Gujarat/રાજકોટના વધુ એક ગામમાં સ્વૈચ્છિક બંધ, લોધિકાના માખાવડ ગામમાં બપોર બાદ બંધ, સરપંચ દ્વારા સ્વૈચ્છિક બંધનો અપાયો આદેશ , સવારે અને સાંજે બે કલાકે દુકાનો ખુલ્લી રહેશે , પોઝિટિવ દર્દી ઘર બહાર નીકળશે તો ફરિયાદ કરાશે
Gujarat/અમદાવાદમાં કોરોનાનો કેર યથાવત , થલતેજ ટેસ્ટિંગ બુથ પર લાંબી લાઇનો , સવારથી ટેસ્ટિંગ ડોમ પર લાંબી લાઇનો , હાલ શહેરમાં 100થી વધુ ટેસ્ટિંગ ડોમ, શહેરના તમામ ડોમ પર લાંબી કતારો, 24 કલાકમાં શહેરમાં કોરોનાના 2631 કેસ નોંધાયા
Gujarat/સુરત જિલ્લાના વિવિધ ગામોમાં સ્વૈચ્છિક બંધ , ઓલપાડ, સાયણ અને દેલાડમાં 3 દિવસ બંધ , આજથી ઓલપાડ અને દેલાડ ગામ સંપૂર્ણ બંધ, ગામમાં તમામ દુકાનો બંધ રાખવામાં આવશે, લોકડાઉનનો ભંગ કરનાર સામે કાનૂની કાર્યવાહી થશે, જીવન જરૂરી ચીજવસ્તુઓની દુકાનો ખુલ્લી રહેશે
Gujarat/સુરત શહેરમાં કોરોનાનો કહેર યથાવત, મનપાના અનેક વિસ્તાર કલસ્ટર કોરોન્ટાઇન, હાલ 79,231 ઘરો હાલ કોરોન્ટાઇન કરાયા છે , 3.50 લાખથી વધુ વસ્તીને કરાઈ કોરોન્ટાઇન , લીંબયતમાં 36,296 ઘરોમાં 1,82,081 લોકો કોરોન્ટાઇન , મનપા દ્વારા સ્થિતિ મુજબ ક્લસ્ટર કરવામાં આવે છે
Gujarat/વધુ એક ધારાસભ્ય કોરોનાની ઝપેટમાં , અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી કોરોના સંક્રમિત , ટ્વીટ કરી જીજ્ઞેશ મેવાણીએ આપી જાણકારી , સંપર્કમાં આવનારને ટેસ્ટ કરાવવા કરી અપીલ
Gujarat/જામનગરના જોડિયામાં આજથી સ્વૈચ્છિક બંધ , બપોરે 2 વાગ્યા બાદ દુકાનો આજથી રહેશે બંધ , 30 એપ્રિલ સુધી બજારો-દુકાનો બપોર બાદ બંધ , સવારે 8 થી 2 વાગ્યા સુધી જ દુકાનો રહેશે ખુલ્લી , કોરોના સંક્રમણ વધતા લેવામાં આવ્યો નિર્ણય
Gujarat/રાજકોટ રેમડેસિવિર ઇંજેક્શનની કાળાબજારીનો પર્દાફાશ , ક્રાઈમબ્રાંચે 4 ઇન્જેક્શન સાથે એક શખ્સની કરી ધરપકડ , અન્ય એક યુવકની અટકાયત કરી પોલીસની તપાસ , પકડાયેલ શખ્સ 10 હજારની કિંમતે ઇંજેક્શનની વેચતો હતો , નર્સિંગનો કોર્સ કરી હોમકેર તરીકે કામ કરતો હતો શખ્સ
Gujarat/વલસાડ સિવિલ હોસ્પિટલના વાંકે દર્દીનું મોત, દર્દી હોસ્પિટલમાં પહોંચે પહેલા જ એમ્બ્યુલન્સમાં મોત, અડધો કલાક સુધી દર્દી 108 એમ્બ્યુલન્સમાં રહ્યા , હોસ્પિટલ સ્ટાફે દર્દીને ટ્રીટ ન કરતા એમ્બ્યુલન્સમાં મોત, પરિવારજનો સ્ટ્રેચર શોધી દર્દીને હોસ્પિટલમાં લઇ ગયા, ખાનગી હોસ્પિટલથી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા
Gujarat/કોરોનાની ચેન તોડવા ઉદ્યોગપતિ નરેશ પટેલની પહેલ , નરેશ પટેલે પોતાની કંપનીમાં જાહેર કર્યુ સ્વૈચ્છિક લોકડાઉન, પટેલ બ્રાસ વર્કસ એક સપ્તાહ માટે રહેશે બંધ , 450 કર્મચારીઓની છે આ કંપની , રાજકોટમાં કોરોનાનાં કહેર વચ્ચે સ્તુતિય પગલું, ખોડલધામનાં પ્રમુખ છે નરેશ પટેલ , સ્વૈચ્છિક લોકડાઉન કરી સમાજને આપ્યો અલગ સંદેશ , પટેલ બ્રાસ વર્કસનું દેશભરમાં છે આગવું નામ , આવતા ગુરુવાર સુધી ફેકટરી રહેશે બંધ , પટેલ બ્રાસ વર્કસનાં નિર્ણયનું અનુકરણ કરશે અન્ય કંપનીઓ?
Gujarat/દેશમાં બેકાબુ કોરોનાનો નવો રેકોર્ડ, 24 કલાકમાં 2.16 લાખ નવા કેસ, કુલ કેસ હવે 1.42 કરોડને પાર, દેશમાં હજાર મોતની દર્દનાક હેટ્રિક , છેલ્લા 24 કલાકમાં વધુ 1182 મોત, દેશમાં પહેલીવાર રિકવરી 1.17 લાખ એક્ટિવ કેસ હવે સાડા પંદર લાખને પાર