સપ્તાહમાં ત્રણ દિવસ સ્વૈચ્છિક લોકડાઉન, કોરોના પોઝિટિવ કેસને ધ્યાને રાખી લીધો નિર્ણય, શનિ,રવિ અને સોમવાર ધરમપુરમાં રહેશે લોકડાઉન, અન્ય દિવસોમાં સાંજે 4 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રહેશે, બપોરે 4 વાગ્યા બાદ ધરમપુરમાં દુકાનો થશે બંધ
Gujarat/રાજકોટમાં ભવાનંદજી મહારાજનું કોરોનાથી નિધન, રામકૃષ્ણ આશ્રમના આદિ ભવાનંદજી મહારાજ , 83 વર્ષીય બાપાના હુલામણા નામથી ખ્યાતિપ્રાપ્ત , ગુજરાત સહિત દેશ-વિદેશોના આશ્રમમાં આપી હતી સેવા , આપત્તિ સમયે સેવાકાર્યમાં બાપાનું ખૂબ જ યોગદાન
Gujarat/અમદાવાદ કોરોના કેર વચ્ચે સ્કૂલની બેદરકારી , ઝુંડાલની પુના ઇન્ટરનેશનલ સ્કૂલની બેદરકારી , CBSE પ્રેક્ટિકલ પરીક્ષા માટે વિદ્યાર્થીઓને બોલાવાયા, 200થી વધુ વિદ્યાર્થીઓને પરીક્ષા માટે બોલાવાયા
Gujarat/રાત્રે 108 એમ્બ્યુલન્સની સાયરન પર પ્રતિબંધ , CM વિજય રૂપાણીએ સાયરન વગાડવા પર પ્રતિબંધ , રાત્રિ કરફ્યુ સમયે સાયરન વગાડવા પર પ્રતિબંધ , ખાનગી એમ્બ્યુલન્સની સાયરન વગાડવા પર પ્રતિબંધ , રાત્રિ દરમિયાન ટ્રાફિક હોય તો જ સાયરન વગાડવાની છૂટ , એમ્બ્યુલન્સની સાયરનથી લોકોમાં ફેલાય થાય છે ડરનો માહોલ , રાજ્યમાં ડરનો માહોલ ઉભો ન થાય તે માટે લેવાયો નિર્ણય
Gujarat/અરવલ્લીના ભિલોડામાં કોરોનાનો કેર, શબવાહિનીના અભાવે 3 કલાક મૃતદેહ રઝળ્યો , શબવાહિની હોવા છતાં મૃતદેહ રામ ભરોસે, કોટેજ હોસ્પિટલ બહાર રાત્રે દર્દીઓની લાઇનો , 9થી વધુ દર્દીઓ ખાનગી વાહન દ્વારા કરાયા રિફર , રાત્રિના સમયે તંત્રની કામગીરીની પોલ ખુલી
Gujarat/પંચમહાલ મોરવાહડફ વિધાનસભાની પેટાચૂંટણી, આજે સવારે 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયાનો પ્રારંભ, 329 મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત , મતદાન મથકો પર સેનેટાઇઝ સહિતની વ્યવસ્થા, કોવિડ નિયમોના પાલન સાથે મતદાન પ્રક્રિયા , ભાજપ-કોંગ્રેસ-આપ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ , MLA ભૂપેન્દ્ર ખાંટના નિધનથી બેઠક ખાલી પડી હતી, 2.19 લાખ મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ
Gujarat/સુરતમાં કોરોના સંક્રમણમાં સતત વધારો , ટેક્સટાઇલ અને હીરા માર્કેટ બે દિવસ બંધ , માર્કેટમાં શનિવાર-રવિવાર રહેશે સ્વયંભૂ બંધ , આજે સવારે 6 થી સોમવાર 6 વાગ્યા સુધી બંધ, મહિધરપુરા, ચોક્સી બજારના હીરાબજારો બંધ