Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/ધોરાજીમાં દુકાનો કરાઈ સીલ, કોરોનાની ગાઈડ લાઈનના ભંગ બદલ કાર્યવાહી, પાન અને ચાની દુકાનમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ, ન.પા.દ્વારા ચા- પાનની દુકાનને કરાઈ સીલ

Gujarat/ક્ચ્છ અબડાસાના MLAએ CMને લખ્યો પત્ર, ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ CMને લખ્યો પત્ર, કચ્છમાં કથળેલી કોવિડ સારવાર અંગે કરી રજૂઆત, ઓક્સિજન,રેમડેસીવીર ઇન્જેક્શન,ફાળવવા માગ, ક્ચ્છ જિલ્લામાં બીજી RTPCR લેબ ટેસ્ટ શરૂ કરો , કાલે કોરોનાની સમીક્ષા માટે ભુજમાં આવી રહ્યા છે સીએમ રૂપાણી

Karnataka/કર્ણાટકના સીએમ યેદુયુરપ્પા ફરીથી કોરોના પોઝિટિવ, 78 વર્ષીય યેદુયુરપ્પા ગત વર્ષે પણ થયા હતા સંક્રમિત, 8 મહિનામાં યેદુયુરપ્પા બીજી વખત કોરોનાથી સંક્રમિત , અગાઉ 2 ઓગસ્ટે થયા હતા કોરોના પોઝિટિવ , બેંગલુરુની મણિપાલ હોસ્પિટલમાં થયા દાખલ

Gujarat/સુરત સિવિલ હોસ્પિટલમાં લોકોએ મચાવ્યો હોબાળો , ઈન્જેકશનની ફાળવણીને લઈને લોકોએ કર્યો હોબાળો , સવારથી લાઈનમાં ઉભા છતાં ઇન્જેક્શન ન મળતા લોકો રોષ , સિવિલ બહાર હોબાળો થતા પોલીસ બોલાવવાની ફરજ પડી , રોષે ભરાયેલા લોકો રજૂઆત કરવા કલેકટર કચેરી પહોંચ્યા

Gujarat/ખેડાના કનીજ ગામે ત્રણ દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન , કનીજ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા લેવાયો નિર્ણય, કોરોના સંક્રમણને અટકાવવા 3 દિવસનું લોકડાઉન,

Gujarat/ક્ચ્છની મોટી ખેડોઈ ગામે લોકડાઉન, ત્રણ દિવસ માટે ગામમાં સંપૂર્ણ લોકડાઉન , કોરોનાનું સંક્રમણ વધતા લેવાયો નિર્ણય,

Gujarat/આવતીકાલે CM જામનગર-કચ્છની મુલાકાતે, DY.CM સહિત અગ્રણીઓ બેઠકમાં જોડાશે, કોવિડ હોસ્પિટલની લેશે મુલાકાત, આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ રહેશે હાજર, જિલ્લા કલેકટર-આરોગ્ય અધિકારી સાથે કરશે બેઠક

Gujarat/જેતપુર માર્કેટયાર્ડ આવતીકાલથી 9 દિવસ બંધ , માર્કેટયાર્ડના વેપારીઓ એસોએશિન દ્વારા નિર્ણય , 17 થી 25 એપ્રિલ સુધી માર્કેટયાર્ડ રહેશે બંધ , કોરોના સંક્રમણ વધતાં લેવામાં આવ્યો નિર્ણય , ખેડૂતોને જણસી નહીં લાવવા કરાયો અનુરોધ

Gujarat/અમદાવાદમાં આધાર કાર્ડના સેન્ટરો કરાશે બંધ , AMC સંચાલિત આધાર સેન્ટર બંધ કરાશે , 17 એપ્રિલથી બંધ કરશે આધાર કાર્ડ સેન્ટર, કોરોના સંક્રમણ વધતા લેવામાં આવ્યો નિર્ણય

Gujarat/રાજકોટમાં કોરોનાનો હાહાકાર, બપોર સુધીમાં નવા 324 કેસ , રાજકોટમાં વધી રહ્યું છે સતત સંક્રમણ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy