Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Ahmedabad/અમદાવાદ શહેરમાં કોરોનાનો વધતો કહેર, અમદાવાદની જૂની વીએસ, શારદાબેન કોવિડ હોસ્પિટલ, એલ.જી. હોસ્પિટલને સંપૂર્ણ કોવિડ જાહેર કરાઈ, વધતા જતા કોરોનાના કેસને પગલે લેવાયો નિર્ણય, અમદાવાદમાં હાલ સરકારી ચોપડે 8605 એક્ટિવ કેસ

Gujarat/રાજ્યના હવામાન વિભાગની આગાહી, આજે મધ્ય ગુજરાતમાં અને સુરતમાં હળવા વરસાદની વકી, સુરત સહિતના વિસ્તારોમાં 40 કિમીની ઝડપે પવન સાથે વરસાદ, દાહોદ, મહીસાગર, પંચમહાલ, નર્મદા, વડોદરાને થશે અસર, સૌરાષ્ટ્રના બે જિલ્લામાં હિટવેવની આગાહી, પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લામાં હિટવેવની આગાહી

Ahmedabad/રાજ્યમાં કોરોનાની ગંભીર પરિસ્થિતિનો મામલો, સુઓમોટોની અરજી પર HC આપી શકે ચુકાદો, આજે હાઈકોર્ટ ચુકાદો આપે તેવી શક્યતા, હાઈકોર્ટમાં ગઈકાલે સરકારે સોગંધનામું રજુ કર્યું, લોકડાઉન માટે સરકારની કોઇ વિચારણાં નહીં, પૂરતા બેડ ઉપલબ્ધ હોવાનો રા.સરકારનો દાવો, રેમડિસિવિર, ઓક્સિજન વ્યવસ્થા અંગેનો પણ ઉલ્લેખ

Rajkot/રાજકોટ કોમોડિટી એક્સચેન્જના CEOનું નિધન, CEO પી.બી. પાઠકનું કોરોનાથી થયું નિધન, કોમોડિટી એક્સચેન્જના CEO પી.બી. પાઠક, રાજકોટનું વધુ એક રત્ન કોરોનાએ છીનવી લીધુ

Rajkot/રાજકોટમાં કોરોનાનો વધ્યો કહેર, દાણાપીઠના વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક બંધ, આજથી 18 એપ્રિલથી બપોર બાદ સ્વૈચ્છિક બંધ, દાણીપીઠ એસો.ની પ્રમુખ બિપીન કેસરિયાની જાહેરાત, હોલસેલ, રિટેલની 250 દુકાનો બપોર બાદ બંધ, બપોરે 3 વાગ્યા બાદ 250 દુકાનો થશે બંધ,

Rajsthan/રાજસ્થાનમાં કોરોના સંક્રમણમાં વધારો, આજે સાંજે 6 થી સવારે 6 સુધી કરફ્યૂ, તમામ શહેરોમાં સાંજે 6 થી સવારે 6 સુધી કરફ્યૂ, સીએમ અશોક ગહેલોતે લીધો નિર્ણય, કોરોના ઝડપભેર વધતો જતા લેવાયો નિર્ણય

Gujarat/ગોંડલનું વધુ એક ગામમાં કોરોનાનો બ્લાસ્ટ,દેરડી કુંભાજીમાં 15 દિવસમાં 400થી પણ વધુ કેસ,કોરોના સંક્રમણના કારણે રોજિંદા એકના મોતથી હાહાકાર,1100 થી પણ વધુ દુકાનો ધરાવે છે દેરડી ગામ,12 હજારની વસ્તી ગામમાં 15 દિવસમાં 400 થી વધુ કેસ,દર્દીઓને ગોંડલ, રાજકોટ, જૂનાગઢ, અમરેલીમાં લઇ રહ્યા છે સારવાર

National/મહારાષ્ટ્રમાં 58,952 નવા કોરોના કેસ,છેલ્લા 24 કલાકમાં 278 લોકોનાં મોત,મુંબઇમાં ફરીથી કોરોનાએ ઉથલો માર્યો,છેલ્લા 24 કલાકમાં 9925 કોરોનાના નવા કેસ,યુપીમાં રેકોર્ડબ્રેક 20,439 નવા કેસ, 67નાં મોત,કર્ણાટકમાં 11265 નવા કેસ, 38નાં મોત,મધ્યપ્રદેશમાં 9652, તામિલનાડુમાં 7819 કેસ,કેરળ 8778 કેસ, રાજસ્થાન 6200, પ.બંગાળ 5892 કેસ,મહાકુંભમાં 102 ભાવિકો અને 20 જેટલા સંતોને કોરોના

Gujarat/વડોદરા સેન્ટ્રલ જેલમાં કેદીઓ વચ્ચે અથડામણ,અથડામણમાં 5 જેટલાં કેદીઓને ઇજા,રમઝાનમાં રોજા છોડવા બાબતે કેદીઓ બાખડયા,ફ્રુટની વહેંચણી બાબતે બબાલ થતાં મારામારી,પોલીસે સેન્ટ્રલ જેલ પહોંચી તપાસ હાથ ધરી

Gujarat/રા.સરકારના શિક્ષણ મંત્રીએ કોરોનાને આપી મ્હાત,શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને કરાયા ડિસ્ચાર્જ,ભાજપના નેતા આઇ.કે.જાડેજાએ પણ આપી મ્હાત,બન્ને નેતાઓની UN મહેતા હોસ્પિ.માં ચાલી રહી હતી સારવાર,બન્ને નેતાઓને હોસ્પિ.માંથી કરાયા ડિસ્ચાર્જ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy