Gujarat/અમરેલી ચમારડીમાં ગ્રામજનોનો મહત્વનો નિર્ણય, બપોરે 2 વાગ્યા બાદ તમામ દુકાનો બંધ રખાશે , ગામમાં ફેરિયાઓની અવર-જવર પર પ્રતિબંધ , આજથી 30 એપ્રિલ સુધી લાગુ રહેશે નિયમ, ગામડાઓમાં લોકો કોરોના સામે થયા જાગૃત
Gujarat/રાજકોટમાં ઇલેક્ટ્રીક સામાનની દુકાનો આજથી બંધ , આજથી 3 દિવસ સુધી તમામ દુકાનો રહેશે બંધ , ઇલે.અને હોમ એમ્પ્લાયન્સીસની દુકાનો રહેશે બંધ , ટીવી એપ્લા. ટ્રેડર્સ એસો. દ્વારા સ્વંયભુ બંધનો નિર્ણય , શુક્ર,શનિ અને રવિ 3 દિવસ રહેશે સ્વૈચ્છિક બંધ
Gujarat/અમદાવાદમાં બેકાબુ બન્યો કોરોના, નવા 35 વિસ્તારોનો માઇક્રો કન્ટે.ઝોનમાં ઉમેરો, કુલ 430 વિસ્તારોનો માઇક્રો કન્ટે.ઝોનમાં સમાવેશ, ઓર્ચિડ ગોદરેજ ગાર્ડન સિટીનાં 200 લોકોનો સમાવેશ, યુગાન્ડા પાર્ક,મણિનગરમાં 20 મકાનોનો ઉમેરો, અનામિકા વિહાર સોસા.દાણીલીમડામાં 24 મકાનોનો ઉમેરો, અમદાવાદમાં 24 કલાકમાં 2631 નવા કેસ,27નાં મોત
Gujarat/અરવલ્લી કોવિડ હોસ્પિટલમાં મૃતદેહ બદલાવાનો મામલો, પરિજનોને મહિલા જીવિત કે મૃતની નથી મળી જાણકારી , હોસ્પિટલના જવાબદાર અધિકારીઓએ માફી માંગી, અધિકારીઓએ પરિવારજનો પાસે માફી માગી, સમગ્ર મામલે બાયડ પોલીસે માત્ર અરજી લીધી , પોલીસ ફરિયાદ થાય તેવી પરિવારજનોની માંગ
Gujarat/અમદાવાદ જમાલપુર શાકમાર્કેટમાં ભીડ , માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા , અનેક લોકો માસ્ક વગર કરી રહ્યા છે ખરીદી , શહેરમાં સતત વધી રહ્યું છે કોરાના સંક્રમણ , હજુ પણ લોકોમાં કરોના પ્રત્યે જાગૃતિનો અભાવ , ગઈકાલે શહેરમાં 2631 કોરોનાના કેસ નોંધાયા
Gujarat/જુનાગઢમાં કોરોના વાયરસનો કાળો કહેર , સિવિલ હોસ્પિટલ દર્દીઓ થઈ હાઉસફુલ , દરરોજ 10 દર્દીઓના મોત, સરકારી ચોપડે 1 મોત , સિવિલ હોસ્પિટલના 543 બેડ હાલ ફુલ , સરકારી ચોપડે બતાવેલ આંકડાથી વધુ કેસ , ખાનગી હોસ્પિટલો પણ દર્દીઓથી થઈ ફુલ , પોઝિટિવ દર્દી, મોતના આંકડા પર ઢાંકપિછોડો જુનાગઢ તંત્રના સબ સલામતના હોવાના દાવા ,
Delhi/દિલ્હીમાં આજે મળશે સર્વદળીય બેઠક, ચૂંટણી પંચે આજે બોલાવી છે બેઠક, બેઠક બાદ પ.બંગાળની ચૂંટણીનું ચિત્ર થશે સ્પષ્ટ, રેલી અને જનસભા પર લાગી શકે પ્રતિબંધ, પ.બંગાળના ચાર તબક્કાની બાકી છે ચૂંટણી
Maharstra/કોવેક્સિન હવે મહારાષ્ટ્રમાં પણ બનશે, કેન્દ્રએ આપી હાફકાઈન ઈન્સ્ટિટ્યૂટને મંજૂરી, મહારાષ્ટ્રમાં છે હાફકાઈન ઈન્સ્ટિટ્યૂટ, ભારત બાયોટેકની રસીનું વધશે ઉત્પાદન, હાલમાં હૈદરાબાદમાં પ્લાન્ટ છે એક્ટિવ, હવે મુંબઈમાં પણ શરૂ થશે ઉત્પાદન
National/દેશમાં બેકાબુ કોરોનાનો નવો રેકોર્ડ,24 કલાકમાં 2.16 લાખ નવા કેસ,કુલ કેસ હવે 1.42 કરોડને પાર,દેશમાં હજાર થી વધુના મોત, મોતની દર્દનાક હેટ્રિક,છેલ્લા 24 કલાકમાં વધુ 1152 મોત,દેશમાં પહેલીવાર રિકવરી 1.15 લાખ,એક્ટિવ કેસ હવે સાડા પંદર લાખને પાર
Gujarat/અમદાવાદ AMCની શાળાના શિક્ષકોને નવી જવાબદારી,ખાનગી હોસ્પિટલ સાથે માટેની સોંપાઈ જવાબદારી,હોસ્પિટલમાં કોરડીનેશનની સોંપાઈ જવાબદારી