Maharastra/કોવેક્સિન હવે મહારાષ્ટ્રમાં પણ બનશે, કેન્દ્રએ આપી હાફકાઈન ઈન્સ્ટિટ્યૂટને મંજૂરી, મહારાષ્ટ્રમાં છે હાફકાઈન ઈન્સ્ટિટ્યૂટ, ભારત બાયોટેકની રસીનું વધશે ઉત્પાદન, હાલમાં હૈદરાબાદમાં પ્લાન્ટ છે એક્ટિવ, હવે મુંબઈમાં પણ શરૂ થશે ઉત્પાદન
Gujarat/વલસાડમાં દર્દીના સગાએ તબીબને માર્યો માર , દર્દીના મોત બાદ તબીબ પર કર્યો હતો હુમલો , 20 વર્ષીય યુવકના મોત બાદ મામલો બિચક્યો , ડૉકટરોએ વિરોધ નોંધાવતા કમ્પાઉન્ડમાં એકઠા થયા, પોલીસ ઘટનાસ્થળે પહોંચતા મામલો થાળે પડ્યો , આજે તબીબને માર મારનાર સામે થશે ફરિયાદ
Delhi/દિલ્હીમાં આજે મળશે સર્વદળીય બેઠક , ચૂંટણી પંચે આજે બોલાવી છે બેઠક, બેઠક બાદ પ.બંગાળની ચૂંટણીનું ચિત્ર થશે સ્પષ્ટ, રેલી અને જનસભા પર લાગી શકે પ્રતિબંધ , પ.બંગાળમાં ચાર તબક્કાની બાકી છે ચૂંટણી
Gujarat/ગુજરાત HCની સુઓમોટો બાદ સરકારનો નિર્ણય, રેમડેસિવિરના વિતરણ માટે કંટ્રોલ રૂમ શરૂ કરાશે, દરેક જિલ્લામાં ખાનગી હોસ્પિ.માં કંટ્રોલ રૂમ કરાશે શરૂ , આરોગ્ય કમિશનરે તમામ કલેક્ટરને લખ્યો પત્ર, આરોગ્ય કમિશનર છે જય પ્રકાશ શિવહરે, કંટ્રોલ રૂમ મારફતે ખાનગી હોસ્પિટલોને ઇંજેક્શન અપાશે
Gujarat/સુરેન્દ્રનગરના ચોટીલા પંથકમાં જમીન કૌભાંડ, અધિકારીઓએ આચર્યુ રૂ. 5.40 કરોડનું કૌભાંડ , રૂ.5.40 કરોડની જમીનનું આચરાયું કૌભાંડ, તપાસમાં મોટા માથાનાં નામો ખુલવાની આશંકા, હોદ્દાનો દુરુપયોગ કર્યાનો ત્રણ અધિકારી સામે આક્ષેપ, ત્રણ સરકારી અધિકારીઓએ જમીન બારોબાર વેચી , મેવાસા અને પીપળિયાની 956 એકરની જમીન , તત્કાલીન અધિક કલેક્ટર, ચોટીલાના પ્રાંત અધિકારી , તત્કાલીન મામલતદાર સામે નોંધાઈ ફરિયાદ , ત્રણ અધિકારી સામે ફરિયાદ નોંધાતા ખળભળાટ , એસીબીના ડીવાયએસપીએ વધુ તપાસ હાથ ધરી
Gujarat/અરવલ્લી કોવિડ હોસ્પિટલમાં મૃતદેહ બદલાયો, વાત્રક કોવિડ હોસ્પિટલમાં મૃતદેહ બદલાયાનો આક્ષેપ, પિત્રોડા પરિવારે કર્યો કોવિડ હોસ્પિટલ પર આક્ષેપ, ગઈકાલે કોવિડ હોસ્પિ.માં મહિલાને કરાયા હતા દાખલ, પરિવારને અન્ય મહિલાનો મૃતદેહ સોંપ્યો , પરિવારે અન્ય મહિલાનો મૃતદેહ પરત કર્યો, પરિવાર બાયડ પોલીસ સ્ટેશને પહોંચ્યો, હંસાબેન પંચાલનામની મહિલાની મૃતદેહ બદલાયો
Gujarat/કોટ ગુડ્સ ટ્રાન્સ.એસો. 3 દિવસ સ્વયંભૂ બંધ, આજથી 3 દિવસ સુધી રહેશે સ્વૈચ્છિક બંધ , 16,17,18 તારીખે દિવસ સ્વયંભૂ લોકડાઉન રાખશે, કોરોનાના વધતા કેસને લઈને લેવાયો નિર્ણય, 3 દિવસ બુકીંગ અને ટ્રાન્સપોર્ટેશન બંધ રહેશે
Gujarat/જામનગરનું હાપા APMCમાં સ્વૈચ્છિક લોકડાઉન, આજે અને શનિવાર, રવિવાર 3 દિવસ રહેશે બંધ, 3 દિવસ યાર્ડમાં જણસીની આવક રહેશે બંધ, સપ્તાહમાં 4 દિવસ સોમ થી ગુરૂ યાર્ડ રહેશે ચાલુ
Gujarat/સુરત ગ્રામ્ય વિસ્તારોમાં વધ્યું કોરોના સંક્રમણ, સાયણ અને કીમ ગામે 3 દિવસ સ્વૈચ્છિક બંધ , આજથી 18 એપ્રિલ સુધી રહેશે સ્વયંભૂ બંધ , દૂધનું વેચાણ સવારે 7 થી 1 સુધી રહેશે, સાંજે 4 થી 7 સુધી દૂધની દુકાનો ખુલ્લી રહેશે, કોરોનાનું સંક્રમણ વધતા લેવાયો નિર્ણય
Gujarat/કચ્છ અંજારના ભીમાસરમાં આજથી આંશિક બંધ , બપોરે 2 વાગ્યા બાદ ગામમાં દુકાનો રહેશે બંધ, આજથી થી 25 એપ્રિલ સુધી આંશિક બંધ રહેશે , જીવન જરૂરી ચીજવસ્તુઓની દુકાનો ખુલ્લી રહેશે , કોરોના સંક્રમણ વધતા ગ્રામ પંચાયત દ્વારા નિર્ણય