West Bengal/પશ્ચિમ બંગાળમાં 5માં તબક્કાનું આજે મતદાન, 6 જિલ્લાની 45 બેઠકો પર મતદાન પ્રક્રિયા, 45 બેઠકો પર 342 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં, હાઈ પ્રોફાઇલ વિદ્યાનગર બેઠક પર આજે મતદાન, TMCના સુજીત બોસ અને ભાજપના સબ્યસાચી દત્તા વચ્ચે જંગ
Panchmahal/પંચમહાલ મોરવાહડફ વિધાનસભાની પેટાચૂંટણી, પેટાચૂંટણી માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન, 329 મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત, મતદાન મથકો પર સેનેટાઇઝ સહિતની વ્યવસ્થા, કોવિડ નિયમોના પાલન સાથે મતદાન પ્રક્રિયા, 2.19 લાખ મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ, ભાજપ-કોંગ્રેસ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ, MLA ભૂપેન્દ્ર ખાંટના નિધનથી બેઠક ખાલી પડી હતી
India/દેશમાં સંક્રમણનું ત્સુનામી સંકટ, દેશમાં 24 કલાકમાં 2.33 લાખ કેસ, દર કલાકે સરેરાશ 10 હજાર નવા કેસ, 2021નો સૌથી મોટો દૈનિક મૃત્યુઆંક, છેલ્લાં 24 કલાકમાં 1338ના મોત, એક્ટિવ કેસ હવે 16.73 લાખને પાર, કુલ મૃત્યુઆંક પોણા બે લાખને પાર, દેશમાં કુલ કેસ 1.45 કરોડથી વધુ
Gujarat/કોરોનાના દર્દીઓ માટે રાહતના સમાચાર,સિટી સ્કેનનો મહત્મ ચાર્જ કરાયો નક્કી,સિટી સ્કેનનો મહત્મ ચાર્જ રૂ.3000,રૂ. 3000થી વધુ ચાર્જ કોઇ લઇ નહીં શકે,લેબોરેટરી વધુ ભાવ લેશે તો થશે કડક કાર્યવાહી,લેબ સંચાલકો આડેધડ વસૂલી નહીં શકે ચાર્જ
Gujarat/ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 8920 કેસ,24 કલાકમાં 94 દર્દીના મોત,24 કલાકમાં 3,389 દર્દીઓ થયા ડિસ્ચાર્જ,રાજ્યમાં કુલ 49,737 એક્ટિવ કેસ,ગુજરાતમાં કુલ કેસનો આંક પહોંચ્યો 3,84,688
National/નિરવ મોદીને ભારત લાવવાના મિશનમાં મોટી સફળતા, નિરવ મોદીના પ્રત્યાર્પણને મંજૂરી, બ્રિટનના ગૃહવિભાગે આપી મંજૂરી, PNB કૌભાંડનો આરોપી છે નિરવ મોદી, ભારતથી ભાગી બ્રિટનમાં રહે છે નિરવ મોદી
Surat/સુરતમાં વધતા જતા કોરોના સંક્રમણના પગલે નિર્ણય, તમામ ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ 48 કલાકનું બંધ પાળશે, આવતીકાલ સવારે 6થી સોમવારે સવારે 6 સુધી બંધ, એક દિવસની રજાને બદલે બે દિવસની રજા રહેશે, શનિ અને રવિ બે દિવસ રજા રહેશે
Gujarat/વલસાડ ધરમપુર વેપારી એસો.દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય, અઠવાડિયામાં 3 દિવસ ધરમપુર સ્વૈચ્છિક લોકડાઉન, વધતા જતા કોરોના પોઝિટિવ કેસને ધ્યાને રાખી લીધો નિર્ણય, શનિ,રવિ અને સોમવાર ધરમપુરમાં રહેશે લોકડાઉન, અન્ય દિવસોમાં સાંજે 4 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રહેશે, 4 વાગ્યા બાદ ધરમપુરમાં દુકાનો થશે બંધ
Gujarat/ખાનગી શાળાના સંચાલકોએ રાહત પેકેજની માગ કરી , 25 ટકા ફી માફીથી શાળાઓને આર્થિક નુક્સાનની રજૂઆત, મુખ્યમંત્રીને પત્ર લખી રાહત પેકેજની માગ કરી , અખિલ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળે પત્ર લખ્યો , શાળા સંકુલના નિભાવ ખર્ચ માટે રજૂઆત કરી, શાળાના નિભાવ ખર્ચ માટે પેકેજ જાહેર કરે તેવી માગ કરી
Gujarat/વલસાડના કપરાડામાં સ્વૈચ્છિક લોકડાઉન , 18 એપ્રિલથી 25 એપ્રિલ સુધી સ્વૈચ્છિક લોકડાઉન, આગામી 7 દિવસ સ્વૈચ્છિક લોકડાઉન, કપરાડા જૂથ ગ્રામ પંચાયત દ્વારા લેવાયો નિર્ણય , કામ વગર બહાર નીકળનારને 1000નો દંડ, કોરોનાની તમામ ગાઈડલાઈનનું પાલન કરવાનો આદેશ