National/દેશ પર કોરોનાનો સૌથી મોટો વાર,દેશમાં 24 કલાકમાં 2 લાખ નવા કેસ,સતત બીજા દિવસે 1 હજારના મોત,ઉત્તરપ્રદેશમાં કોરોનાનો મહાવિસ્ફોટ,ઉત્તરપ્રદેશમાં 24 કલાકમાં 20,439 કેસ,દેશમાં કુલ કેસ હવે 1.40 કરોડને પાર,એક્ટિવ કેસ પોણા પંદર લાખની સપાટીએ,મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 58,952 કેસ
Gujarat/કોરોના સંક્રમણ મુદ્દે સરકારનું સોગંદનામું,સુઓમોટો મામલે HCમાં સરકારનું સોગંદનામું,આરોગ્ય વિભાગના અગ્ર સચિવે રજૂ કર્યું સોગંદનામું,જ્યંતિ રવિએ 61 પાનાનું સોગંદનામું રજૂ કર્યું,બેડની અછત નહીં સર્જાતી હોવાનો સરકારનો દાવો,પૂરતા બેડ ઉપલબ્ધ હોવાનો રા.સરકારનો દાવો,રેમડિસિવિર, ઓક્સિજન વ્યવસ્થા અંગેનો પણ ઉલ્લેખ,લોકડાઉન માટે સરકારની કોઇ વિચારણાં નહીં,ઓક્સિજનની વ્યવસ્થા અંગે સોગંદનામાં ઉલ્લેખ,RTPCR ટેસ્ટમાં લાગતા સમય અંગે થઇ રહેલા પ્રયાસનો ઉલ્લેખ
National/15 એપ્રિલથી રાજસ્થાનમાં સાંજે 6 થી સવારે 6 સુધી કર્ફ્યુ, તમામ શહેરોમાં સાંજે 6 થી સવારે 6 સુધી કર્ફ્યુ, રાજસ્થાનના સીએમ અશોક ગહેલોતે લીધો નિર્ણય, કોરોના ઝડપભરે વધતો જતા લેવાયો નિર્ણય, 16 એપ્રિલથી 30 એપ્રિલ સુધી અમલવારી રહેશે
Gujarat/રેમડીસીવેર કૌભાંડમાં વધુ એક ડોક્ટરનું નામ ખુલ્યું, દેવત્વ હોસ્પિટલનાં ડો.મિતેષ ઠક્કરની ધરપકડ, ડો.મિતેષ ઠક્કર ઉપરાંત જીગ્નેશ પટેલની પણ ધરપકડ
Gujarat/રાજકોટમાં 16 વર્ષના તરૂણની ભાવનગર રોડ ચુનારાવાડ ચોક પાસે 4 થી 5 શખ્સોએ છરીના ઘા ઝીંકી કરી હત્યા, હત્યાનું કારણ અકબંધ, તરૂણના પિતા મનપામાં કર્મચારી, પોલીસ કાફલો પહોંચ્યો ઘટનાસ્થળે
Gujarat/હિંમતનગરમાં 30 એપ્રિલ સુધી દર શનિ-રવિ લોકડાઉન, અન્ય દિવસોમાં સાંજે 5 વાગ્યાથી બજારો રહેશે બંધ
Gujarat/સુરતની તરસાડી ન.પા. મા સ્વૈચ્છિક લોકડાઉન, વહીવટી તંત્ર અને હોદ્દેદારો બેઠકમાં રહ્યા હાજર, તા. 16-20 એપ્રિલ સુધી સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય, ઇમરજન્સી સેવાઓ સવારે 7થી 10 સાંજે 5 થી 8 ખુલ્લી રહેશે