Gujarat/
CM રૂપાણીનું સંબોધન, આરોગ્ય કર્મીઓનું કર્યુ અભિવાદન, મેડિકલ-પેરા મેડિ સ્ટાફે કરી સમાજની સેવા, ડોકટર્સ,નર્સ દિવસરાત કરી રહ્યાં છે મહેનત, આરોગ્યકર્મીઓનું મોટું યોગદાન, દેશ કોરોના સામે લડાઇ લડી રહ્યો છે, ગુજરાત આરોગ્યકર્મીઓનું ઋણી રહેશે, તમામ ડોકટરોનો ખુબ ખુબ આભાર, લોકોને ડોકટરો પર ઇશ્વરની જેમ વિશ્વાસ છે, કેટલાંક ડોકટર્સ-નર્સે જીવ પણ ગુમાવ્યા છે, આપણે હતાશ થવાની જરૂર નથી, આપણે સાથે મળી મહામારી સામે લડીશું, ઝડપી વેક્સિનેશન થકી જલ્દી બહાર આવીશું આ કપરો સમય પણ વીતી જશે
