Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

pashchim bengal/પશ્ચિમ બંગાળમાં 5મા તબક્કાનું આજે મતદાન, 6 જિલ્લાની 45 બેઠકો પર મતદાન પ્રક્રિયા, 45 બેઠકો પર 342 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં , હાઈ પ્રોફાઇલ વિદ્યાનગર બેઠક પર આજે મતદાન , TMCના સુજીત બોસ અને ભાજપના સબ્યસાચી દત્તા વચ્ચે જંગ

Gujarat/રાજકોટમાં ઇલેક્ટ્રીક સામાનની દુકાનો બંધ, શનિવાર-રવિવારે તમામ દુકાનો રહેશે બંધ , ઇલે.અને હોમ એમ્પ્લાયન્સીસની દુકાનો રહેશે બંધ, ટીવી એપ્લા. ટ્રેડર્સ એસો. દ્વારા સ્વંયભુ બંધનો નિર્ણય , કોરોના સંક્રમણ વધતાં લેવામાં આવ્યો નિર્ણય

Gujarat/અમદાવાદમાં બેકાબુ થયો કોરોના, શહેરનાં વધુ 31 વિસ્તારો માઇક્રો કન્ટે.માં, નુપુર ટાવર જોધપુરનાં 238 લોકો કન્ટે.માં, સફલ પરિવેશ જોધપુરનાં 145 લોકો કન્ટે.માં, અમદાવાદમાં કુલ 442 સ્થળ માઇક્રો કન્ટે.માં અમદાવાદમાં કોરોનાનાં નવા 2842 કેસ, અમદાવાદમાં 24 કલાકમાં 25 લોકોનાં મૃત્યુ

Gujarat/જામનગરના હાપા APMCમાં સ્વૈચ્છિક બંધ , શનિવાર, રવિવાર 2 દિવસ રહેશે સંપૂર્ણ બંધ, 2 દિવસ યાર્ડમાં જણસીની આવક રહેશે બંધ, સપ્તાહમાં 4 દિવસ સોમ થી ગુરૂ યાર્ડ રહેશે ચાલુ

Gujarat/ગુજરાતમાં મોટાપ્રમાણમાં પરપ્રાંતીયોની હિજરત, ફરી લોકડાઉનનાં ભયે વતન ભણી રવાના પરપ્રાંતીયો, સતર્કતાનાં ભાગરૂપે પકડી વતનની વાટ, હજારોની સંખ્યામાં શ્રમજીવીઓ વતન જવા રવાના, ઉદ્યોગપતિઓ દ્વારા વતનમાં જતા અટકાવવા પ્રયાસ, રાજસ્થાન,યૂપી,એમ.પી,બિહારનાં શ્રમજીવીઓને અસર, સંક્રમણ વધતાં લોકડાઉનની ભીતિએ કરી હિજરત

Gujarat/અમદાવાદમાં કોરોના સંક્રમણમાં સતત વધારો, તમામ સરકારી દવાખાના દર્દીઓથી ઉભરાયા, સરસપુર શારદાબેન હોસ્પિટલ થઈ હાઉસફુલ , શારદાબેન હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સારવાર , હોસ્પિટલ બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

Delhi/CBSE બાદ ICSE બોર્ડની પરીક્ષાઓ સ્થગિત , ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ રખાઈ મુલતવી, કોરોના મહામારીને લઈ પરિપત્ર કરાયો જાહેર , ધોરણ 10ની 4 મેથી શરૂ થનાર પરીક્ષા મુલતવી, ધોરણ 12ની 8 એપ્રિલથી ચાલી રહી હતી પરીક્ષા , 1 જૂને સ્થિતિની સમીક્ષા બાદ નવી તારીખ થશે જાહેર

Surat/સુરતમાં કોરોના સંક્રમણમાં સતત વધારો, ટેક્સટાઇલ અને હીરા માર્કેટ બે દિવસ બંધ, માર્કેટમાં શનિવાર-રવિવાર રહેશે સ્વયંભૂ બંધ, આજે સવારે 6 થી સોમવાર 6 વાગ્યા સુધી બંધ, મહિધરપુરા, ચોક્સી બજારના હીરાબજારો બંધ, કોરોનાનું સંક્મ્રણ વધતા નિર્ણય લેવાયો

Ahmedabad/અમદાવાદ શહેરમાં કોરોના થયો બેકાબુ, શહેરનાં વધુ 31 વિસ્તારો માઇક્રો કન્ટે.માં, નુપુર ટાવર જોધપુરનાં 238 લોકો કન્ટે.માં, સફલ પરિવેશ જોધપુરનાં 145 લોકો કન્ટે.માં, અમદાવાદમાં કુલ 442 સ્થળ માઇક્રો કન્ટે.માં, અમદાવાદમાં કોરોનાનાં નવા 2842 કેસ, અમદાવાદમાં 24 કલાકમાં 25 લોકોનાં મૃત્યુ

Gujarat/આજે CM રૂપાણી જામનગર-કચ્છની મુલાકાતે, CMની અધ્યક્ષતામાં જામનગર ખાતે મળશે બેઠક, DY.CM સહિત અગ્રણીઓ બેઠકમાં જોડાશે, CM રૂપાણી કોવિડ હોસ્પિટલની લેશે મુલાકાત, આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ રહેશે હાજર, જિલ્લા કલેકટર-આરોગ્ય અધિકારી સાથે કરશે બેઠક, CMના આગમનને પગલે શહેરમાં પોલીસ બંદોબસ્ત

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy