Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/જેતપુર માર્કેટયાર્ડ આજથી 9 દિવસ સુધી બંધ , માર્કેટયાર્ડના વેપારીઓ એસોએશિન દ્વારા નિર્ણય , આજથી 25 એપ્રિલ સુધી માર્કેટયાર્ડ રહેશે બંધ ,, કોરોના સંક્રમણ વધતાં લેવામાં આવ્યો નિર્ણય , ખેડૂતોને જણસી નહીં લાવવા કરાયો અનુરોધ

Gujarat/અમદાવાદમાં આધાર કાર્ડના સેન્ટરો આજથી બંધ, AMC સંચાલિત આધાર સેન્ટર બંધ કરાશે , 17 એપ્રિલથી બંધ કરશે આધાર કાર્ડ સેન્ટર, કોરોના સંક્રમણ વધતા લેવામાં આવ્યો નિર્ણય

Gujarat/ગુજ. પાવર ટુલ્સ એસો.દ્વારા સ્વૈચ્છિક બંધનો નિર્ણય, શનિ-રવિ સ્વૈચ્છિક લોકડાઉનનો કરાયો નિર્ણય, કોરોના સંક્રમણ સતત વધતાં લેવાયાં આવ્યો નિર્ણય, સોમ થી શુક્ર 11 થી 4 સમય સુધી કાર્ય કરવા અપીલ , કોરોના સંક્રમણને લઇને લેવાયો નિર્ણય

Gujarat/અરવલ્લીમાં વધુ બે ગામોમાં આંશિક બંધનો નિર્ણય , બાયડના ચોઈલા અને ગાબટ ગામમાં આંશિક બંધ , ચોઈલા ગામે આજથી 30 તારીખ સુધી આંશિક બંધ , સવારે 6 થી બપોરે 11 વાગ્યા સુધી ખુલ્લી રહેશે દુકાનો, ગાબટમાં બપોરે 3 વાગ્યા બાદ બજારો બંધ રહેશે

Gujarat/કોરોનાના દર્દીઓ માટે રાહતના સમાચાર, સિટી સ્કેનનો મહત્તમ ચાર્જ કરાયો નક્કી, સિટી સ્કેનનો મહત્તમ ચાર્જ રૂ.3000 નક્કી, રૂ. 3000થી વધુ ચાર્જ કોઇ લઇ નહીં શકે, લેબોરેટરી વધુ ભાવ લેશે તો થશે કડક કાર્યવાહી, રાજ્યના તમામ સ્થળે નિયમ થશે લાગુ, લેબ સંચાલકો આડેધડ વસૂલી નહીં શકે ચાર્જ

Gujarat/સાબરકાંઠા વડાલીમાં આજથી સ્વૈચ્છિક બંધ, સાંજે 5 વાગ્યા બાદ બજારો સ્વયંભૂ બંધ રહેશે, 30 એપ્રિલ સુધી બજાર સાંજે 5 વાગ્યા બાદ બંધ , વેપારી એસો.ની મળેલ બેઠકમાં લેવાયો નિર્ણય, માત્ર આવશ્યક સેવાઓની દુકાનો ચાલુ રહેશે

Gujarat/CM રૂપાણી જામનગરની મુલાકાતે, CMના અધ્યક્ષતામાં જામનગર ખાતે યોજાશે બેઠક , કોરોનાની સ્થિતિ અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાશે, સીએમના કોન-વે પર રિહર્સલ કરાયુ, સીએમના આગમનને પગલે શહેરમાં પોલીસ બંદોબસ્ત

Gujarat/ગીરસોમનાથના કોડીનારમાં 2 દિવસ બંધ , શનિવાર -રવિવાર કોડીનાર સ્યંભૂ બંધ, તાલુકા અગ્રણીઓ દ્વારા લેવાયો નિર્ણય, દૂધની ડેરીઓ સવારે માત્ર બે કલાક ચાલુ રહેશે, કોરોના સંક્રમણ વધતાં લેવામાં આવ્યો નિર્ણય

Gujarat/જામનગરમાં 2 દિવસ સ્વૈચ્છિક બંધ, વેપારીઓ આજે સ્વૈચ્છિક બંધમાં જોડાશે , 50 જેટલા સંગઠનોએ લીધો સ્વયંભૂ નિર્ણય, લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ, કોરોના સંક્રમણ અટકાવવા લેવાયો નિર્ણય

Gujarat/રાજકોટ ગુડ્સ ટ્રાન્સ.એસો.2 દિવસ સ્વયંભૂ બંધ, શનિવાર અને રવિવારે દુકાનો રહેશે સંપૂર્ણ બંધ , 17 અને 18 તારીખે દિવસ સ્વયંભૂ બંધમાં જોડાશે , કોરોનાના વધતા કેસને લઈને લેવાયો નિર્ણય, 2 દિવસ બુકીંગ અને ટ્રાન્સપોર્ટેશન બંધ રહેશે

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy