Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Valsad/વલસાડની ઘણી શાળામાં શિક્ષણકાર્ય ચાલુ, શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર નથી કરાયો, કોરોનાના કેર વચ્ચે સ્કૂલોમાં શિક્ષણકાર્ય ચાલુ, શિક્ષકો આ મુદ્દે કંઈપણ બોલવા તૈયાર નહીં

Gujarat/GPSC ની પોલીસ ઇન્સ્પેકટરની શારીરિક કસોટી મુલતવી, 22-26 એપ્રિલ દરમિયાન યોજાયેલ પરીક્ષા રદ, એપ્રિલ મહિનાની તમામ પરીક્ષાઓ રદ કરવાનો નિર્ણય, 2 મેથી શરુ થતી પરીક્ષા અંગે સમીક્ષા કરી નિર્ણય લેવાશે, 25 થી 28 એપ્રિલ દરમિયાન નિર્ણય લેવાશે

National/દેશમાં સંપૂર્ણ લોકડાઉન અતિઆવશ્યક, દેશના ટોપ લેવલના તબીબોની કેન્દ્ર સરકારને અપીલ, દેશભરમાં કોરોનાના સતત વધી રહ્યા છે કેસ, 24 કલાકમાં કોરોનાના 2 લાખ કેસ

Gujarat/ગાંધીનગરમાં સરકારી વકીલનું કોરોનાથી મોત, ગાંધીનગર કોર્ટમાં ફરજ બજાવતા હતા જયશ્રીબેન ચૌહાણ, જયશ્રીબેન ચૌહાણનું કોરોનાને કારણે થયું મોત, કોંગ્રેસ નેતા હિમાંશુ પટેલે પાઠવી શ્રદ્ધાંજલિ, જયશ્રીબેનના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે

Dang/ગુજરાતના એકમાત્ર ગિરીમથક ડાંગમાં સ્વૈચ્છિક બંધ, સાપુતારામાં લારી, ગલ્લા, રેસ્ટોરન્ટ આજથી બંધ, આજથી 30 એપ્રિલ સુધી રહેશે સ્વૈચ્છિક બંધ, પ્રવાસીઓને સાપુતારા ન આવવા વેપારીઓની અપીલ

Gujarat/કોંગ્રેસના વધુ એક નેતાએ કરી હાઇકોર્ટમાં પિટિશન, ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે કરી હાઇકોર્ટમાં પિટિશન, કોરોના દર્દી અને તેમના પરિવારજનો માટે કરી અરજી

Rajkot/રાજકોટમાં કોરોનાના મોતનું તાંડવ, 24 કલાકમાં 82 દર્દીઓના કોરોનાથી મોત, સિવિલ હોસ્પિટલ સારવાર દરમિયાન મોત, મોત અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે

Surat/બારડોલી સુગર મિલના મેનેજીંગ ડિરેક્ટરનું મોત, મેનેજીંગ ડિરેક્ટર પંકજ પટેલનું કોરોનાથી મોત, 5 દિવસ પહેલા થયા હતા કોરોના સંક્રમિત, ઉમરાખ હોસ્પિટલમાં ચાલી રહી હતી સારવાર, સુગર મિલના સંચાલક અને સભાસદોમાં ગમગીની

Rajkot/રાજકોટના રિંગ રોડ પર બે રેસ્ટોરન્ટમાં આગ, આગમાં બંને રેસ્ટોરન્ટ થઈ બળીને ખાખ, રેસ્ટોરન્ટમાં આગ લાગવાનું કારણ અકબંધ, આગના બનાવમાં કોઈ જાનહાનિ નહીં, 5 ફાયરબ્રિગેડની ટીમે આગ પર મેળવ્યો કાબુ

Porbandar/પોરબંદર જખૌ પાસે બોટ સાથે 8 પાકિસ્તાનીઓ પકડાયા, ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSનું ઓપરેશન, 30 કિલો હેરોઇન સાથે ઝડપાયા પાકિસ્તાનીઓ, દરિયાઇ ઓપરેશનમાં ડ્રગ્સનો મોટો જથ્થો જપ્ત, ડ્રગ્સની બજારમાં અંદાજિત કિંમત 150 કરોડને પાર

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy