Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 8152 કેસ,24 કલાકમાં 81 દર્દીના મોત,24 કલાકમાં 3,023 દર્દીઓ થયા ડિસ્ચાર્જ,રાજ્યમાં કુલ 44,298 એક્ટિવ કેસ,ગુજરાતમાં કુલ કેસનો આંક પહોંચ્યો 3,75,768

Gujarat/જેતપુર સબ જેલમાં કોરોનાનો પગ પેસારો,જેલના 4 કેદી નો રિપોર્ટ આવ્યો પોઝિટિવ,34 કેદી ઓનો કરાવ્યો હતો એન્ટીજન ટેસ્ટ,4 કેદીઓને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા

Gujarat/રેપિડ એન્ટિજન પોઝિટીવ દર્દીને મળશે રેમડેસિવિર ઇન્જે.,એચઆરસિટી દર્દીને પણ મળશે રેમડેસિવિર ઇન્જેક્શન,આરોગ્ય વિભાગે પરીપત્ર બહાર પાડ્યો,અત્યાર સુધી RTPCR પોઝિટિવ દર્દીને મળતા હતા ઈન્જેક્શન

Gujarat/ગાંધીનગર રાજ્ય સરકારે શરૂ કર્યો ઓક્સિજન કંટ્રોલ રૂમ, રાજ્યમાં ઓક્સિજનની અછત નિવારવા માટે કંટ્રોલ રૂમ શરૂ, હોસ્પિટલ અને ઉત્પાદકો વચ્ચે સંકલન જાળવી શકાશે, જરૂરિયાત મુજબ જિલ્લાને ઓક્સિજનની ફાળવણી કરાશે

Gujarat/ભાજપ નેતા ગોરધન ઝડફિયા થયા કોરોના પોઝિટિવ

Gujarat/ગાંધીનગર મહુડી મંદિર 30 એપ્રિલ સુધી દર્શનાર્થીઓ માટે રહેશે બંધ, ધર્મશાળા, ભોજનશાળા પણ રહેશે બંધ, કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય

Gujarat/રાજ્ય સરકારનો વિદ્યાર્થીઓને લઈ મહત્વનો નિર્ણય, ધો.10 અને 12 પરીક્ષા સ્થગિત રાખવા નિર્ણય, ધોરણ 1 થી 9 અને 11 વિદ્યાર્થીઓને માસ પ્રમોશન

National/દિલ્હીમાં વિકેન્ડ કર્ફયુની જાહેરાત, મોલ, જીમ, સ્પા, ઓડીટોરીયમ બંધ રહેશે, શુક્રવાર રાત્રે 10 થી સોમવારે સવારે 6 વાગ્યા સુધી કર્ફયુ

Surat/સુરતમાં કોરોના વાયરસનો હાહાકાર, બપોર સુધીમાં કોરોનાના નવા 388 કેસ, શહેરમાં 318 અને ગ્રામ્યમાં 70 કેસ, કોરોનાનાથી બે લોકોના થયા મોત

National/દેશમાં સંપૂર્ણ લોકડાઉન અતિઆવશ્યક, દેશના ટોપ લેવલના તબીબોની કેન્દ્ર સરકારને અપીલ, દેશભરમાં કોરોનાના સતત વધી રહ્યા છે કેસ, 24 કલાકમાં કોરોનાના 2 લાખ કેસ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy