Gujarat/પાટણ રાણકી વાવ 15 મે સુધી રહેશે બંધ, કોરોના સંક્રમણને લઈ પ્રવાસીઓ માટે બંધ, વિશ્વ પ્રસિદ્ધ રાણ કી વાવ આજથી રહેશે બંધ , દેશ-વિદેશથી પર્યટકો આવે છે મુલાકાતે , હંગામી ધોરણે રાણકી વાવ બંધ કરવાનો નિર્ણય
Gujarat/કોરોનાકાળમાં ખેડૂતો માટે સારા સમાચાર, દેશમાં સતત ત્રીજે વર્ષે સારું રહેશે ચોમાસુ, IMD દ્વારા સારા ચોમાસાની કરાઇ આગાહી, આ વર્ષે ચોમાસું સારું રહેવાનાં સંકેત, સરેરાશ 98 ટકા વરસાદની આગાહી
Gujarat/સચિવાલયમાં કોરોના બન્યો કાળમુખો, સચિવાલયમાં વધુ એક કર્મીનું કોરોનાથી નિધન, કલાઇમેટ ચેન્જ વિભાગનાં સેકશન અધિકારીનું નિધન, એમ.એમ.પંડયાનું કોરોનાથી નિધન
Gujarat/રાજકોટ ST વિભાગનો નિર્ણય, S.T વિભાગમાં 50 થી વધુ મુસાફરોને કોરોના, 90 થી વધુ ST સ્ટેન્ડના શેડ્યુલ રદ કર્યા, આંતરરાજ્ય બસ સેવા બંધ કરાઈ, રાજકોટ થી રાજસ્થાન જતી બસ સેવા બંધ, મહારાષ્ટ્ર જતી બસ સેવા બંધ કરાઈ
Gujarat/વડોદરામાં કોરોનાગ્રસ્ત દર્દીઓની હાલાંકી, કોરોના ગ્રસ્ત દર્દીને ટેમ્પામાં લઈ જવાયા હોસ્પિટલ, ગાજરાવાડીમાં તારાચંદ ચાલવાને એમ્બ્યુલન્સ ન મળી, એમ્બ્યુલન્સ ન મળતા ટેમ્પોમાં હોસ્પિટલ લઈ જવાયા, દર્દીના પુત્રએ અનેક વાર 108ને કર્યો ફોન, પરંતુ સતત ફોન વ્યસ્ત રહ્યો , વડોદરામાં 108 એમ્બ્યુલન્સની પડી રહી છે અછત
Gujarat/સુરેન્દ્રનગરના થાનગઢમાં 50 લાખ રોકડની લૂંટ , મરચાની ભૂકી નાંખી રોકડ રકમની દિલધડક લૂંટ , આંગડિયા પેઢીના કર્મચારીને 3 શખ્સોએ લૂંટ્યો , બાઇક સવાર અજાણ્યા શખ્સોની કરતૂત CCTVમાં કેદ , પોલીસે હુમલાખોરોને પકડવા કરી રસ્તા પર નાકાબંધી
Gujarat/CM રૂપાણીનું સંબોધન, આરોગ્ય કર્મીઓનું કર્યુ અભિવાદન, મેડિકલ-પેરા મેડિ સ્ટાફે કરી સમાજની સેવા, ડોકટર્સ,નર્સ દિવસરાત કરી રહ્યાં છે મહેનત, આરોગ્યકર્મીઓનું મોટું યોગદાન, દેશ કોરોના સામે લડાઇ લડી રહ્યો છે, ગુજરાત આરોગ્યકર્મીઓનું ઋણી રહેશે, તમામ ડોકટરોનો ખુબ ખુબ આભાર, લોકોને ડોકટરો પર ઇશ્વરની જેમ વિશ્વાસ છે, કેટલાંક ડોકટર્સ-નર્સે જીવ પણ ગુમાવ્યા છે, આપણે હતાશ થવાની જરૂર નથી, આપણે સાથે મળી મહામારી સામે લડીશું, ઝડપી વેક્સિનેશન થકી જલ્દી બહાર આવીશું આ કપરો સમય પણ વીતી જશે
Gujarat/સુરતમાં 14 દિવસની બાળકીનું કોરોનાથી મોત , વરાછાની ડાયમંડ હોસ્પિટલમાં ચાલતી હતી સારવાર , પૂર્વ મેયરે બાળકીને પ્લાઝમા ડોનેટ કર્યું હતું , કોરોનાની બીજી લહેર બાળકો માટે ઘાતક સાબિત , 30 દિવસમાં 10 વર્ષ સુધીના 286 બાળકોને કોરોના
Gujarat/રાજકોટમાં કોરોના બન્યો કાળમુખો, છેલ્લાં 24 કલાકમાં 52 દર્દીનાં મોત, રાજકોટમાં કોરોનાનાં વધી રહ્યાં છે કેસ
Gujarat/જામનગરમાં આજથી 3 દિવસ સ્વૈચ્છિક લોકડાઉન, વેપારીઓ પાડશે સ્વૈચ્છિક લોકડાઉન, 50 જેટલા સંગઠનોએ લીધો સ્વયંભૂ નિર્ણય, લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ,